________________
નાશ કરી નાખે છે? આ પ્રકારના પાંચ પ્રશ્નો છે (પૂર્વ કુમળે) જ્યારે વૈશાલિક શ્રાવક પિંગલકે આ પ્રમાણે પૂછયું અને કહ્યું કે (gવં તાજar) મારા આ પ્રશ્નોના તમે પહેલાં જવાબ આપે પછી હું બીજા પ્રશ્નો પણ પૂછીશ. (ત નં રે રવં ચત જયારે કાત્યાયન ગેત્રીય તે કન્ટક પરિવ્રાજકને (fing નિયાં વેરાસ્ટિકરાવvi ફળમાં પુષ્ઠિર સમાળ) વિશાલિક શ્રાવક પિંગલક નિગ્રંથ વડે આ પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે (લં) તેના મનમાં શંકા ઉદ્ભવી કે પિંગલક મુનિએ જે પ્રશ્નો પૂછયા છે તેને અમુક રીતે જવાબ આપી શકાય કે બીજી કઈ રીતે જવાબ આપી શકાય ? તેના મનની સ્થિતિ ડામાડોળ થઈ ગઈ આથી તે પ્રશ્નોને કયે જવાબ આપ તેને નિર્ણય તે કરી શકયા નહીં (સંવિા) તેઓ કાંક્ષાયુક્ત થઈ ગયા તેમને મનમાં એવું થયું કે આ રીતે તે પ્રશ્નોના જવાબ આપું તે પણ ઠીક નહીં લાગે અને તે સિવાયની કોઈ બીજી રીતે પણ યોગ્ય જવાબ આપી શકાય તેમ નથી તે પ્રશ્નોના સાચે સાચા ઉત્તર ક્યા હશે તે જાણવાની આકાંક્ષા તેમના મનમાં જન્મી. (વિતિિિરઝ) તેમનું મન વિચિત્સાથી યુક્ત થઈગયું હું આ પિંગલક નિર્ચથને આ પ્રકારને ઉત્તર આપીશ તે તેને તેમાં શ્રદ્ધા રહેશે કે નહીં રહે એવા પ્રકારની આશંકા તેમના મનમાં ઉત્પન્ન થઈ. (મેરાવજો) તેમની મતિ મૂઝાઈ ગઈ તે પ્રશ્નોને શું જવાબ આપ તેની સમજણ ન પડવાથી તેઓ વિમાસણમાં પડી ગયા. (જુમાવજો )
જ્યારે તે પ્રશ્નોને નિર્ણય તેઓ કરી શક્યા નહીં ત્યારે તેઓ પિતાના મનમાં શરમ અનુભવવા લાગ્યા તેમના મનમાં કલુષતા આવી ગઈ તેથી તેઓ (बेसालियसावयस्स पिगलयस्स नियंठस्स किंचि वि पमोक्खं अक्खाइ उपो. સંg) વૈશાલિક શ્રાવક (મહાવીરના ઉપાસક) પિંગલક નિગ્રંથના એ પ્રશ્નોને બિલકુલ જવાબ આપી શક્યા નહીં અને તેથી તેઓ (તુલિનોર સંક્ષિટુ) ચુપચાપ બેસી જ રહ્યા. | (agri fing fકે વેરાસ્ત્રિ સીવણ ) જ્યારે તે મહાવીરના ઉપાસક પિંગલક નિગ્રંથ તેમને ચુપચાપ બેઠેલા જોયા ત્યારે તેમણે (વળ જત્ત ચંચં) કાત્યાયન ગેત્રીય સ્કન્દક પરિવ્રાજકને (યોતિ ) બીજી અને (તાવ) ત્રીજી વખત પણ (મકવે) એજ પ્રો ( પૂછે) પૂગ્યા કે (મી !) હે માગધ! (હે સ્કન્દક) ( િસ તે જો જ્ઞાવ ના मरणेणं मरमाणे जीवे वह वा हायइ वा एतावताव आइक्खाह) ar અન્ત સહિત છે કે અન્ત રહિત છે, ત્યાંથી શરૂ કરીને કેવા પ્રકારના મરણથી મરીને જીવ સંસાર વધારે છે અને કેવા પ્રકારના મરણથી મરીને જીવ સંસાર ઘટાડે છે. ત્યાં સુધીના મારા પ્રશ્નોના તમે ઉત્તર આપો.બીજી વાર તથા ત્રીજી વાર એ પ્રશ્નોના જવાબ આપવાનું જ્યારે પિંગલક નિગ્રંથ વડે કાત્યાયન ગોત્રી સ્કન્દક પરિવ્રાજકને કહેવામાં આવ્યું ત્યારે તે સ્કન્દક પરિવ્રાજક શંકિત, કાંક્ષિત, વગેરે સ્થિતિવાળા થઈ જવાને કારણે તે પ્રશ્નોના ઉત્તર આપી શકવાને અસમર્થ બન્યા. તેને પરિણામે પ્રશ્નોના ઉત્તર નહીં આપતાં મૌન જ રહેવાનું તેમને એગ્ય લાગ્યું. તેથી તેઓ ચુપ ચાપ બેસી જ રહ્યા. છે સૂ. ૭
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧૬૭