________________
કરે છે, પરંતુ પરવિષયમાં પ્રકાશિત કરતા નથી અથવા “વિનંg” વિષયસહિત પ્રકાશિત કરે છે “વિશg” પરંતુ વિષયરહિત પ્રકાશિત કરતો નથી તે પૂજ્ય ! તે ક્ષેત્રને કમપૂર્વક પ્રકાશિત કરે છે કે ક્રમ વગર પ્રકાશિત કરે છે. હે ગૌતમ! તે ક્ષેત્રને કમ પૂર્વક પ્રકાશિત કરે છે. પરંતુ કમ વગર પ્રકાશિત કરતું નથી. હે પૂજય! સૂર્ય ક્ષેત્રને કેટલી દિશાઓમાં પ્રકાશિત કરે છે? હે ગૌતમ! સૂર્ય નિયમથી જ ક્ષેત્રને છએ દિશાઓમાં પ્રકાશિત કરે છે, એક, બે, ત્રણ વગેરે દિશાઓને જ પ્રકાશિત કરે છે એવું નથી. સૂર્ય અસ્કૃષ્ટ પદાર્થોને પ્રકાશિત કરતું નથી પણ પૃષ્ટ પ્રદાર્થોને જ પ્રકાશિત કરે છે. તેથી જે લોકરૂપ વસ્તુને તે પ્રકાશિત કરે છે, તેમાં આશ્રિત થઈને જ તે તેને પ્રકાશિત કરે છે, પરંતુ અનાશ્રિત થઈને તેને પ્રકાશિત કરતો નથી અવઢ એટલે આશ્રિત અનન્તરાવગઢ એટલે વ્યવધાનથી રહિત અને પરમ્પ. રાવગાઢ એટલે વ્યવધાનસહિત બાકીના સૂત્રને અર્થ સ્પષ્ટ છે. (ર્વ કરોg૬, તરૂ, ઘમાસે વાવ નિયમ છિિસં) એટલે કે અવભાસન ક્રિયાપદની સાથે જે સૂત્રસમૂહોને પાઠ લઈને વ્યાખ્યા કરવામાં આવેલ છે તે સૂત્રસમૂહોને “નોવેરૂ, તવેરૂ, ઉમરે” ઈત્યાદિ ક્રિયાપદેની સાથે લઈને તેની વ્યાખ્યા પણ આપવી જોઈએ. અને તે પ્રકારની વ્યાખ્યા “કાવ નિયમ સિં” સૂત્ર સુધી કરવી. અહીં “ચાવ7” પદથી અવભાસનસૂક્ત સમસ્ત પાઠ ગ્રહણ કરવાનો છે, તેનું તાત્પર્ય આ પ્રમાણે છે-નિયમથી જ સૂર્ય છએ દિશાએને પ્રકાશિત કરે છે, ઉદ્યોતિત કરે છે, તપાવે છે, અને પ્રભાસિત કરે છે. પૃષ્ટ ક્ષેત્રને જ સૂર્ય પ્રકાશિત કરે છે. ઉદ્યોતિત કરે છે. તપાવે છે અને પ્રભા સિત કરે છે, એવું કહેવામાં આવ્યું છે. હવે એજ સ્પર્શનાને દર્શાવવા માટે સૂત્રકાર કહે છે કે “સે નૂ મંતે !” હે પૂજ્ય ! “સચંતિ” સમસ્ત દિશાઓમાં “સરવાવંતિ” સર્વરૂપે “તમાં કામચંતિ” સ્પૃશ્યમાન કાળ સમયમાં “જાવ. રિચ g ” જેટલા ક્ષેત્રને સૂર્ય સ્પર્શ કરે છે. “તાવતાં વેત્ત કરનાળે પત્તિ વત્તર્થે સિયા?એટલા સ્પૃશ્યમાન ક્ષેત્રને શું પૃષ્ટ કહી શકાય છે? અહીં
સર્વત્તિ” પદ પ્રાકૃત છે. અને તેને અર્થ “સર્વતઃ” થાય છે. સર્વતઃ” એટલે સમસ્ત દિશાઓમાં “વ્યાવંતિ” પણ પ્રાકૃત છે તેને અર્થ “સર્વ રૂપે સર્વાત્માથી” થાય છે. અથવા “ વાવતિ રિએવું સમરત ક્ષેત્ર કે જે સૂર્યના આતપને વિષયભૂત બને છે. તેને સ્પર્શે છે નહીં કે બધાં ક્ષેત્રને “ઝુરમાનારું રમ” તેને એક અર્થ “ સ્પૃશ્યમાન ક્ષણમાં-એટલે કે જે સમયે સૂર્ય સ્પર્શ કરે છે એવા સમયે ” એવો થાય છે, અને બીજો અર્થ
સ્પર્શ કરતા સૂર્યની સ્પર્શનાના કાળ સમયમાં ” એ થાય છે. સૂર્યની સ્પર્શને આતપ મારફત થાય છે તેથી અહીં “માતા” પદ અધ્યાહાય (ઉપરથી લેવાયેલું) છે એમ સમજવું. હવે પ્રશ્નનું તાત્પર્ય એ છે કે સૂર્ય સમસ્ત
શ્રી ભગવતી સૂત્ર : ૨