________________
હેય અને ઉપાદેયને વિવેક જેટલા પ્રમાણમાં રહેલા હેાય છે તેટલા પ્રમાણમાં તે આત્મા જ્ઞાનાવરણીય વગેરે કર્માંના ક્ષયાપશમથી યુકત હોય છે અને જેટલા પ્રમાણમાં તે હેચે પાદેયના વિવેકથી રહિત હાય છે. એટલા જ પ્રમાણમાં તે જ્ઞાનાવરણીય વગેરે કર્મોના ઉધ્યથી યુકત હોય છે. આ કથનને સાંશ એ છે કે જે આત્મામાં જ્ઞાનાવરણીય વગેરેકના જેટલા પ્રમાણમાં ક્ષયેશમ વગેરે થયેલ હાય છે. તે આત્મા એટલા જ્ઞાનના ઉત્કર્ષ (વૃદ્ધિ) વાળા હાય છે. અને જે આત્મામાં જ્ઞાના-વરણીય વગેરે કા જેટલા ઉદય થયેલ હાય છે તેટલે તે આત્મા જ્ઞાનની મંદતા વાળા હોય છે. તેથી જે કર્મને શાશ્વત (નિત્ય) માનવામાં આવે તેા જ્ઞાનાવરણીય કમના ક્ષયેપશમને કારણે જ્ઞાનમાં જે હીનતા અને વૃદ્ધિ થાય છે તે થઇ શકે જ નહી પણ જ્ઞાનમાં હીનતા અને વૃદ્ધિ થયા કરે છે. તેથી એ વાત સમજી શકાય છે કે કમ એકાન્ત થી શાશ્ર્વત નથી તથા ” કર્મોના સદા ઉપચય અને અપચય થતા રહે છે કથનને પણ સાચું માની શકાય નહી. કારણ કે અન્ય તીથિકાએ કને એકાન્તતઃ શાશ્ર્વત માનેલું છે. શાશ્વત પદાર્થોમાં ઉપચય અને અપચય સભવી શકતા નથી. જો તેને ઉપચય અને અપચયથી યુક્ત માનવામાં આવે તો તેમનામાં નિશ્ચે શાશ્વતતા માનવી જોઈએ નહી, કારણ કે આ માન્યતા પ્રમાણે તેને પરિણામી નિત્ય માનવું પડશે. પર`તુ વિપક્ષીએ તેને એવું માનેલ નથી. તેથી નક્કીરૂપે શાશ્વત કર્મોંમાં સંભવિતતા ન હોવાને લીધે તેમનું તે કથન પણ ખરાખર નથી.
ઉપચય અને અપચયની
તથા— !—વિપક્ષીઓનુ ભાષાના હેતુરૂપ હાવાથી મેલ્યા પહેલાંની ભાષા ભાષારૂપ છે” એ કથન પણ સંગત લાગતું નથી, કારણ ભાષાની ઉત્પત્તિ તો ઉચ્ચારણ કરવાથી જ થાય છે ઉચ્ચારણ કર્યાં પહેલાં તો ભાષાનું અસ્તિત્વ જ નથી, અને ભાષણુ ( ઉચ્ચારણ ) કર્યાં પહેલાં “ આ ભાષા છે” એમ કહેવાતું પણ નથી. તેમજ આ પ્રાકારનું કથન લેાકવિરૂદ્ધ પણ છે. તથા
".
ભાષ્યમાણુ ભાષા) ( વર્તમાન સમયે ઉચ્ચારવામાં આવતી ) ભાષા નથી; અભાષા છે કારણ કે વર્તમાન સમય વ્યવહારનું અંગ હોતો નથી ” આ કથન પણ સાચુ' નથી, કારણ કે વર્તમાન સમય જ અસ્તિત્વ વાળા હોવાથી વ્યહારમાં ઉપયાગી છે ભૂતકાળ અને ભવિષ્યકાળ તો વિનાશી અને અનુપન્ન
શ્રી ભગવતી સૂત્ર : ૨
''
૧૩૭