________________
બીજા સાથે ચાટી જાય છે ત્રણ પરમાણુ કે ચાર પરમાણુને જ સગ થાય છે એવું નથી. બે પરમાણુ સ્નેહકાય મેજૂદ હોય છે એ વાતનું તે અન્ય તીથિકના આ કથન વડે પણ સમર્થન થાય છે-કે ત્રણ પુદ્ગલ પર માણુ એક બીજા સાથે ચોંટી જાય છે અને જ્યારે તેમના વિભાગ કરવામાં આવે છે ત્યારે લા-૧ પરમાણુના બે વિભાગ અથવા ૧-૧ પરમાણુના ત્રણ વિભાગ થાય છે” કહેવાનું તાત્પર્ય એ છે કે જે બે પરમાણુઓમાં નેહરુણ (ચીકાશ) ન હોય તે ત્રણ પુલ પરમાણુઓ વાળા સ્કલ્પના ૧-૧ પર માણુના બે વિભાગ અને ૧-૧ પરમાણુના ત્રણ વિભાગ કેવી રીતે બની શકે ? તેથી તેમની એ માન્યતા વડે પણ આ વાત સિદ્ધ થાય છે કે બે પરમાણમાં નેહગુણ હોય છે, નહીં તે ત્રણ પરમાણુના સંગથી ઉત્પન્ન થયેલ સ્કંધમાંથી ૧-૧ ના બે વિભાગ બની શકત નહીં. એજ કથન વડે એ વાત પણ સાબિત થઈ જાય છે કે જે ના દેઢ પુદ્ગલ પરમાણુઓનું એક બીજા સાથે ચાટી જવાનું તમે સ્વીકારતા હો તે એ વાત પણ તમારે સ્વીકારવી જ પડશે કે એક પુદ્ગલ પરમાણુમાં પણ નેહગુણ હોય છે, આ પ્રમાણે જ્યારે એક પરમાણુ પુલમાં પણ સ્નેહગુણ હોવાનું પ્રમાણ મળે છે ત્યારે એ વાત કેવી રીતે સંગત માની શકાય કે બે પરમાણુ યુદ્ધમાં નેહગુણને અભાવ હોવાથી તેમને સંઘાત–સંગ થતો નથી? ઉપરોક્ત પ્રમાણને આધારે તે એમ જ માનવું પડશે કે બે પરમાણુ યુદ્ધને સંઘાત (સગ) પણ થઈ શકે છે. વળી અન્ય તીર્થિકે એવું જે કહે છે કે ત્રણ પરમાણુના સંઘાતથી બનેલ કલ્પને ૧પ-૧ પરમાણુના બે વિભાગ પડે છે, તે વાત પણ સાચી નથી. કારણ કે જે પરમાણુનું અધિકરણ કરવામાં આવે તે તેમાં પરમાણુ પણના અભાવને પ્રસંગ પ્રાપ્ત થશે. કારણ કે પરમાણુનું વિભાજન થઈ શકતું નથી. એટલે કે એક પરમાણુના બે ભાગ પણ થતા નથી અને અનેક ભાગ પણ થતા નથી. પરમાણુ દ્રયના જ ભાગ સંભવી શકે છે. તે કારણે જ સૂત્રકાર કહે છે કે “તે મિરઝમાળ સુઈ જાતિ? સાયેગ પામેલા બે પરમાણુ
જ્યારે જૂદા થાય છે ત્યારે એક, એક પરમાણુ વાળા બે વિભાગ થાય છે. એજ વાત સૂત્રકારે “સુ કામ ચરો માજીવો મારૂ” આ સૂત્રપાઠ વડે પ્રકટ કરી છે. આ કથન વડે સૂત્રકારે એ વાત સ્પષ્ટ કરી છે કે સ્નેહકાયને કારણે એક બીજા સાથે સંયેગ પામીને એક સ્કધરૂપે પરિણમેલ બે પરમાણુપુલનું જ્યારે વિભાજન કરવામાં આવે છે ત્યારે તેમાંના એક એક પરમાણુના બે ભાગ પડી જાય છે. આ બાબતમાં વિપક્ષીઓનું જે મંત. વ્ય આગળ બતાવ્યું છે કે ત્રણ પરમાણુ યુદ્ધથી બનેલ સ્કન્ધનું જ્યારે વિભાજન કરવામાં આવે છે ત્યારે ૧-૧ પરમાણુના બે વિભાગ પડી જાય છે તેમનું આ કથન વિચારવામાં આવે તે અયુક્ત લાગે છે. કારણ કે પરમાણુમાં અપાશું સંભવતું નથી. જે એક પરમાણુના બે ભાગ થઈ શકતા હતા તે જ અર્ધપણું સંભવી શકત. પરંતુ એક પરમાણુના બે ભાગ થતા જ નથી, જે પરમાણુના બે અથવા અનેક ભાગ માનવામાં આવે તે પરમાણુમાં પર
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧ર૮