________________
થઈ ગયેલી પૂર્વલણોની અપેક્ષાએ એજ વસ્તુ ચલિત છે. તે પ્રકારને વ્યવહાર કરવામાં કઈ જાતની મુશ્કેલી છે જ નહીં. આ આખાય વિષયનું “ વઢમાળે વઢિ” સૂત્રમાં વિસ્તાર પૂર્વક પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તેથી અધિક વિસ્તાર થવાના ભયથી તેનું ફરીથી અહીં પ્રતિપાદન કર્યું નથી. પરતારિકેની જે એવી માન્યતા છે કે (બે પરમાણુ યુદલે પરસ્પર સાથે મળીને એક અપર્યાય રૂપે પરિણમતા નથી કારણ કે તેઓ અતિ સૂક્ષમ હોય છેતે કારણે તેમનામાં સ્નેહ (ચીકાશ) ને અભાવ હોય છે, તેમની તે માન્યતાનું ખંડન કરવાને માટે સૂત્રકારે “ો ઘરમાંgiriા” ઈત્યાદિ સૂત્રનું કથન કર્યું છે. તેમાં આ પ્રમાણે કહ્યું છે-જે એક પરમાણુમાં નેહગુણ (ચિકાશ, ન હોય તે તે સ્નેહગુણ પરમાણુ સમૂહમાં કેવી રીતે સંભવી શકે ? જેવી રીતે એક રેતીના કણમાંથી જે તેલને અંશ નીકળી શકતે નથી તે તેમના સમુદાયમાંથી પણ તેની પ્રાપ્તિ થતી નથી, જ્યારે એક તલને દાણામાં સ્નેહગુણ રહેલ હોય છે તે તેના સમુદાયમાં પણ નેહગુણ રહેલું હોય છે. આ પ્રકારને સિદ્ધાંત છે હવે તે એક પરમાણુમાં નેહગુણને અભાવ હોય તે સંગ પામેલા પરમાણુ સમુદાયમાં પ નેહગુણ કેવી રીતે સંભવી શકે ? કદી પણ સંભવી શકે નહીં. જે એમ થતું હોય તે પરમાણુ સમુદાયના સગથી સ્કંધની જે ઉત્પત્તિ થાય છે તે કદી પણ થઈ શકે નહીં. આ કારણે ભગવાન મહાવીર સ્વામી ગૌતમ સ્વામીને કહે છે કે “સા પાછુપાઈ gયવો સાતિ” બે પરમાણુ પુલે એકરૂપે મળી જાય છે. એક રૂપે મળવું તેનું નામ જ સકન્દની ઉત્પત્તિ છે. તે બન્નેને સંઘાતક (સંગ) સંઘાતના કારણરૂપ નેહગુણના સદ્દભાવ વિના સંભવી શકતા નથી. તેથી એમ માનવું જોઈએ કે તે બે પુલ પરમાણુઓમાં સ્નેહગુણ અવશ્ય હોય છે. અને તે નેહગુણ તે પસ્માણુઓના સાગથી ત્યાં પ્રકટ થઈ ગયે એવું પણ નથી. તે ગુણ પ્રત્યેક પરમાણુમાં પહેલેથી જ મેજૂદ હતો. “ તો ઘરમાણુ પાછા જાગો જાતિ” શા કારણે બે પરમાણુ યુદ્રલે પરસ્પર સાથે સંગ પામીને સ્કધપર્યાયને ઉત્પન્ન કરે છે? આ પ્રકારના ગૌતમના પ્રશ્નનો જવાબ આપતાં પ્રભુ કહે છે “રાષ્ટ્ર પરમાણુવાટાઇ અસ્થિ સહવા” તે બે પરમાણુમાં સ્નેહકાયને સદૂભાવ હોય છે “તા” તેથી “ો પરમાણુ વોના જુના સાળંતિ” બે પરમાણુ યુદ્ધ ચીકાશ હોવાને કારણે એક
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧ર૭