________________
ઇનામો સત્તાની કાર બyપરિચક્ર” આયુષ્યકર્મ સિવાયની સાત કમ પ્રકૃતિને દઢતર બંધવાળી બનાવે છે, (ચાર) તે સંસારકાંતાર (અટવી) માં વારંવાર જન્મ—મરણવડે પરિભ્રમણ કરે છે. અહીં “ચાપ ” પદથી નીચેને સૂત્રપાઠ ગ્રહણ કરાવે છે-“તે હસ્તકાળની સ્થિતિવાળી પ્રકૃતિને દીર્ઘકાળની સ્થિતિવાળી બનાવે છે, મંદ અનુભાગવાળી કર્મપ્રકૃતિને તીવ્ર અનુભાગવાળી કરે છે, અલ્પ પ્રદેશવાળી કમ પ્રકૃતિને બહુ પ્રદેશવાળી બનાવે છે, તે આયુષ્યકમનો બંધ બાંધે છે પણ ખરે અને નથી પણ બાંધતે, તે અશાતા વેદનીયન વારંવાર ઉપચય કરે છે અને અનાદિ, અનન્ત, દીર્ઘ માર્ગ વાળી, ચાર ગતિરૂપ સંસાર અટવીમાં વારંવાર ભટક્યા કરે છે. “પુરિયા એટલે વારંવાર પરિભ્રમણ કરે છે. આધા કર્મથી વિપરીત અર્થવાળે શબ્દ પ્રાસુક એષણાય છે. તેથી “આધાકમ” સૂત્રનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર “ પ્રસુક એષણીય” સૂત્રનું નિરૂપણ કરે છે-“fig varma ન મરે એ પ્રાસુક
એટલે અચેત અને એષણાય એટલે આધાક વગેરે તમામ દોષોથી રહિતનિર્દોષ-એવા આહારને “મુંનમાળે ” ઉપભેગ કરનાર “મને નિરાશે ” શ્રમણ નિર્ચ થ “ધરૂ નાવ લાવનારૂ” કેવી (કેટલી) કર્મ પ્રકૃતિને બંધ બાંધે છે? ચાવવું તે કમપ્રકૃતિને ઉપચય કરે છે ? અહીં “ચાવ” પદથી “જિં કરિ , ઇિ વિનોર” એ બે પ્રશ્નો ગ્રહણ કરાયા છે. ગૌતમ સ્વામીના ઉપલા પ્રશ્નનું તાત્પર્ય એ છે કે પ્રાસુક એષણીય આહારદિને ઉપભંગ કરનાર શ્રમણ નિર્ચ થ કેટલી કમ પ્રકૃતિનો બંધ કરે છે? તેમને કેવી રીતે કરે છે? તેમાંથી કેને ચય કરે છે? અને કોને ઉપચય કરે છે? તેને ભગવાન મહાવીરસ્વામી આ પ્રમાણે ઉત્તર આપે છે–
“ોજા! " હે ગૌતમ! “wiાળિ સુંવાળ” પ્રાસુક એષછણીય આહાર વગેરેનો ઉપગ કરનાર “મળે છે કે શ્રમણ મિથ, * ભાષચવાનો સત્તશHrs” આયુષ્યકર્મ સિવાયની સાત કર્મપ્રક તિયે કે જેમને પહેલાં તેણે ગાઢ બંધનથી બાંધી હતી તેમને હવે શિથિલ બંધનવાળી બનાવે છે. આ વિષયમાં પહેલા શતકના પહેલા ઉદ્દેશકના ૨૮ માં સૂત્રમાં સંવૃત અણગાર વિષે જે વર્ણન કર્યું છે તે પ્રાસુક એષણાય. આહારાદિનો ઉપગ કરનાર શ્રમણ નિગ્રથને લાગુ પડે છે, એ જ વાત સૂત્રકારે “હા સંહે ” સૂત્રવડે સમજાવી છે. “ના” પરંતુ આયુષ્યબંધની અપેક્ષાએ તેનામાં જે વિશિષ્ટતા છે તે માત્ર ૬ of જન્મ રિવંધ, ફિર નો વધ” આ સૂત્રપાઠ વડે પ્રકટ કરી છે, તેમાં બતાવ્યું છે કે આયુષ્યકર્મને બંધ તે કયારેક બાંધે છે અને કયારેક નથી પણ બાંધતે, જે તે આયુષ્યને બંધ બાંધે તે દેવાદિ શુભ આયુષ્યનો જ બંધ બાંધે છે. અન્ય અશુભ આયુષ્યને બંધ બાંધને નથી. “યં ત નવ વીચ” બાકીનું
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧૧૧