________________
66
જાણતા નથી, કારણ કે તે પ્રત્યેાજન અત્યંત સૂક્ષ્મ છે. थेरा विउसग न જ્ઞાળ'ત્તિ 2 હું થવિરો ! તમે વ્યુત્સગને જાણતા નથી, કારણ કે તે કરવાનું કાર્યાં ઘણું કઠિન છે. “ થેરા વિકલ્લુમ્સ બટ્ટુન જ્ઞાળ'તિ ” હું સ્થવિરે ! તમે વ્યુત્સગ નું પ્રત્યેાજન પણ જાણતા નથી કારણ કે તેનું સ્વરૂપ જાણવાનું કા ઘણું દુષ્કર છે. કાલાસ્યવેષીપુત્ર અણુગારની તે વાત સાંભળીને તે સ્થવિર ભગવતાએ તેને આ પ્રમાણે કહ્યું- “ હું આય ! અમે સામાયિકને સમજીયે છીએ અને સામાયિકના પ્રયેાજનને પણ જાણીયે છીએ. હું આ ! અમે પ્રત્યાખ્યાનનું પ્રત્યેાજન પણ સમજીએ છીએ. હે આય ! અમે સયમને જાણીએ છીએ અને સંયમના પ્રયેાજનને પણ જાણીએ છીએ. હું આ ! અમે સુવરને જાણીયે છીએ અને સવરના પ્રયેાજનને પણ જાણીયે છીએ, હું આય ! અમે વિવેકને જાણીયે છીએ અને વિવેકના અને પશુ જાણીયે છીએ. તથા હું આય! અમે વ્યુત્સગને જાણીયે છીએ અને વ્યુત્સર્ગના અને પણ જાણીયે છીએ, સ્થવિર ભગવાનું એ પ્રકારનું કથન સાંભળીને કાલાસ્યવેષિપુત્ર અણુગારેતે થેરે માવતે . વચલી ” તે સ્થવિર ભગવાને પૂછ્યું કે “ હું આર્યો! જો તમે સામાયિકને જાણતા હૈા, સામાયિકનું પ્રત્યેાજન સમજતા હા, ( ચાવત્ ) વ્યુત્સતું પ્રત્યેાજન સમજતા હૈ। (અહીં પદ્મથી પ્રત્યાખ્યાનથી લઈને બ્યુટ્સ સુધીને ઉપર્યુક્ત પાઠ ગ્રહણ કરાયો છે) તે હું આર્યો ! હું આપને પૂછું છું કે આપની માન્યતા પ્રમાણે સામાયિક શુ છે? અને હું આર્ય ! આપની માન્યતાનુસાર સામાયિકનું શુ' પ્રત્યેાજન છે?
p
यावत्
46
ચાવત ” આપના મત પ્રમાણે બ્યુટ્સના શે। અર્થ છે ? ( અહીં “ચાવ” પદ્મથી પૂર્વોક્ત નીચે પ્રમાણેના પાઠ ગ્રહણ કરાયા છે-આપના મત અનુસાર પ્રત્યાખ્યાન શું અને પ્રત્યાખ્યાનનું પ્રત્યેાજન શું છે? આપની માન્યતા મુજખ સયમ શુ છે ? અને સયમનું પ્રયેાજન શું છે? આપની માન્યતા મુજમ વિવેક શુ છે, અને વિવેકનું પ્રત્યેાજન શુ છે? આપના મત પ્રમાણે વ્યુત્સર્ગ શું છે ? ) કાલાસ્યવેષીપુત્ર અણુગારના આ પ્રશ્નાના તે સ્થવિર ભગવંતેાએ એવા ઉત્તર આપ્યા કે “ ગાવા ને અત્નો સામારૂપ, આયા ને ગજ્ઞો સમાયંસ अटूठे ” હું આ ! અમારા મત પ્રમાણે સામાયિક વસ્તુ સમભાવરૂપ આત્મા છે, અને હું આ ! આત્મા જ સમભાવરૂપ સામાયિકના અથ છે. જ્યારે આત્મા સમભાવરૂપ સામાયિકમાં પ્રવૃત્ત થાય છે ત્યારે તે નવા કર્મોના બંધ બાંધતા નથી, અને પહેલાંના સંચય કરેલાં કર્મોની નિર્જરા કરે છે. એ જ સામાયિકનું પ્રયાજન છે. એ જ પ્રમાણે અમારા મત પ્રમાણે આત્માજ પ્રત્યા
શ્રી ભગવતી સૂત્ર : ૨
૯૭