SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ પકારનાં કર્મ પુદ્ગલ અનેક ભેટવાળાં થાય છે? એટલે કે ઉદ્વર્તનાકરણ અને અપવર્તનકરણ, એ બે કારણે દ્વારા નારકજીનાં મંદરસવાળાં કર્મપુદગલ તીવ્ર રસવાળાં થાય છે અને તીવ્રરસવાળાં કર્મયુગલ મંદ રસવાળાં થાય છે. આ પ્રશ્નનો ઉત્તર આપતાં ભગવાન કહે છે કે હે ગૌતમ! “મૈશ્વવરાળમણિવિજ્ઞકદ્રવ્યવણાની અપેક્ષાએ બે પ્રકારનાં કર્મ પુગલ વિવિધ-ભેટવાળાં થાય છે. સમાન જાતીય દ્રવ્યોની રાશિને દ્રવ્યવગણ કહે છે. ઔદારિક આદિ દ્રવ્યોની પણ એવી દ્રવ્યવર્ગણા હોય છે. તેથી એવી ઔદારિક આદિ દ્રવ્ય. વર્ગણાના નિવારણને માટે “###” પદને પ્રયોગ કરવામાં આવ્યું છે. કમરૂપ જે દ્રવ્યવર્ગણ છે. તેનું નામ કમદ્રવ્યવણ છે. અથવા કર્મદ્રની જે વર્ગણ છે તેમને કર્માદ્રવ્યવMણ કહે છે. એવી કર્મેદ્રવ્યવર્ગણાની અપેક્ષાએ નારક છનાં બે પ્રકારનાં પુદ્ગલેને વિવિધ ભેટવાળાં કહ્યાં છે. કહેવાનું તાત્પર્ય એ છે કે દારિક આદિ દ્રવ્યમાંનું એક માત્ર કમંદ્રવ્ય જ એવું છે કે જે સૂક્ષમ હોય છે. એ કર્માદ્રવ્યોની અપેક્ષાએ જ સૂક્ષ્મતા અને સ્કૂલતા હોય છે–અન્ય દ્રવ્યની અપેક્ષાએ એવું હોતું નથી. તેથી નારક જીવનમાં જે પુદ્ગલદ્રવ્યને વિવિધ ભેટવાળાં કહેવામાં આવેલ છે તે કર્મવ્યવર્ગણાની અપેક્ષાએ જ સમજવું જોઈએ-અન્ય વ્યવણાની અપેક્ષાએ સમજવાનું નથી. હવે સૂત્રકાર આહાર દ્રવ્યને આશ્રય લઈને ચય અને અપચય બતાવે છે. પહેલાં ગૌતમ સ્વામી પ્રશ્ન પૂછે છે કે “તે , હે ભદન્ત! “ને ચાળ વિહાવોરા વિનંતિ' નારક જીવોનાં કેટલા પ્રકારનાં પુદ્ગલે ચય પામે છે? પ્રશ્નકાર એમ પૂછવા માગે છે કે કેટલા પ્રકારનાં પુદ્દગલોને નારક અને સામાન્ય રૂપે ચય થાય છે ? ઉત્તર હે ગીતમ! આહારદ્રવ્યવર્ગણાની અપેક્ષાએ સૂક્ષ્મ અને સ્કૂલ એવા બે પ્રકારના આહારદ્રવ્યવર્ગનાં પુદ્ગલેને ચય નારક છને થાય છે ઉપચયના વિષયમાં પણું એમ સમજવું. આ વિષયનું વક્તવ્ય આ પ્રમાણે છેહે ભદન્ત! નારક જીના કેટલા પ્રકારનાં પુદ્ગલદ્રવ્ય ઉપચિત થાય છે(ઉપચય પામે છે)? ઉત્તર-આહારદ્રવ્યવર્ગણાની અપેક્ષાએ બે પ્રકારનાં પુદગલ દ્વારા ઉપચય પામે છે-(૧) સૂમ અને (૨) સ્થૂલ. “ચય” સૂત્રની જેમ આ આલાપકનો-ઉપચયનો અર્થ સમજવો. ઉપચય એટલે વિશેષરૂપે વૃદ્ધિ થવી. ચય અને ઉપચય એ બને શરીરાશ્રિત હોય છે અને શરીર આહાર પર આધાર રાખે છે-તે કારણે ચય અને ઉપચય વિષયક બને સૂત્રમાં “આહાથવણાધિરા” એવું કહેલ છે. હવે સૂત્રકાર કમંદ્રવ્ય વગણને આશ્રય લઈને કહે છેપ્રશ્ન-હે ભદન્ત ! નારક છે કેટલા પ્રકારનાં પુદ્ગલેની ઉદીરણ કરે છે ? ઉત્તર-હે ગૌતમ ! કર્મવ્યવણની અપેક્ષાએ નારક જીવ બે પ્રકારનાં પુદ્ગલેની શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy