________________
અહીં પ્રશ્નવાચક શબ્દ નથી છતાં પણ “સુ” દ્વારા પ્રશ્નને બંધ થાય છે.
ઉત્તર-(વા) હે ગૌતમ! (નૈચાળ પુષ્યાણાસિયા વોરા પરિવા, ગારિયા, ગઠ્ઠારિકામાં પાછા વળિયા મિંતિ ) નારક જી દ્વારા જે પુદ્ગલસ્ક પૂર્વકાળે આહાર રૂપે ગ્રહણ કરાયાં હોય છે, તે તે તેમનાં શરીરની સાથે પહેલાં જ સંબંધિત થઈ ચૂક્યાં હોય છે. આ પહેલા પ્રશ્નને ઉત્તર છે. તથા જે પૂર્વકાળે આહાર રૂપે ગ્રહણ કરાયેલાં પુદ્ગલસ્કંધે છે, તથા વર્તમાનકાળે જે પુદ્ગલસ્કંધ આહાર રૂપે ગ્રહણ કરાઈ રહ્યાં છે તેઓ કમશઃ શરીરની સાથે સંબંધિત થઈ ચૂક્યાં છે અને સંબંધિત થઈ રહ્યાં છે. એટલે કે પૂર્વકાળે આહાર રૂપે ગ્રહણ કરાયેલ પગલ&છે તે પૂર્વકાળે જ નારક જીનાં શરીર સાથે સંબંધ પામી ચૂક્યાં છે અને જે પુગલસ્કંધે વર્તમાન કાળમાં આહાર રૂપે ગ્રહણ કરાઈ રહ્યા છે તેઓ તેમનાં શરીરની સાથે સંબંધ પામી રહ્યા છે-એટલે કે પરિણમી રહ્યાં છે. પરિણમી ચૂક્યાં નથી. આ બીજા પ્રશ્નનો ઉત્તર છે. (નાટ્ટારિયા બહારિજમાના નો વરિયા રળમિર્તતિ) જે પુદ્ગલસ્કો હજી સુધી આહાર રૂપે ગ્રહણ કરાયાં નથી, તેઓ તે હજી સુધી તેમનાં શરીરની સાથે સંબંધ પામ્યાં નથી, અને જે પુદ્ગલસ્ક આહાર રૂપે હવે પછી ગ્રહણ કરવાના છે, તેઓ હવે પછી તેમનાં શરીર સાથે સંબંધ પામશે-હજી સંબંધ પામ્યાં નથી. આ ત્રીજા પ્રશ્નનો ઉત્તર છે. તથા (કરિયા કારિરસIT વાઢા નો ળિયા રિમિસતિ) જે પુદ્ગલસ્ક ધ હજી સુધી આહારરૂપે ગ્રહણ થયાં નથી અને ભવિષ્યમાં પણ આહાર રૂપે ગ્રહણ થવાનાં નથી તેઓ તેમના શરીર સાથે પહેલાં સંબંધ પામ્યાં નથી અને ભવિષ્યમાં સંબંધ પામશે નહીં.
ટીકાર્થ–સૂત્રકારે આ સૂત્ર દ્વારા નારકને આહાર વિષયક પ્રશ્નોના સ્પષ્ટ ઉત્તર આપ્યા છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળની અપેક્ષાએ તે પ્રશ્નો પૂછયા છે. એ રીતે ત્રણ પ્રશ્નોને નિર્ણય થયે છે. અને “જે પુદ્ગલસ્ક ધોને હજી સુધી આહારરૂપે ગ્રહણ કર્યા નથી અને ભવિષ્યમાં જે આહારરૂપે ગ્રહણ કરાવવાના નથી” એ ચોથા પ્રશ્નો પણ નિર્ણય થયું છે. એ રીતે જે ચાર પ્રશ્નો અહીં પૂછ્યા તેમનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે-આહાર વર્ગણાનાં જે પિદુગલિક
શ્રી ભગવતી સૂત્ર : ૧
७६