________________
તેને ભાવાર્થ આ પ્રમાણે છે-શું નારક છેને આહારની ઈચ્છા થાય છે ? તેને ઉત્તર આ પ્રમાણે છે-હા, તેમને આહારની ઈચ્છા થાય છે. નારક છના આહાર બે પ્રકારના હોય છે (૧) આભેગનિવર્તિત અને (૨) અનાગનિર્વર્તિત. “હું આહાર કરું” એવી ઈચ્છાપૂર્વક જે આહાર કરવામાં આવે છે તે આહારને આભેગનિર્વર્તિત આહાર કહે છે, પણ તે પ્રકારની ઈચ્છા વિના જે આહાર કરવામાં આવે છે તેને અનાગનિર્વર્તિત આહાર કહે છે. જેમ કે વર્ષાઋતુમાં પેશાબ આદિ વધુ પ્રમાણમાં થાય છે ત્યારે એમ લાગે છે કે શરીરમાં જળનાં પુદ્ગલો ઘણું વધારે પ્રમાણમાં પ્રવેશ કરી ચૂક્યાં છે તે કારણે મૂત્રાદિક અધિક પ્રમાણમાં પેદા થાય છે. તે જ રીતે શીત પુદગલેને ઈચ્છા કર્યા વિના શરીરમાં પ્રવેશ થઈ જાય છે તે રીતે નારક છે દ્વારા પણ ઈચ્છા કર્યા વિના જે આહાર લેવાય છે. તેને અનાગનિર્વર્તિત આહાર કહે છે. તે બે પ્રકારના આહારમાં આ જે અનાગનિર્વર્તિત આહાર છે તેને માટે પ્રત્યેક સમયે સા, માં ઈચ્છા ઉત્પન્ન થતી રહે છે, એટલે કે અત્યંત તીવ્ર ક્ષધાવેદનીય કર્મના ઉદયથી પ્રત્યેક સમયે એજ આહાર આદિ રૂપે તેમની આહાર વિષયક ઈચ્છા જાગતી રહે છે. અથવા જે આહાર ઘણું જ લાંબા સમય સુધી ખાઈ શકાય તેવો હોય છે તેને એકદમ ગ્રહણ કરી લે તેનું નામ આનુસાચિ, ભોગ છે. આ આનુસામયિક ભેગ રૂપે નારક અને આહાર હોય છે. આ રીતે “” ઈત્યાદિ જે આ સંગ્રહ ગાથા છે, તેના દ્વારા નારક જીવન આહાર સંબંધી સંક્ષેપમાં વિવેચન કર્યું છે. એ સૂ. ૧૧
નારકના આહાર વિષે ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીર સ્વામીને ચાર પ્રશ્નો પૂછયા છે તે પ્રશ્નો અને તેમના ભગવાને આપેલા જવાબની પ્રરૂપણું આ સૂત્ર દ્વારા કરવામાં આવી છે–“રફથા મંતે ” ઈત્યાદિ પહેલો પ્રશ્ન ભરે) હે ભદન્ત ! (ફાળું પુરિયા પાછા ળિયા) નારક જીવોનાં શરીરની સાથે તેમના દ્વારા પૂર્વકાળે ભૂતકાળમાં આહારના વિષયભૂત થયેલાં પુદ્ગલસ્ક પરિણત-સંબંધ પામ્યા હોય છે ખરાં ? બીજો પ્રશ્ન-(૦નાણારિયાઅનિમા પાર રિના?) પૂર્વકાળે આહારના વિષયભૂત બનેલાં તથા વર્તમાનકાળમાં આહાર રૂપે ગ્રહણ થઈ રહેલાં પુદ્ગલસ્ક છે તેમના શરીરની સાથે પરિણત-સંબંધ પામ્યાં હોય છે ખરાં? ત્રીજે પ્રશ્ન–અથવા (ગારિયા શારિતસમાજ, વોમા વળિયા ?) જે હજી સુધી આહારના વિષયભૂત બન્યાં નથી અને ભવિષ્યમાં પણ આહારના વિષયભૂત બનવાના નથી એવાં પુદગલસ્ક તેમના શરીરની સાથે પરિણત-સંબંધપામ્યાં હોય છે ? જે કે
શ્રી ભગવતી સૂત્ર : ૧
૭૫