________________
પ્રશ્નસૂત્રમેં ભડન્દ્વય ગ્રહણ કા વર્ણન
શંકા—આ ક્રમ પ્રમાણે જો ચાર ભંગ સંભવિત હાય છે તે પછી આ પ્રશ્ન સૂત્રમાં ખીજા ભંગ અને ત્રીજા ભંગના જ સંગ્રહ શા માટે કર્યાં છે ? ઉત્તર—આ પ્રશ્ન વાકયામાં વમળે વૃદ્ધિ” ઇત્યાદિ સ્થળામાં જુદા જુદા વ્યંજના જ દેખાય છે તેથી ભિન્ન ભિન્ન વ્યંજનેાને લીધે ખીજા અને ચોથા ભંગના જ સંગ્રહ કરાયા છે. સમાન વ્યંજના નહીં હાવાથી પહેલા અને ત્રીજો ભંગ ગ્રહણ કરાયા નથી. જો સમાન વ્યંજના હાત તે પહેલા અને ત્રીજો ભંગ પણ મહેણુ કરાયા હોત.
આ સૂત્રમાં ૬ નં અંતે ! નવ ચા િવઠ્ઠા, બાળાવોલ્લા, બાળાનંગળા ? રફા. નાળઠ્ઠા ! નાળાથોલા ! બાળારંગના ! ” અહી' સુધી પ્રશ્ન વાકય છે. ગોયમા” પદ્મથી શરૂ કરીને નિઃચલણ” સુધી ઉત્તર વાકય છે. કહેવાનું તાત્પ એ છે કે “વનાને હિ” આદિ જે ચાર પદો છે તે સમાનાર્થીક છે, નાનાવિવિધ-દ્યાષવાળાં અને નાના વ્યંજનેાવાળાં છે. અને “છિન્નમાળે છિળે” આદિ જે પાંચ પદો છે તે જુદા જુદા અવાળાં, જુદા જુદા ઘાષવાળાં અને જુદા જુદા વ્યંજનવાળાં છે. આ કથન દ્વારા સૂત્રકારે પૂર્વોક્ત બે ભંગાને અહી' ગ્રહણ કર્યા છે. શકા—રહમાળે હિ” ઇત્યાદિ ચાર પદામાં ભિન્નાથતા સ્પષ્ટ રીતે લાગે છે, છતાં આપ તેમાં સમાનાર્થતા કેવી રીતે કહા છે?
ઉત્પન્નપક્ષસ્ય શબ્દ ફી વ્યાખ્યા
ઉત્તર—તેમાં જે સમાનાતા કહી છે તે ઉત્પન્ન પક્ષની અપેક્ષાએ કહી છે. (उत् पद्क्त) उत् ઉપસર્ગ પણ્ ધાતુની આગળ મૂકીને પછી ભૂતકાળના રૂ પ્રત્યય લગાડવાથી ઉત્પન્ન શબ્દ અને છે. ના ‘ન' અને હ્ર'ના 'ના ન થઈ જાય છે. ઉત્પન્ન શબ્દના અર્થ ઉત્પાદન થાય છે. “ક્ષ પત્રિÈ”ના અનુસાર પક્ષ શબ્દના અર્થ સ્વીકાર કરવા થાય છે. આ રીતે ઉત્પન્નપક્ષના અર્થ ‘ઉત્પાદને અગીકાર કરવા' થાય છે. ૬ ઉત્પન્નપાય ”માં જે છઠ્ઠી વિભક્તિ થઇ છે તે ત્રીજી વિભક્તિના અર્થાંમાં થઇ છે, તેથી તેનું તાત્પર્યં “ ઉત્પાદને અંગીકાર કરવાથી રહમાને રહિ ' ઇત્યાદિ ચારે પદ્યમાં સમાનાર્થતા સંગત છે” એમ લાગે છે.
અથવા–ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય, એ ત્રણ પ્રત્યેક સસ્તુના ધર્મ છે. તેમાંના ઉત્પાદ નામના વસ્તુના જે ધમ છે તે ધર્મનું પ્રતિપાદન કરનારાં એ ચાર પદ્ય છે. આ ઉત્પત્તિરૂપ પર્યાય કેવળ જ્ઞાનના ઉત્પાદનરૂપ જ છે. કારણ કે કવિચારના પ્રસ્તાવમાં કવિનાશનાં એ ફળ ખતાવ્યાં છે. (૧) કેવળ
શ્રી ભગવતી સૂત્ર : ૧
૬૬