________________
સ
હોઈ શકે છે ? કાઈ પણ વિલક્ષણતા હોતી નથી. કારણ કે ક્રિયાત્વસામાન્યરૂપ ધર્માંની સત્ર સમાનતા છે. તે કારણે જેવી રીતે અન્તિમ સમય ક`પુદુગલોની ઉડ્ડયરૂપ ચલન ક્રિયાને આપ માનેા છે તેવી રીતે પ્રથમ સમયમાં પણ તેમની તે ચલનરૂપ ક્રિયા અવસ્ય માનવી જોઇએ. આ રીતે વિચાર કરતાં સમયેામાં સમાનતા હોવાથી અન્તિમ સમયમાં જ તે ક્રિયા માનવામાં આવે અને પ્રથમ સમયમાં તેને માનવામાં ન આવે તે વાત યુક્તિથી રહિત જ છે. ફ્રી—કર્મોની સ્થિતિ પરિમિત હૈાય છે તે કારણે કોને ઉદયમાં ન આવવાને એક એવા સમય પણ આવી જાય છે કે જેમાં ચેાગ્ય ભવાત્મા ક-રહિત ખનીજાય છે. ઉયાવલિકા કાળના આદિ સમયમાં જ કર્મોના કાઈ કાઈ અશના ઉદય માન્યા છે. જે કમાં ઉદયાવલિકા કાળના આદિ સમયમાં ઉદયમાં આવે છે તે ઉયાવલિકા કાળના દ્વિતીયાદિ સમયેામાં ઉદયમાં આવતાં નથી. જે ઉત્તરાદિ સમયામાં તે પ્રથમ સમયમાં થયેલા ઉદય ચાલુ રહે તે તે પ્રથમ સમયે થયેલ ઉદયના ચલનમાં જ સમસ્ત ઉદ્દયાવલિકાના સમયના ક્ષય થઈ જશે એટલે કે આદિ ચલનમાં જ ઉદયાવલિકાના સકાળ સમાપ્ત થઇ જશે તેા પછી કદી પણ કર્મના અન્ત થઈ શકશે જ નહીં. ખી ઉદયાવલિકાના પ્રથમ સમયમાં જેટલાં કમના અંશ ઉડ્ડયમાં આવી ગયા છે તેમનેજ આવલિકાના દ્વિતીયાદિ સમયેામાં ઉદયમાં આવ્યા માની લેવામાં આવે તે પછી આવલિકાના તે દ્વિતીયાદિ બધા સમયેાને નિરક જ માનવા પડશે. કારણ કે તેમની ક્યાંય સફ્ળતા તા થઈ નથી. પ્રથમ સમયના કર્મોદયના અશની અપેક્ષાએ તેમની સફ્ળતા માની શકાય નહીં, કારણ કે તે અંશના ઉદ્દય તે પ્રથમ સમયમાં જ થઈ ચૂકયા છે. તેથી જે ચરમ સમયમાં પ્રથમાદિ સમયે આવેલ ઉદયાંશ વગરના ખાકીના કર્માંશ ઉયમાં આવતા હેાય તે તે વાત અવશ્ય માનવી જ પડશે કે ઉદ્દયાલિકાના સર્વાં સમયેામાં કર્યાં ભિન્ન ભિન્ન અંગે ઉદયમાં આવતું રહે છે. તેથી સ્વવત માનતામાં ઉદયમાં આવેલ તે કપાત-પોતાના પૂર્વ અશાની અપેક્ષાએ ઉદયમાં આવી ચૂક્યું, એવા કથનમાં કોઇ દોષ રહેતા નથી. કહેવાનું તાસ એ છે કે—યાવલિકાના અસંખ્યાત સમય હોય છે. તે સમ ચામાં ક પુદ્દગલ ક્રમશઃ ઉદયમાં આવતાં રહે છે. તેથી કમના જેટલેા અશ ઉર્જાયાવલિકાના જે જે સમયમાં ઉદયમાં આવી ચૂકયા છે તે અપેક્ષાએ તે ક ઉયાવલિકાના ઉત્તર સમયેામાં (પછીના સમયેામાં) ઉદયમાં આવવા છતાં પણુ ચલિત કહેવાય છે. અને અત્યારે જેટલા અંશે ઉદ્દયમાં આવી રહેલ છે તેટલા અંશે વમાને” છે. આ પ્રકારે વિચારવામાં આવે તે આ અપેક્ષા કથનમાં કાઈ વિરોધ નથી. તેથી ‘રહમાળે વૃદ્ધિ” સૂત્રને તદ્દન નિર્દોષ કહેવામાં આવેલ છે. (૧)
વીરિઝમાળે પરીરિ” ઉત્ક્રીય માણુ કર્મીને ઉદીતિ કહેવું એ પણ ખરા. ખર છે. ઉદયમાં નહીં આવેલાં પણ આગામી લાગે કાળે ઉદ્દયમાં આવવાને ચેાગ્ય જે કદલિકા છે. તેમને વિશિષ્ટ અધ્યવસાયરૂપકરણ દ્વારા ખેંચીને ઉદયાવલિકામાં લાવવા તેનું નામ ઉદીરણા છે. તે ઉદ્દીરણા અસંખ્યાત સમયની
(6.
શ્રી ભગવતી સૂત્ર : ૧
૬૦