________________
તે સૂત્રના ભાવાર્થ આ પ્રમાણે છે—પેાતાની સ્થિતિના ક્ષયથી ઉદ્દયમાં આવેલલદાનની સન્મુખ થયેલ-જે કમ છે. તેને ચલિત' અથવા ‘ઉત્તિ' કહેવામાં આવે છે. કર્મોના જે ચલનકાલ છે તેને ચારિા' કહે છે. તે ઉડ્ડયાલિકાના અસખ્યાત સમય હાય છે. તે સમયેાને આદિ’· મધ્ય અને અવસાન' એ ત્રણ ભાગામાં વહેંચી નાખવામાં આવ્યા છે. એટલે કે સમયના તે ત્રણ ભાગ પડે છે.
તેમની નિયત સંખ્યા સજ્ઞ જ જાણી શકે છે—કાઇ છદ્મસ્થજન જાણી શકતા નથી. ક પુદ્દગલાના અનન્ત સ્કંધ હાય છે, અને પ્રત્યેક સ્પધમાં અનંત અનંત પ્રદેશે! હાય છે. તે કમ પુદ્ગલા પ્રતિસમય ક્રમશઃ ઉદયાવલિકામાં આવતાં રહે છે. સમય, કાળના અત્યંત સૂક્ષ્મ ભાગ છે. આ ઉયાલિકાના જે પ્રથમ ચલન સમય છે—એટલે કે પ્રાર‘ભ થવાના જે પ્રથમ સમય છે—તેમાં ઉદયમાં આવેલ જે કમ હોય તે જ “ચલિત” ઉદયમાં આવી ચૂકયું—એ પ્રમાણે કહેવાય છે. શંકા—‹ રહસ્ ’-‘ ઉદયમાં આવી રહેલ છે' એવા જે નિર્દેશ છે તે તા વર્તમાનકાળની અપેક્ષાએ થાય છે. એટલે કે “ચ” એવું જે કહેવામાં આવે છે તે ત્યાં મેજૂદ છે તેથી વર્તમાનકાળને નિર્દેશ થાય છે. અને ‘પતિ’ ભૂતકાળમાં થઈ ચૂક્યું' એ દૃષ્ટિએ જોતાં ત્યાં ભૂતકાળના નિર્દેશ થાય છે–તે વર્તમાનમાં ત્યાં નથી. તેા પછી વર્તમાન અને ભૂતમાં અભેદ (એકત્વ) આપ કેવી રીતે બતાવા છે? એ વિધી પદાર્થોમાં અભેદને વ્યવહાર હાઇ શકતા નથી. જેમ કે-પુણ્ય અને પાપમાં અભેદ (એકત્વ ) ના વ્યવહાર થતે નથી. પ્રકાશ અને અધકારમાં અલેદના વ્યવહાર થતા નથી. જ્યારે એ પદાર્થો વચ્ચે તાદાત્મ્ય ન હાય ત્યારે તેમની વચ્ચે અભેદને વ્યવહાર થતા નથી. તે તાદા. ક્ષ્ય ન હેાવાનું કારણ એ છે કે તેમની વચ્ચે પરસ્પર વિધ હેાય છે. વિરાધી પદાર્થોમાં એવી વિરૂદ્ધતા હાય છે કે તેઓ એક જ જગ્યાએ સાથે સાથે રહી શકતા નથી. જો વિરોધી પદાર્થોમાં તાદાત્મ્ય માની લેવામાં આવે તે તેમની વચ્ચે નીલેાત્પલની જેમ પરસ્પરમાં વિરોધ જ ન રહે. એજ પ્રમાણે જો વત
'
શ્રી ભગવતી સૂત્ર : ૧
"
ܕܕ
૫૭