________________
અંગાવાળા હતા. (યજ્ઞસિદ્-નારા ચ—સંયળે) તેએ વઋષભનારાચ સંહનન વાળા હતા. ( બાપુ નિષલવોરે ) કસેાટી પથ્થર પર દોરેલી સેાનાની રેખા જેવા, કમળના પરાગ તંતુએ સમાન તેએ ગારા વર્ણના હતા. ( તને) તેએ ઘણાજ ઉગ્ર તપસ્વી હતા. (fત્તત્તવે) તેએ દીસતપવાળા હતા, અને (સત્તતત્ત્વ) તમતપથી યુક્ત હતા. ( મહ્રાસવે) તેએ મહાન તપસ્વી હતા, ( ઘોરતવે) અતિ ઘાર–કઠિન તપ કરનારા હતા, (ઓરાઢે) ઉદાર હતા, (શેરે) ધાર હતા, ( ઘોળુળે ) તેઓ એવા ઘેર ગુણાવાળા હતા કે તેમના જેવા મૂળ ગુણા ધરાવવા અન્ય લેાકેા પેાતાને અસમર્થ માનતા હતા. ( ધેારતવસ્તી ) તેઓ ધારતપસ્વી હતા—અર્થાત્ આકરામાં આકરાં તપ કરનારા હતા, ( ઘોરવુંમનેવાલી ) ઘાર ઉત્કૃષ્ટ બ્રહ્મચર્યનું પાલન કરવાના સ્વભાવવાળા હતા, (ઉધ્રૂજીને) તેમણે શારીરિક સંસ્કારોને પરિત્યાગ કર્યું હાવાથી જાણે કે તેમણે શરીરને છેડી દીધું હાય એવુંજ લાગતું હતુ. (વિશ્વવિકહતેયઝેસ્તે) વિપુલ તેજોલેશ્યાને તેમણે પાતાના શરીરની અંદર જ દબાવી રાખી હતી. (ચો પુથ્વી) તેઓ ચૌદ પૂર્વના પાઠી હતા, (૨૪નાળોવાહ ) ચાર જ્ઞાનને ધારણ કરનાર હતા, ( ત્તળ રસન્નિવારે ) સર્વોક્ષરસન્નિપાતી એક અક્ષરના જ્ઞાનથી તમામ અક્ષરને જાણુવાવાળી લબ્ધિના ધારી હતા. એવા એ ઇન્દ્રભૂતિ અણુગાર (સમળર્સી મળવો માવલ ) શ્રમણ ભગવાન મહાવીરથી (અવસામંતે) વધારે દૂર પણ નહીં અને નજીક પણ નહીં એવી જગ્યાએ (ઉદ્દગાનૂ બોલિને) ઘુંટણાને ઉંચા કરીને અને માથાને નમાવીને (જ્ઞાળજોોવાણ ) ધ્યાનરૂપી કાઠામાં બેઠા હતા. તે સમયે તેઓ પેાતાના આત્માને સયમ અને તપથી ભાવિત કરી રહ્યા હતા. આ રીતે તેઓ ભગવાન મહાવીર પાસે (વિ૬) રહેતા હતા.
કારણ
ટીકાના શબ્દોના ભાવા ઇન્દ્રભૂતિને અહીં જ્યેષ્ઠ અંતેવાસી કહ્યા છે તેનું એ છે કે તે સમસ્ત સંઘના નાયક હતા. અને સયમ પર્યાયની અપેક્ષાએ સૌથી પ્રથમ હતા. તેઓ ગૃહસ્થ ન હતા પણુ અણુગાર–મુનિ પર્યાયથી યુક્ત હતા. આ વાત ‘અણુગાર’ પદ દ્વારા ખતાવી છે. મુનિ હતા એટલુંજ નહીં પણ તેઓ નિંતિ ગોત્રના ન હતા પણ ‘ગૌતમ’ જેવા ઊંચ ગાત્રના હતા. તેમના શરીરનું
શ્રી ભગવતી સૂત્ર : ૧
૪૯