________________
કેવળજ્ઞાન કેવળદર્શન આદિ ગુણને આવૃત્ત કરી નાખવામાં આવે છે તેનું નામ છ% છે. ઘાતિયા કર્મોને સમૂહ એ પ્રકારને છદ્મ છે. તે જ્ઞાનાવરણ આદિ કર્મસમૂહને જેમના દ્વારા નાશ થઈ જાય છે તેમને “વ્યાવૃત્તછદ્મા” કહે છે. નિના શબ્દ એ બતાવે છે કે રાગદ્વેષ આદિ અંદરના શત્રુઓને જીતીને જ આત્મા જિન બની શકે છે. ભગવાન મહાવીર સ્વામીએ પણ રાગદ્વેષ આદિ અંદરના શત્રઓને જીત્યા હતા તેથી તેમને જિન કહેવામાં આવેલ છે. “વાવ પદ એ બતાવે છે કે પ્રભુ પોતાની દેશના દ્વારા ભવ્ય જીવોને રાગદ્વેષ આદિ શત્રુઓને જીતવાની પ્રેરણા આપે છે. તેથી પ્રભુને જાપક કહ્યા છે. “તિom પદ એ બતાવે છે કે પ્રભુ પતે ચાર ગતિ વાળા સંસાર સમુદ્રને તરી ગયા છે. “તા” પર એ બતાવે છે કે પ્રભુ અન્ય ભવ્ય જીવોને પણ સંસાર સમુદ્ર તરાવી દે છે. ભગવાને જાતે જ બેધ પ્રાપ્ત કર્યો છે, કેઈએ તેમને બોધ આપે નથી. એ વાત “બુદ્ધ પદ દ્વારા બતાવવામાં આવી છે. “બોધક પદ એમ બતાવે છે કે પ્રભુ અન્ય ને બેધ આપે છે. ભગવાનને મુક્ત કહેવાનું કારણ એ છે કે તેઓ પોતે કર્મબંધનમાંથી છૂટી ગયા છે અને બીજા ભવ્યજીવોને પણ તેઓ કર્મબંધનમાંથી છોડાવે છે. ત્રિકાળવતી સમસ્ત દ્રવ્યના ગુણપર્યાને ભગવાન યથાર્થ રીતે જાણે છે, તેથી તેમને સર્વજ્ઞ કહ્યા છે. સામાન્ય રીતે સમસ્ત પદાર્થોના યથાર્થ સ્વરૂપના તેઓ દૃષ્ટા છે, તેથી તેમને સર્વદર્શી કહેવામા આવ્યા છે. શિવ, અચલ આદિ વિશેષણે સદ્ગતિને લગાડવામાં આવ્યાં છે. તેને અર્થ આ પ્રમાણે છે–શિવ-સર્વ ઉપદ્રથી રહિત હોવાને કારણે કલ્યાણ સ્વરૂપ. સ્વાભાવિક અને પ્રાયોગિક અને પ્રકારની ચલન ક્રિયાથી રહિત. અન્ન-આધિવ્યાધિથી રહિત. અનંત-જેને નાશ થત નથી તેવું. અક્ષય-અવિનાશી સ્વભાવનું વ્યાવા–દ્રવ્ય અને ભાવ રૂપે જ્યાં પીડા બિલકુલ નથી અને તે કારણે જે પીડા રહિત છે. બપુનરાવૃત્તિ-જ્યાં ગયા પછી જીવને સંસારમાં ફરી પાછાં આવવું પડતું નથી. એવા પુનરાગમનથી રહિત સિદ્ધિ ગતિનામના સ્થાનને પ્રાપ્ત કરનારા તે ભગવાન હતા, એ પ્રકારનો સંબંધ જોડી લે.
સૂત્રમાં “નાવ સમોસર એવો જે પાઠ આવ્યું છે તે પરથી એમ સમજી લેવાનું છે કે સમવસરણના વિષયમાં અન્ય આગમ શાસ્ત્રોમાં જેટલું પાઠ આવતું હોય તે સમસ્ત પાઠને અહીં ગ્રહણ કરી લેવો. તે પાઠ આ પ્રમાણે છે-“ગર જિળ વિઝી” થી લઈને “મવા મામલે વિ” અહીં સુધી પાઠ-તે પાઠને આ પ્રમાણે અર્થ થાય છે
“શબ્દ” જેમના જ્ઞાન આગળ કઈ પણ વસ્તુ છૂપી રહી શકતી નથી. એટલે કે જેઓ ત્રિકાળવર્તી સમસ્ત પદાર્થોના સ્વરૂપને સ્પષ્ટ રીતે જાણે છે-(યથાર્થ જ્ઞાતા છે) તેમને “ગર” કહે છે-“ર ર ર ર ર” “ શ્ન” શબ્દ સકારાન્ત છે. તેનો અર્થ એ થાય છે કે જેમણે કેવળજ્ઞાનના પ્રભાવથી કાલેકના વસ્તુ સમૂહને હસ્તામલકવત્ કરી લીધું છે હાથમાં રહેલા આમળાંનું સ્વરૂપ જેમ જાણી શકાય છે તેમ કાલેકની પ્રત્યેક વસ્તુનું સ્વરૂપ જે જાણી શકે છે. તેમને “” કહે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧
૪૨