________________
સૌથી પહેલાં પ્રથમ ઉદેશકને અર્થ જ સવિસ્તાર સમજાવો જોઈએ. તેથી પહેલા ઉદ્દેશકના અર્થને વિસ્તારથી કહેવાને માટે તૈયાર થયેલ શ્રી સુધર્માસ્વામી તેથી પહેલાં ગુરુપૂર્વકમ લક્ષણ સંબંધને બતાવતાં જંબુસ્વામીને આ સૂત્ર કહે છે– તે શાળ” ઈત્યાદિ,
રાજગૃહનગર ઔર શ્રેણિકરાજ કા વર્ણન
(Rળે છે તેn agi) તે કાળે અને તે સમયે ( જે નામ
હોથા) રાજગૃહ નામનું નગર હતું (aurળો) તે રાજગૃહ નગરનું વર્ણન ઔપપાતિક સૂત્રમાં વર્ણવાયેલ ચંપા નગરીના વર્ણન જેવું સમજવું. (તસ of યાસ રરર૩) તે રાજગૃહ નગરની (ફિચા) બહાર (રતપુરિને હિમાર) ઈશાન કોણમાં (મુસિણ નામi) ગુણશિલક નામનું ()
વ્યન્તરાયતન હતું. (રેnિg gr સેવી) તે સમય રાજગૃહ નગરમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. તેમની રાણીનું નામ ચેલણદેવી હતું.
ભાવાર્થ—અવસર્પિણી કાળના ચેથા આરાનું આ વર્ણન છે. જ્યારે શ્રમણ ભગવાન મહાવીર વિચરતા હતા ત્યારે રાજગૃહ નગરને શાસક શ્રેણિક રાજા હતે. તેની પટરાણીનું નામ ચેલણ હતું સૂત્રકારે અહીં રાજગૃહ નગરનું વિશેષ વર્ણન કર્યું નથી. “વર્ણ” શબ્દથી તેનું કેવળ સૂચન જ કર્યું છે.
ઔયપાતિક સૂત્રમાં ચંપાનગરીનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે. ત્યાં ચંપા નગરીનું વર્ણન કરનારાં જેટલાં વિશેષણ છે તે બધાં સ્ત્રીલિંગ(નારી જાતિનાં) છે. ચંપાનગરીના વર્ણનમાં વપરાયેલાં સ્ત્રીલિંગ પ્રત્યય વાળાં વિશેષણોની જગ્યાએ પુલ્લિંગ (નરજાતિ)ના પ્રત્યયવાળાં વિશેષણ વાપરવાથી રાજગૃહ નગરનું વર્ણન થશે. વળી ચંપા નગરીના શાસક કેણિક રાજા અને તેમની પટરાણી ધારિણીનું જેવું વર્ણન તે સૂત્રમાં કર્યું છે. બરાબર તેવું જ વર્ણન શ્રેણિક રાજા અને તેમની પટરાણું ચલણું દેવીનું સમજી લેવું. ઔપપાતિક સૂત્રની ટીકાનું નામ “ચૂપવળિ ટીદા” છે. ઉપરોક્ત વર્ણન જાણવાની જિજ્ઞાસા રાખનારાને માટે આ ટીકા જરૂર જોવા જેવી છે. . ૪ in
શ્રી મહાવીર સ્વામી કા વર્ણન
તે કાળે તે સમયમાં ફરી શું થયું ? તે કહે છે—“તે ” ઇત્યાદિ.
(૩ળે વળે તેવં વમળ') તે કાળે અને તે સમયે (વારે) આદિકર ( વિત્યારે) તીર્થકર (સંજુ) સ્વયં સંબુદ્ધ, (કુરિયુત્તમે) પુરુષોત્તમ, (gરિણી)
શ્રી ભગવતી સૂત્ર: ૧
૩૫