________________
તેમને નાશ કરવાના કારણરૂપ હોવાથી પંચપરમેષ્ટિને નમસ્કાર કરવારૂપ ભાવમંગલનું શાસ્ત્રકારે આચરણ કરે છે. એ પંચપરમેષ્ટી લોકમાં સર્વોત્તમ છે. શરણાગતવત્સલ છે, અને પરમ મંગલરૂપ છે. તેથી તેમને કરાતાં નમસ્કાર પણ સર્વ પ્રકારે મગલરૂપ છે, તથા સર્વ શ્રુતસ્કંધના આધંતરરૂપ છે. તેથી શાસ્ત્રને પ્રારંભે તે પ્રકારનાં નમસ્કાર કરવા તે તદ્દન યોગ્ય છે. એ આશયથી શ્રી સુધર્મા સ્વામી સર્વ પ્રથમ નમસ્કાર સૂત્ર કહે છે “નમો અરિહંતાણં” ઇત્યાદિ
(નમો અરિહંતf) અહં તેને નમસ્કાર હે, 'નમો સિદ્ધાળું) સિદ્ધોને નમસ્કાર છે. (નમો આયરિશાળ) આચાર્યોને નમસ્કાર હો, (નનો વત્તાવાળું ઉપાધ્યાયને નમસ્કાર છે, (નમો ઢોર નવ્વસાહૂi) લેકમાં સર્વ સાધુઓને નમસ્કાર હે
અહંદાદિ નમસ્કાર વિચાર
આ સૂત્રમાં “ત્તમઃ નપાતિક પદ છે. જેનાથી અર્થને બંધ થાય તેનું નામ પદ . પદના પાંચ પ્રકાર છે- (૧) નૈપાતિક, (૨) નામિક, (૩) ઔપસ ગિક, (૪) આખ્યાતિક અને (૫) મિશ્ર..“ર” “વા હુ ઇત્યાદિ નૈપાતિક પદ છે. “અશ્વ” ” વગેરે નામિક પદ છે. “s, g” આદિ ઔપસર્ગિક પદ છે. “મતિ આદિ આખ્યાતિક પદ છે. “યતઃ જાવ:” આદિ મિશ્રપદ છે. ઉપરોક્ત પ્રકારમાં “નમઃ” નૈપાતિક પદ છે. અહંત આદિ જે નમસ્કાર્ય નમસ્કારને પાત્ર) છે. તેમનાં વાચક પદની શરૂઆતમાં તથા અન્ત જેનું નિપતન (ઉપગ) થાયએટલે કે અહંત આદિ પદની શરૂઆતમાં અને અન્ત જે નમસ્કાર આદિ વાચક શબ્દ લાગે તેને નિપાતિક પદ કહે છે. આ “નમ પદ તે પ્રકારનું છે. તેને અર્થ દ્રવ્યસંચરૂપ અને ભાવસકરૂપ થાય છે. બન્ને હાથ, બન્ને પગ અને મસ્તક, એ પાંચ અંગોને નમાવવા તેનું નામ દ્રવ્યસંકોચ છે. સંકેચ નમસ્કારરૂપ હોય છે. માન, મદ આદિને પરિત્યાગ કરી તેનું નામ ભાવસંકેચ છે. અહત આદિના ગગના વિષયમાં લીન થયેલું મન અહંત આદિના ગુણોનું વારંવાર સ્મરણ કરતું હોય છે. તેથી તે ક્રિયા ભાવનમસ્કારરૂપ બની જાય છે નિપાતિકપદ દ્રવ્યસંકેચ અને ભાવસંકેચનું વાચક હોય છે, એવું કહેવાય છે. તે નમસ્કાર હાથ, પગ આદિ પાંચ અંગેના સંકેચરૂપ અને માન આદિના ત્યાગરૂપ હોય છે. તે નમસ્કાર છે. 2 સ્ય છે ? ઉત્તર – “અરિહંતા”– અહંતને કર્યા છે. વંદન, નમન આદિ ક્રિયાઓને માટે અને અશક આદિ આઠ મહાપ્રાતિહાર્યોને માટે જે યોગ્ય હોય તેમને અહંત કહે છે. અથવા તીર્થંકર નામગોત્ર આદિના બંધથી યુક્ત હોવાને લીધે જેઓ મુક્તિમાં જવાને ચગ્ય હોય છે તેમને અહંત કહે છે. “અરિહંતાણં * પદની બીજી પણ ઘણી છાયાઓ થઈ શકે છે. તે વાત જાણવાની જિજ્ઞાસા ધરાવનારે ભારદ્વારા લખાયેલ આવશ્વકસૂત્રની મુનિતષિણી નામની ટીકા વાંચી જવી. લેકમાં
શ્રી ભગવતી સૂત્ર : ૧