________________
અસુરકુમારાદિ કે સ્થિતીસ્થાન કા નિરૂપણ
લેશ્યાપ્રકરણ સમાપ્ત
અસુરકુમાર વગેરેના સ્થિતિસ્થાન આદિનું પ્રકરણ નારક જીવાનાં સ્થિતિસ્થાન વગેરેનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર અસુર કુમાર વગેરેના સ્થિતિસ્થાનાદિનું નિરૂપણ કરવાને માટે સૂત્ર કહે છે.ન મતે !” ત્યાતિ ।
उसोए
( વસટ્રી નં મંતે ! સુવુંમારાવાસલયસ સ્પેસુ ) હે ભગવન્ ! ૬૪ લાખ અસુરકુમારાવાસામાંના (મેîત્તિ અણુમારાવાસત્તિ ) પ્રત્યેક અસુરાકુમારાવાસમાં રહેનારા ૮ લઘુકુમારાળ જેવા દિાળા પમ્નરી ? ” અસુરકુમારોનાં કેટલાં સ્થિતિસ્થાન કહ્યાં છે?
??
,,
ઉત્તર-“ યમા ! ” હે ગૌતમ! “ અકુંલેન્ગા ફિકૢાળા જન્મત્તા ” તેમના અસંખ્યાત સ્થિતિસ્થાન કહ્યાં છે. “ નળિયા ર્ફિના મેળ સા જેવી નારક જીવાની જઘન્ય સ્થિતિ કહી છે એવી જ અસુરકુમારની પણ જઘન્યસ્થિતિ સમજવી. તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે કર્યું. છે. અસુરકુમારાની જઘન્યસ્થિતિ દસ હજાર વર્ષની હોય છે. એક સમય અધિક, એ સમય અધિક, ત્રણ સમય અધિક એ પ્રમાણે અસંખ્યાત સમયાધિક સુધીની જઘન્ય સ્થિતિ અસુરકુમારની પણ નારકાની માફ્ક જ હોય છે. તે કારણે તેમના અસંખ્યાત સ્થિતિસ્થાના કહ્યાં છે. તથા તત્ક્રાયેાગ્ય ઉત્કષિ કા વિવક્ષિત અસુરકુમારાવાસને ચૈાગ્ય જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે તે પણ એજ પ્રમાણે એક, બે, ત્રણ વગેરે સમયાધિક થતાં થતાં અસંખ્યાત સમય અધિક વાળી થાય છે. આ રીતે સ્થિતિસ્થાનના વિષયમાં નારક જીવાની તથા અસુરકુમારોની વકતવ્યતા એકે સરખી છે. તેથી નારક પ્રકરણમાં જે પ્રકારે વિચાર કરવામાં આવ્યે છે તે પ્રમાણે જ અસુરકુમારોના વિષયમાં સમજવું. “નવર પટ્ટàામા મા માળિયવા” પણ ભાંગાઓમાં જે ફેરફાર છે તે આ પ્રમાણે છે—અસુરકુમારોના વિષયમાં ભાંગાએ પ્રતિલોમ ( ઉલ્ટા ) ક્રમથી કહેવા જોઇએ. એટલે કે નારાના પ્રકરણમાં ક્રેાધ, માન, માયા અને લોભ, આ ક્રમથી ભાંગાના નિર્દેશ કરાયા છે. તેને બદલે અહીં લાભ, માયા,
શ્રી ભગવતી સૂત્ર : ૧
૨૮૨