SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ગહનામાં એક, બે, ત્રણ વગેરે પ્રદેશની વૃદ્ધિ થતાં થતાં જ્યાં સુધી તે વૃદ્ધિ અસંખ્યાત પ્રદેશોની વૃદ્ધિ સુધી પહોંચે છે, ત્યાં સુધીની અવગાહનાને પ્રદેશોની વૃદ્ધિયુક્ત જઘન્ય અવગાહના કહી છે. અને તે પ્રદેશવૃદ્ધિને જ અવગાહના સ્થાન કહે છે. આ રીતે તે અવગાહના સ્થાન અસંખ્યાત હોય છે. (તાકોરિયા શાળા) તથા વિવક્ષિત નારકને યોગ્ય જે ઉત્કૃષ્ટ અવગાહના હોય છે તેને “તસ્ત્રાગ્ય ઉત્કર્ષિક અવગાહના” કહે છે. જેમ કે તેરમા પ્રરતટમાં (પાથડામાં) રહેનાર નારક જીવની ઉત્કૃષ્ટ અવગાહના સાત ધનુષ, ત્રણ રનિ (હાથ) અને છ અંગુલ પ્રમાણ છે. (રૂમીને i મતે ! રચનામા પુઢવીણ) હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં (તીત્તા નિરાઘાસચરસ) ત્રીસ લાખ નરકાવાસોમાંના (મેગંસિ નિરવાવાસંતિ) પ્રત્યેક નરકાવાસમાં (જિયાણ નrITY વાળા ને ચા) જઘન્ય અવગાહનામાં રહેલ નારક જીવો ( જિં હોવવત્તા, મોરવત્તા, માયોવત્તા, ટોમોવવત્તા?) શું કોપયુકત હોય છે? માનોપયુકત હોય છે? માપયુકત હોય છે ? લેજોપયુક્ત હોય છે? ભગવાન મહાવીરસ્વામી તે પ્રશ્નનો આ પ્રમાણે જવાબ આપે છે–(Tોચમા!) હે ગૌતમ! ઘણી મંા માળિયદા) અહીં એંસી ભાંગા કહેવા જોઈએ. તે એંસી ભાંગ કયાં સુધી કહેવા તે દર્શાવવાને માટે કહેવામાં આવ્યું છે કે (નાવ સંવેદનાસાણિયા નિના મોજા ) સંખ્યાત પ્રદેશાધિક જઘન્ય અવગાહના સુધી કહેવા. અહીં “ચાવ” પદ મારફત એક પ્રદેશથી લઈને દસ પ્રદેશ સુધીનો પાઠ લેવામાં આવ્યો છે. આ પ્રમાણે એક પ્રદેશ અધિક જઘન્ય અવગાહનાથી લઈને સંખ્યાત પ્રદેશ અધિક જઘન્ય અવગાહનામાં એંસી ભાંગ કરવા જોઈએ. તથા ( 7THચાર કળિયા બોrgorg કદમr) અસંખ્યાતપ્રદેશાધિક જઘન્ય અવગાહનામાં રહેલા અને (તા Samરિવાર શોrg વમળાબં) તત્રાગ્ય ઉત્કૃષ્ટ અવગાહનામાં રહેલા નારકના–(ફોટુ વિ સત્તાવાસં મંng ) એ બંનેના પણ સત્તાવીસ ભાંગા થાય છે. તેનું કારણ એ છે કે એક પ્રદેશથી લઈને સંખ્યાત અધિક પ્રદેશવાળી જઘન્ય અવગાહનામાં રહેલ નારક છે ડા હોવાને કારણે તેમનામાં ક્રોધ, માન વગેરેથી યુકત એક જીવ પણ હોઈ શકે છે. તે કારણે પહેલાંની જેમ અહીં પણ એંસી ભાંગા બને છે. પણ અસંખ્યાત પ્રદેશાધિક જે જઘન્ય અવગાહના છે તેમાં તથા તત્કાગ્ય જે ઉત્કૃષ્ટ અવગાહના છે તેમાં રહેલ નારક છે ઘણા જ હોય છે. તે કારણે તેમાં ક્રોધ, માન વગેરેથી ઉપયુક્ત નારક અનેક હોય છે. તેથી ક્રોધમાં બહુવચનાન્તતા આવે છે અને માનાદિકમાં એક વચનતા તથા બહુવચનતા આવે છે. આ રીતે ત્યાં સત્તાવીસ ભાંગા થાય છે. શંકા–જે નારક જીવો જઘન્ય સ્થિતિવાળા છે તથા જે નારક છે શ્રી ભગવતી સૂત્ર: ૧ ૨૭૧
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy