________________
રત્નપ્રભામેં અવગાહના સ્થાન કા નિરૂપણ
અવગાહના સ્થાન
,,
સ્થિતિસ્થાનનું વિસ્તારપૂર્વક નિરૂપણ કરીને હવે સૂત્રકાર અવગાહના સ્થાનનું નિરૂપણ કરવા માટે સૂત્ર કહે છે—“મીત્તે નં મતે! ” ઈંત્યાદિ સરલ હાવાથી મૂલાથ આપવામાં આવેલ નથી.
ટીકાથ—(મીત્તે ન મંતે ! ચાળમાણ્ પુત્રી) હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં (લીલાણ નિયાવાસસયસŘમુ) જે ત્રીસ લાખ નરકાવાસ કહ્યાં છે તેમાં ( મેળંસિ નિવાવાસત્તિ) પ્રત્યેક નરકાવાસમાં રહેનારા (નેચાળ જેવા એનાદાના વળત્તા ?) નારક જીવાનાં કેટલાં અવગાહનાસ્થાન કહ્યાં છે ?
ઉત્તર—( નોયમા ! ) હું ગૌતમ ! (ત્રસંવેગ્ના ઓળાટાના પNT ) તેમનાં અવગાહના સ્થાન અસંખ્યાત કહ્યાં છે ( તંજ્ઞા) તે આ પ્રમાણે છે(જ્ઞળિયા ઓના) જઘન્ય અવગાહના (તે જઘન્ય અવગાહના સમસ્ત નરકામાં અંશુલના અસખ્યાતમાં ભાગ પ્રમાણ હોય છે. ) ( સાાિ નળિયા ઓવાદળા ) જ્યારે એક પ્રદેશાધિક થાય છે એટલે કે જ્યારે જઘન્ય અવગાહનામાં એક પ્રદેશની વૃદ્ધિ થાય છે ત્યારે તે જઘન્ય અવગાહનાને “ એકપ્રદેશાધિક જઘન્ય અવગાહના ” કહે છે. (દુઃસાાિ નળિયા ઓળા) જ્યારે તે જઘન્ય અવગાહનામાં એ પ્રદેશના વધારે થાય છે ત્યારે તે જઘન્ય અવગાહનાને “ દ્વિપ્રદેશાધિક જઘન્ય અવગાહના ” કહે છે, આ રીતે ( નાવ અસંવિજ્ઞવસાયિા નળિયા ોનાળા) અસંખ્યાત પ્રદેશાધિક સુધીની જઘન્ય અવગાહના હોય છે. અહીં ૮ ચાવત્ ” પદથી એ સૂચિત કરવામાં આવ્યું છે કે ત્રિપ્રદેશાધિકથી લઈ ને ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસપ્રદેશાધિક અવગાહના તથા સખ્યાતપ્રદેશાધિક જઘન્ય અવગાહનાનું ગ્રહણુ હાય છે. જેમાં જીવ રહે છે તે ક્ષેત્રને અવગાહના એટલે કે શરીર કહે છે. અથવા–શરીરનું જે આધારભૂત ક્ષેત્ર છે તેને અવગાહના કહે છે. તે અવગાહનાના પ્રદેશની વૃદ્ધિ વડે જે વિભાગા થાય છે તે વિભાગાને અવગાહનાસ્થાન કહે છે. બધી નરકેામાં નારક જીવાની આછામાં ઓછી અવગાહના ( જઘન્ય અવગાહના ) અંગુલના અસખ્યાતમાં ભાગપ્રમાણ કહી છે. આ જઘન્ય અવ
જધન્ય
શ્રી ભગવતી સૂત્ર : ૧
२७०