________________
કરવા જોઈએ. (gવં સત્તાવીસં મં નેચવા) આ રીતે પૂર્વોકત પદ્ધતિ અનુસાર એક, છ, બાર અને આઠ ભંગને ભેગા કરવાથી કુલ સત્તાવીસ ભાંગા બને છે. તે બધા ભાંગાનું સ્પષ્ટીકરણ આગળ ટીકામાં કરવામાં આવ્યું છે.
રત્નપ્રભામેં સ્થિતિ સ્થાન કાનિરૂપણ
એક સમય અધિક જઘન્ય સ્થિતિની અપેક્ષાએ એંસી ભાંગા બતાવવાને માટે સૂત્રકાર કહે છે કે (રૂમીd i મંતે! રચાવમા પુઢવી તીના નિરચાવારસા. सहस्सेसु एगमेगंसि निरयावासंसि समयाहियाए जहन्नदिईए वट्टमाणा नेरइया कि જોવસત્તા, માળોવર, માયોજક સ્ત્રોમોવડત્તા ?) હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીમાં જે ત્રીસ લાખ નરકાવાસ છે તેમાંના પ્રત્યેક નરકાવાસમાં સમયાધિક જઘન્ય સ્થિતિમાં રહેલ નારક જીવે શું કોપયુક્ત હોય છે? કે માને પયુકત હોય છે? કે માપયુક્ત હોય છે? કે લેભોપયુકત હોય છે? તેનો જવાબ મહાવીર પ્રભુ આ પ્રમાણે આપે છે-(જો !) હે ગૌતમ ! (જો હોવડર ૨ mળવારે જ મારોત્તેર હોમોય૩૪ ૨) કેઈ એક કોપયુકત હોય છે, કોઈ એક માનપયુક્ત હોય છે, કેઈ એક માયોપયુકત હોય છે, અને કેઈ એક લેભપયુક્ત હોય છે. (ક્રોવરત્તા ચ માળવત્તા ચ, માયોવત્તા , મોવડત્તા ૨) ઘણા કેધપયુત હોય છે, ઘણા માનોપયુકત હોય છે, ઘણું માપયુક્ત હોય છે અને ઘણું લેભપયુક્ત પણ હોય છે. (વા હોવવું માળોવાર ચ) અથવા કોઈ એક ક્રોધયુક્ત હોય છે, અને કોઈ એક માનપયુક્ત હોય છે. (વા શોોવઉત્તર મળવત્તા ૨) અથવા કઈ એક કોપયુકત હોય છે અને ઘણા માને પયુક્ત હોય છે. (gઉં છું મં નેચત્રા) આ પ્રમાણે ૮૦ ભાંગા બને છે એમ સમજવું (gવું વાર લેનાવાહિયાણ ર્ફિ) આ રીતે બે સમયથી શરૂ કરીને સંખ્યાત સમયાધિક સ્થિતિ પર્યન્ત પ્રત્યેકના ૮૦ ભાંગા સમજવા તથા (મહત્તમક્રિયાણ કg argiarશ્નોલિયાd fટા સત્તાવીસ મા માળિયદવા) અસંખ્યાત સમયાધિક સ્થિતિમાં તથા વિવક્ષિત નારકાવાસને યોગ્ય ઉત્કૃષ્ટ સ્થિતિમાં પૂર્વોક્ત ૨૭ ભાંગા જ જાણવા કારણ કે ત્યાં નારક ઘણું હોય છે. આ પ્રમાણે મૂળ સૂત્રને અર્થ છે. હવે તેનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે-એક સયમથી લઈને સંખ્યાત અધિક સમયવાળી જઘન્યસ્થિતિમાં કેટલીક વખતે નારક જીવે હોતા જ નથી અને જે કદાચ હોયતો એકપણ હોઈ શકે અને અનેક પણ હોઈ શકે. તથા એક આદિ સંખ્યાત સમયાધિક ઉત્કૃષ્ટ સ્થિતિના નારક છે પણ કેઈ સમયમાં જ હોય છે. તેમનામાં કેધાદિ ઉપયુકત નારક જીવોની સંખ્યા એક અને અનેક હોઈ શકે છે. તેથી ૮૦ ભાંગા બની જાય છે. તે ભાંગા હવે બતાવવામાં આવે છે. કેધ, માન, માયા. અને લેભમાં એકવ સંખ્યાની અપેક્ષાએ ૪ ભાંગા થાય છે, જેમ કે કોઈ એક કેધથી યુક્ત હોય છે. કેઈ એક માનથી
શ્રી ભગવતી સૂત્ર : ૧
૨૬૫