________________
છે શું? જ્યારે કરાયેલ મેહનીય કમ ઉદયમાં આવે છે ત્યારે જીવ ઉત્તમ ગુણસ્થાનમાંથી નીચા ગુણસ્થાનમાં જાય છે ? એ આ પ્રશ્ન છે. મેહનીય કર્મના ઉદયથી જીવ નીચા ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે એ બતાવવાને માટે ભગવાન મહાવીરસ્વામી જવાબ આપે છે કે-(હૃત અવમેન્ના) હા, ગૌતમ! મેહનીય કર્મના ઉદયથી જીવ ઉત્તમ ગુણસ્થાનમાંથી હીન ગુણસ્થાનમાં જવા રૂપ અપક્રમણ કરે જ છે. તે અપક્રમણ કયા વીથી થાય છે એ જાણવાને માટે ગૌતમસ્વામી પૂછે છે-(૨ મતે ! સાવ વાઝાંડરવરિચત્તા અવધિમે ના ?) હે ભગવન ! જીવનું તે અપક્રમણ જે વીર્યતાથી થાય છે તે શું બાલવીર્યતાથી થાય છે, કે પંડિતવીર્યતાથી થાય છે કે, બાલપંડિત વીર્યતાથી થાય છે? અહીં “ચાવત” પદથી પૂર્વોક્ત ઉપસ્થાનને પાઠકમ જોડવો જોઈએ અંતમાં “વિં. વાઢવીચંતા કપામે, ઇ પંડિવીચંતા કપામે” આ પાઠને પણ સંગ્રહ કરાય છે. જે અર્થ કરતી વખતે લખવામાં આવ્યું છે. ભગવાને તે પ્રશ્નને આ પ્રમાણે જવાબ આપે “નોરમા ! રાવરિચત્તા સવારે ના, નો વિચિત્તાર વધના, વપંકિચરિયાણ કરના , ” હે ગૌતમ ! જીવનું અપકમણ બાલવીયતાથી થાય છે. મેહનીય કર્મના ઉદયથી જીવનું જ અધઃપતન થાય છે તે બાલવીયતાના પ્રભાવથી જ થાય છે. એ આ કથનને આશય છે તેથી બાલવીર્યતા જ અધઃપતનના કારણરૂપ છે. જ્યારે મિથ્યાત્વ મહનીય કર્મને ઉદય થાય છે ત્યારે સમ્યક્ત્વમાંથી પડતે જીવ સંયમમાંથી તેમજ દેશસંયમમાંથી પણ પતિત થઈને મિથ્યાદૃષ્ટિ થઈ જાય છે “જો
હિચકીરિચત્ત, અવન ” પંડિતવીર્યતાના પ્રભાવથી જીવનું કઈ પણ પ્રકારે અપકમણ થતું નથી, કારણ કે પંડિતવીર્ય સઘળાં વીર્યથી શ્રેષ્ઠ વીર્ય છે. તેથી પંડિતવાવાળા જીવનું પતન થતું નથી. “શિર વાઢવિયવીરિયા અવકમેકના” ચારિત્રમાં સ્થિત જીવ પંડિતવીર્યના પ્રભાવથી કોઈ પણ કાળે નીચલા ગુણસ્થાનને પામતે નથી.-એટલે કે ઉત્તમ (ઉપરના) ગુણ થાનમાંથી નીચેના ગુણસ્થાનમાં તે જતો નથી. પણ બાલવીયવાળા જીવનું અધઃપતન અવશ્ય થાય છે. બાલપંડિતવીર્યતાવાળાનું પતન કયારેક થાય છે અને ક્યારેક નથી પણ થતું. ઉદીર્ણથી ઉલ્ટા અને શબ્દ ઉપશાન્ત છે. તેથી ઉપશાત વિષયક બે સૂત્રોનું સૂત્રકાર કથન કરે છે–
(जहा उदिण्णेणं दो आलावगा तहा उवसंतेण वि दो आलावगा भाणियव्वा) જેવી રીતે ઉદયના પ્રકરણમાં ઉદય પદની સાથે બે આલાપક કહેવામાં આવ્યા છે એવી જ રીતે ઉપશાંત પદની સાથે પણ બે આલાપક કહેવા જોઈએ. આલાપકે આ પ્રમાણે છે-“જીવેળ મંતે! મોબિનને વેગ મેળ, વાલોળે કવવેના?” “દંતર કાઉન” “વીવે અંતે ! મોળિmi # માં રાવતાં જવાના?” “હંતા ગામેગા” આ રીતે ઉપશાન્ત વિષયક
શ્રી ભગવતી સૂત્ર : ૧
૨૩૬