SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ 66 આ ભગવાનનુ કથન સાંભળીને ગૌતમે ભગવાનનાં વચનમાં પેાતાની અતિશય શ્રદ્ધા દર્શાવતાં કહ્યું, હૈ મૂળમંતે ! ” ઈત્યાદિ. હું પૂજ્ય !જિનેન્દ્ર દેવો વડે પ્રતિપાદિત તત્ત્વ જ સર્વથા ખાધારહિત છે અને શકારહિત છે. એટલે કે તીર્થંકર દેવોએ જે તત્ત્વ ખતાવેલ છે તેજ તત્ત્વ સથા સત્ય અને શકા વગેરેથી રહિત છે. રાગદ્વેષ વગેરેથી રહિત જ્ઞાની પુરુષો વડે પ્રતિપાદિત સામાન્ય-વિશેષાત્મક, નિત્યત્વ અનિત્યત્વ વગેરે ધર્મોથી યુક્ત વસ્તુ-પદાર્થ પણ તે તે રૂપે હાવાને કારણે એકાન્ત સત્ય જ છે. ગૌતમે જે વાત પ્રકટ કરી તેનું સમન કરતાં પ્રભુ તેમને કહે છે કે “ તાનોયમા ! ” ઈત્યાદિ. “ હા ગૌતમ ! એજ સત્ય અને નિઃશંક છે કે જે જિનેન્દ્રદેવોએ કહેલ છે. ” કથન “પુરુષકાર પરાક્રમ છે’ અહીં સુધી સમજી લેવું. એટલે કે આમ હાવાથી ઉત્થાન છે, ખળ છે, કમ છે, વી છે, પુરુષાકાર પરાક્રમ છે, એ બધું છે. પ્રકરણનેા ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે કે“ સેવં મતે ! ” હે પૂજ્ય ! આપે જે પ્રતિપાદિત કર્યું છે તે સત્ય જ છે. તેમાં શંકાદિ દોષાને સ્થાન જ નથી. ’ આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ શ્રમણ ભગવાન મહાવીરને વઢન નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરીને સયમ અને તપથી આત્માને ભવિત કરતા થકા તે પેાતાના સ્થાને બેસી ગયા. | સૂ॰૧૧ || ॥ જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત ભગવતીસૂત્રની પ્રિયદર્શિની વ્યાખ્યાના પહેલા શતકના ત્રીજો ઉદ્દેશક સમાપ્ત ॥૧-૨॥ ચતુર્થ ઉદ્દેશક કી અવતરણિકા ચોથા ઉદ્દેશકના પ્રારંભ પહેલાં તે ચાથા ઉદ્દેશકમાં આવતા વિષયાના સ`ક્ષિપ્તમાં પરિચય આપવામાં આવે છે—પ્રશ્ન-કર્મ પ્રકૃતિયા કેટલી છે ? ઉત્તર-આઠ કમ`પ્રકૃતિયેા છે. પ્રકૃતિયાના વિષયમાં ગાથા. પ્રશ્ન-ઉપસ્થાન વીર્યથી કે અવીયથી ? ઇત્યાદિ. ઉત્તરખાલવી થી. વીનાબેને વિચાર. અપક્રમણ, ઉપશાંતમેહનીય સ્વતઃ ઉપક્રમે છે કે પરતઃ ઉપક્રમે છે ? એ પ્રશ્ન, અને સ્વતઃ ઉપક્રમે છે એવો ઉત્તર. રુચિ અને અરુચિને વિચાર. પ્રશ્ન કૃતકમ વેદન કર્યા વિના છૂટે છે કે નહીં ? ઉત્તર-નથી છૂટતાં. અને તેનું કારણ દર્શાવવામાં આવ્યું છે, કર્મીની દ્વિવિધતા, સર્વાંગે જાણ્યું છે કે જીવ આલ્યુપગમિકી, ઔપક્રમિકી વેદના દ્વારા કનુ વેદન કરશે એવું પ્રતિપાદન. પ્રશ્ન-પુદ્ગલ હતાં, છે, અને હશે ? ઉત્તર- એવું જ છે. એજ પ્રમાણે સ્કન્ધમાં કાળવૃત્તિત્ત્વનું પ્રદર્શન, એજ પ્રમાણે જીવમાં શ્રી ભગવતી સૂત્ર : ૧ ૨૨૯
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy