________________
શકા—ત સંજ્ઞા આદિથી રહિત હાવા છતાં પણ પૃથ્વીકાયિક જીવા કાંક્ષામાહનીય કર્મીનું વેદન તેા કરે જ છે, એવું આપે જે કહ્યું તે આપનું કથન ફક્ત કથન જ છે. કારણ કે તેનું પ્રતિપાદન કરવા માટે આપે કાઈ પ્રબળ પ્રમાણ આપ્યું નથી. તેથી પ્રમાણના અભાવરૂપ કથનમાં કેવી રીતે શ્રદ્ધા રાખી શકાય ? આ પ્રકારની શંકાનું નિવારણ કરવાને માટે ગૌતમસ્વામી ભગવાનને પૂછે છે-“ તે મૂળમંતે ! ” હું પૂજ્ય ! “ તમેવ સત્યં નીરંજનગિäિ વેડ્યું ?” શું એજ સત્ય અને નિઃશંક છે જે જિનેન્દ્રદેવાએ પ્રરૂપ્યું છે ? હા, ગૌતમ ! એજ સત્ય અને નિઃશંક છે જે જિનેન્દ્રોએ પ્રરૂપ્યુ છે. તેના લિતા એ છે કે સમસ્ત પ્રમાણેામાં આગમાને જ શ્રેષ્ઠ (મૂન્ય) પ્રમાણ માનેલ છે. આ આગમ આપ્તવચનરૂપ ( જ્ઞાનીના વચનરૂપ) હાય છે, આપ તેને જ કહી શકાય કે જે રાગદ્વેષ વગેરેથી રહિત હાય. તેથી સદાષ રહિત એવા વીતરાગનાં વચના જ આસોરિત ( સર્વજ્ઞો વડે કહેવાયેલા ) હોવાથી સ્વતઃ પ્રમાણુરૂપ જ છે તેથી જ્યારે એવાં સ્વતઃ પ્રમાણુરૂપ સજ્ઞના વચને જ પૃથ્વીકાયિક જીવાને કાંક્ષામહનીય કનું વેદન કરનારા અતાવે છે ત્યારે તે વાતનું પ્રતિપાદન કરવાને માટે અન્ય પ્રમાણેાની આવશ્યક્તા જ રહેતી નથી. કારણ કે રાગદ્વેષથી રહિત અને સહિતપ્રતિપાદક એવા જિનેન્દ્ર દેવેાએ જે કહ્યું જે તે તદ્ન સત્ય છે-ખાધારહિત છે. તેથી તેમાં રજમાત્ર પણ સ`શય કરવા જોઈએ નહી. “ સેસ તે ચૈત્ર ” બાકીનું તમામ કથન ઔઘિક પ્રકરણમાં– સામાન્ય જીવેાના પ્રકરણમાં કહ્યા પ્રમાણે જ સમજવું. તે આ પ્રમાણે છે'हंता गोयमा ! तमेय सच्चं नीसंकं जं जिणेहिं पवेइयं ?” “ से नूणं भंते ! તું મને ધામાળે ” ઇત્યાદિ. હે ગૌતમ ! એજ સત્ય અને નિઃશંક છે કે જે જિનેન્દ્ર દેવાએ પ્રવેદિત કર્યું છે. અને “તે પ્રમાણે મનમાં ધારણ કરતાં ” ઇત્યાદિ તમામ કથન અહી પણ કહેવુ... અને “તે મૂળ મતે ! પપ્પા ચૈત્ર निज्जरेइ, अप्पणा चेव गरहइ ઈત્યાદિ સૂત્રાના “ પુત્તારપર મેરૂ વા સુધી પાઠ કહેવા જોઇએ. “ Ë નાવ ચઽતિયાળ ’ આ સૂત્રપાડથી એવું સૂચન કર્યું છે કે પૃથ્વીકાયિક જીવાના સંબંધમાં જેવુ' કથન કરવામાં આવ્યું છે તેવુ' જ કથન અપ્કાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાયના જીવેાના સબંધમાં પણ કહેવું જોઇએ. એજ પ્રકારનું કથન દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવાના સંબંધમાં પણ કહેવુ જોઇએ. તથા પંચેન્દ્રિય તિય "ચ ચેાનિક જીવાથી લઈને વૈમાનિક દેવા સુધીના જીવાના સબંધમાં પણ ઔધિક જીવાના વર્ણન પ્રમાણે જ વન કરવું. પરંતુ વનમાં પ્રશ્નસૂત્રો તથા ઉત્તરસૂત્ર ઔદ્યિક જીવાને બદલે તે જીવાને અનુલક્ષીને કહેવાં જોઇએ. સૂ.૧૦ની
''
,,
ઃઃ
,,
??
શ્રી ભગવતી સૂત્ર : ૧
૨૧૮