________________
પણ અહીં એટલી વિશેષતા છે કે “” અનુદીર્ણ કર્મને જ ઉપશમ કરે છે. પણ ઉદીર્ણ કર્મને ઉપશમ થતું નથી તેનું તે માત્ર વેદન જ થાય છે. “લા ઘરિવા ” આ સૂત્રનું આ પ્રમાણે તાત્પર્ય છે. કોઈ એ પ્રશ્ન કરે કે ઉદીને ઉપશમ થાય છે? કે અનુદીને ઉપશમ થાય છે? કે અનુદીર્ણ ઉદીરણાભવિક કર્મને ઉપશમ થાય છે? કે ઉદયાનન્તરપશ્ચાદ્ભુત કર્મને ઉપશમ થાય છે ? તે તેને આ પ્રમાણે જવાબ છે-“ઉદીર્ણને ઉપશમ થતો નથી, અનુદીર્ણ ઉદીરણાભવિક કમને પણ ઉપશમ થતું નથી, તેમજ ઉદયાનન્તરપશ્ચાત્ કૃત કર્મને પણ ઉપશમ થતો નથી. આ રીતે ત્રણ પ્રશ્નોને નિષેધ કરીને, “અનુદીર્ણ કર્મને જ ઉપશમ થાય છે એ પ્રશ્નને સ્વીકાર કરવામાં આવ્યું છે, એમ સમજવું.
પ્રશ્ન–હે પૂજ્ય! “અશુણિત્ન” જે જીવ અનુદીર્ણ કમને “૩ાામેડ” ઉપશમ કરે છે તે શું જીવ તે ઉપશમ “ ને ઉત્થાનથી કરે છે કે ચાવત પુરુષકારપરાક્રમથી કરે છે? અહીં “ચાવત” પદથી ઉદીરણા સૂત્રમાં કહેલા સમસ્ત પ્રશ્નો અને ઉત્તરને સંગ્રહ કરવો. ઉદીર્ણ કર્મનું વદન થાય છે. તેથી સૂત્રકાર હવે વેદન સૂત્રનું કથન કરે છે–
જે મૂળ મંતે ! ઈત્યાદિ, હે પૂજ્ય? શું જીવ “બાપા રેવ” જાતે જ કર્મનું વેદન કરે છે? શું જીવ જાતે જ કર્મની નિંદા કરે છે? ત્યારે પ્રભુએ તે પ્રશ્નોને આ પ્રમાણે જવાબ આપ્યો-“ચ વિ વવ પરિવાથી” અહીં પણ પૂર્વોક્ત પરિપાટી-સૂત્રપદ્ધતિ જ ગ્રહણ કરવી, એટલે કે ઉદીરણ સૂત્રના આલાપક પ્રમાણે જ સમસ્ત આલાપક અહીં પણ કહેવા. “નવર ” પણ તેમાં આટલી વિશેષતા છે. ઉદીર્ણ કર્મોનું જ જીવ વેદન કરે છે–અનુદીર્ણનું વેદન કરતો નથી. કારણ કે અનુદીર્ણ કર્મનું વદન થતું નથી. જે અનુદીર્ણકમનું પણ વેદન માની લેવામાં આવે તે ઉદીર્ણ અને અનુદીર્ણ કર્મમાં કઈ ભેદ જ ન રહે. એજ વાત “ો અનુરિ વેપ” આ સૂત્રથી બતાવવામાં આવી છે કે અનુદીર્ણ કર્મનું વદન થતું નથી “gવં સાવ જુલિકાનપુરમે વાએવી રીતે ઠેઠ પુરુષકારપરામ સુધી જાણું લેવું આ નિષેધ સૂત્રથી બાકીના બે વિકલ્પોને પણ નિષેધ કરાયો છે તે બે વિકલ્પ આ પ્રમાણે છે-“ બgravi વીરામવિયં i gટુ, જો ૩૦ચાવંતરપછાé i વેટ્ટ” જેવી રીતે જીવ અનુદીર્ણ કર્મનું વેદન કરતું નથી એવી જ રીતે અનુદીર્ણ તથા ઉદીરણાભાવિક કર્મનું પણ વેદન કરતો નથી, અને જે કર્મ ઉદયાનન્તરપશ્ચિાતકૃત છે તેનું વેદન પણ જીવ કરતું નથી. અહીં “ચાવ ” પદથી એ સૂચન કરવામાં આવેલ છે કે ઉદીરણાસ્ત્રમાં કહેલ સમસ્ત પાઠ અહીં પણ કહે, એટલે કે ઉદીરણું સૂત્રમાં જે પ્રશ્નો અને ઉત્તરે છે તે અહીં વેદન સૂત્રમાં પણ કહેવા. અને
પુરિશ્નાવરક્રમે રા” સૂત્ર સુધી પાઠ પણ ગ્રહણ કરે.
શ્રી ભગવતી સૂત્ર : ૧
૨૧૪