________________
વિશેષાર્થ—જે માનવી પિતાના મન વચન અને કાયા એમ ત્રણે યોગે કરી હમેશાં સમ્યકજ્ઞાન રૂપી ભગવતીસૂત્રની આરાધના કરવામાં તલ્લીન રહે છે તે પિતાના આંતર સ્વરૂપને વિશિષ્ટ જ્ઞાની બને છે. “પિતાનું આત્મસ્વરૂપ કેવું છે ?” (પિતે કેટલે ઉભે છે) તેને ખ્યાલ તે આત્માને અનાદિ કાળથી પિતાના સંસર્ગમાં રહેલાં મિથ્યાત્વને લીધે આવેલું નથી. તેથી ગુરુ આદિના સદુપદેશથી અનુરક્ત થવાથી જીવાત્મા પિતાના સ્વત્વને (આંતર સ્વરૂપને) જાણુતે થાય છે. અને ત્યારે જ મિથ્યાત્વનાં પડળો હળવાં કરતે થાય છે. એમ આત્મા પિતાની સ્થિતિને જાણતો સમજતે આગળ વધે છે તેમ તેમ આત્મોન્નતિના ક્ષેત્રમાં આગળ વધતે પિતાનાં સમગ્ર વિધસમુદાયને પરિહારતે સફળતાને વરે છે, વળી જેમ સંસારમાં રહેલે માનવી લૌકિક કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરીને અપૂર્વ આનંદને અનુભવે છે, તેવી રીતે આધ્યાત્મિક આરાધના કરતો પુરુષ અધ્યાત્મ માર્ગમાં સફળતા મેળવી અપૂર્વ આનંદરસને લાભ મેળવે છે. તે લૌકિક આનંદની અપેક્ષા વિશિષ્ટ હોય છે. એથી જ તેને ભોગવનારને બીજાની અપેક્ષાએ ચકવતિની બરાબરીમાં સુખી ગણવામાં આવે છે. કેમકે તે બધી જ રીતે ઉત્તમ સુખને કઈ પણ જાતના જરા પણ શેક વિનાજ આત્મિક આનંદ મેળવનારા હોય છે. એવી જ રીતે આત્મીય આનંદરૂપ સામ્રાજ્યમાં વિહરનારા માનવીને સાર્વભૌમિક ચક્રવતી જે બતાવાય છે તે ફક્ત એવા અભિપ્રાયથી દર્શાવાયું છે કે એ આત્મા સમસ્ત આનંદને ભેગવવાવાળા હોય છે.૧૩
અન્વયાર્થ—(રૂદ્ર ગં) આ સૂત્ર (નવનીતરું) સંસારમાં રહેલા (જિસ્થાસ્ત્ર -અંધજા) મિથ્યાત્વરૂપ અંધકારને (વિનિર્નચ) દૂર કરે છે. માટે કે શું ( જEમાર્તન્તઃ વિત્ત રાતે) પ્રચંડ સૂર્યના તેજની સાથે એ બરાબરી નથી કરતું? ખરેખર બરાબરી કરે જ છે. ૧૪
વિશેષાર્થ_એ વાત નિર્વિવાદ છે કે અંધકારને દૂર કરનાર સૂર્ય છે. પરંતુ જે અંધકારને સૂર્ય પણ નષ્ટ કરી શકતા નથી તેને આ ભગવતીસૂત્ર દુર કરે છે. તેથી સૂર્યથી પણ અધિક પ્રકાશમાન આ સૂત્ર છે. કહેવાનો ભાવ એ છે કે અંધકારમાં રહેલી વસ્તુ વિષે મનુષ્યને જ્ઞાન નથી હોતું. અંધકાર અને મિથ્યાત્વ અને એકજ શ્રેણીનાં છે. મિથ્યાત્વરૂપી અંધારપટને દૂર કરવા સૂર્ય શક્તિમાન નથી. કેમકે એટલું સામર્થ્ય સૂર્યમાં નથી. એ સમર્થપણું તે આ સૂત્રમાં જ છે. કેમકે–ભગવતીસૂત્રના અધ્યયન વડે ઉત્પન્ન થતા સમ્યકજ્ઞાનથી અજ્ઞાન
શ્રી ભગવતી સૂત્ર : ૧