________________
ભૂતકાળમાં તેને ઉપચય કર્યો છે, વર્તમાનકાળે તેઓ તેને ઉપચય કરે છે, અને ભવિષ્યમાં તેઓ તેને ઉપચય કરશે. કાંક્ષામહનીયકર્મની ઉદીરણા જીવોએ ભૂતકાળમાં કરી છે, વર્તમાનકાળે તેઓ તેની ઉદીરણું કરે છે અને ભવિષ્યમાં પણ તેઓ તેની ઉદીરણા કરશે. કાંક્ષામહનીયકર્મનું વેદન જીવેએ ભૂતકાળમાં કર્યું છે, વર્તમાનકાળે તેઓ તેનું વેદન કરે છે અને ભવિષ્યમાં પણ તેઓ તેનું વેદન કરશે. જીએ ભૂતકાળમાં કાંક્ષાહનીયકર્મની નિર્જરા કરી છે, વર્તમાનમાં તેઓ તેની નિર્જરા કરે છે અને ભવિષ્યમાં પણ તેઓ તેની નિર્જરા કરશે. ગાથા (૩-ર-૩૪चिय, उदीरिया, य वेइया य निजिन्ना । आदितिए चउभेया, तियभेया, पच्छिमा ત્તિનિ) કૃતમાં, ચિતમાં, અને ઉપસ્થિતમાં, તે પ્રત્યેકમાં ચાર ચાર ભેદ કહેવા જોઈએ અને ઉદીરિત, વેદિત અને નિર્ણ, તે પ્રત્યેકમાં ત્રણ ત્રણ ભેદ કહેવા જોઈએ.
ટકાઈ ગૌતમસ્વામીએ મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછયો કે હે પૂજ્ય! શું જીવેએ ભૂતકાળમાં કાંક્ષાહનીયકર્મ ઉપાજિત કર્યું છે એટલે કે ભૂતકાળમાં જીએ શું કિયા વડે કાંક્ષામહનીયકમ ઉપાર્જિત કર્યું હોય છે? ત્યારે પ્રભુએ તેમને જવાબ આપે કે હા, ભૂતકાળમાં જીએ કાંક્ષામહનીયકર્મનું ક્રિયા વડે ઉપાર્જન કર્યું હોય છે. જેવી રીતે વર્તમાન સમયે પણ જીવ પિતાની ક્રિયાઓ દ્વારા કર્મનું ઉપાર્જન કરે છે, તેવી જ રીતે ભૂતકાળમાં પણ તેમણે પિતાની ક્રિયાઓ દ્વારા આ કર્મનું ઉપાર્જન કર્યું હોય છે. જો તેઓ ભૂતકાળમાં કર્મનું ઉપાર્જન કરતા ન હોત તે સંસારનું જે અનાદિપણું છે તે સંભવી શકે નહીં. આ જીમાં કોઈ સુખી અને કોઈ દુઃખી દેખાય છે તે વાત સંસારના અનાદિપણુના અભાવે સંભવી શકે નહીં. તેથી એમ જ માનવું જોઈએ કે સંસાર અનાદિ છે. કર્મોન ઉપાર્જનથી જ સંસારનું આ પ્રકારનું અનાદિપણું સંભવી શકે છે. તેથી એ વાત સિદ્ધ થાય છે કે જીવોએ ક્રિયા દ્વારા ભૂતકાળમાં કાંક્ષાહનીયકર્મનું ઉપાર્જન કર્યું છે. પ્રભુનું આ કથન સાંભળીને ગૌતમસ્વામી મહાવીર પ્રભુને ફરીથી પૂછે છે કે હે પૂજ્ય ! એ પિત પિતાની ક્રિયાઓ વડે આ કર્મનું જે ઉપાર્જન કર્યું છે. તે ઉપાર્જન તેમણે ક્રિયા દ્વારા કયા પ્રકારે કર્યું છે? શું જીવોએ પિતાના એકદેશથી–એટલે કે પોતાના આત્મપ્રદેશેમાંના કેઈ પણ એકાદિ આત્મપ્રદેશની ક્રિયાથી, આ કાંક્ષાહનીયકર્મનું એકદેશથી ઉપાર્જન કર્યું છે કે સર્વદેશથી આત્માના સમસ્ત પ્રદેશમાં થયેલી કિયાથી તેને એકદેશરૂપે ઉપાર્જિત કર્યું છે?” ઈત્યાદિ કથન દ્વારા પહેલાની જેમ જ અહીં પણ ચતુર્ભગી જવી જોઈએ. તે ચતુર્ભગી આ પ્રમાણે છે–સૂત્રમાં “રેલું રે આ એક ભાંગે તે બતાવી દેવામાં આવ્યો છે. બાકીના ત્રણ ભંગ આ પ્રમાણે છે-“હે સવં શુિં, સવે રે સુ, અને સરવેoi સવં ?” આ ભાંગાઓમાં “સંવેvi સદરં વાં” આ છેલા ભાંગાને જ અહીં સ્વીકાર થયો છે.
“ggi fમાર્વે રંગો માચિવો કાર વેળિયા ” આ સૂત્રને હેતુ એ છે કે નારક જીના પ્રકરણમાં ભૂતકાળની ક્રિયાના વિષયમાં તેવાં
શ્રી ભગવતી સૂત્ર : ૧
૧૯૨