________________
એમ કહેવામાં આવેલ છે. આ રીતે ચોથા ભાંગાને જ અહીં સ્વીકાર થયું છે, બાકીના ત્રણ ભાંગાને સ્વીકાર થયો નથી. તે કારણે જ એવું કહ્યું છે કે “:gણોઢ વ્યવહિં મુળો કોશ વૈધરૂ દુઃ”એક પ્રદેશમાં અવગાઢ થયેલ કર્મપુદ્ગલેને બંધ, જીવ સર્વ પ્રદેશથી યુક્ત હેતુઓ દ્વારા એટલે કે મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ આદિ કારણો દ્વારા–બાંધે છે. અહીં એક પ્રદેશાવગાઢનું તાત્પર્ય આ પ્રમાણે છે-જે પ્રદેશો છવદ્રવ્યની અપેક્ષાએ અને કર્મદ્રિવ્યની અપેક્ષાએ સમાન છે, તે પ્રદેશમાં જે કર્મ અવગાઢ (જેડાયેલા) છે તેને એક પ્રદેશાવગાઢ કર્મ કહે છે. તે એક પ્રદેશાવગાઢ કર્મના બંધનમાં જીવના સમસ્ત પ્રદેશની પ્રવૃત્તિ થાય છે. તે કારણે જીવ પિતાના સમસ્ત પ્રદેશથી એક સમયમાં બંધન એય તથા સમાન પ્રદેશમાં અવગાઢ થયેલ સમસ્ત કર્મને પૂર્વોક્ત કારપૂર્વક બંધ બાંધે છે. એટલે કે એક પ્રદેશાવગાઢ કર્મ બાંધવામાં જીવના સમસ્ત પ્રદેશ સક્રિય થાય છે. તેથી એક સમયમાં જીવ જેટલાં કર્મ બાંધી શકે છે એટલાં સમસ્ત કમેને તે બાંધે છે અથવા “સ ” એટલે સર્વ, “= ક્રિ િવ વિ7” એટલે જેટલાં છે તેટલાં બધાં અર્થાત્ સમસ્ત કાંક્ષામહનીયકમ સમસ્ત જીવપ્રદેશ વડે જ કરાયેલ હોય છે-કોઈ એક દેશ (ભાગ)થી તે કરાયેલ નથી. આ પ્રકરણની આગળના પ્રકરણમાં “વા મતે ” ઈ ત્યાદિ સૂત્ર દ્વારા સામાન્ય રૂપે જીવના સંબંધમાં બધું કહેવામાં આવ્યું છે-આ જાતના સામાન્ય વિવેચનથી વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી, તેથી વિશેષરૂપે વિવેચન કરવાને માટે નાર આદિ ૨૪ દંડકના વિષયમાં ગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે-“નૈરઝુ મ” ઈત્યાદિ “હે પૂજ્ય ! શું નારક જીવેનું કાંક્ષા મેહનીય કર્મ કૃત હોય છે?” એટલે કે શું નારક જી દ્વારા કાંક્ષાહનીય કર્મ ઉપાર્જિત કરાયેલું હોય છે? પ્રભુએ તેના જવાબ રૂપે કહ્યું “દંતા! જે ” હા, નારક જીવાથી કાંક્ષાહનીયકર્મ કૃત (ઉપાર્જિત) હોય છે, “ગાવ સ સ વ ? અને ને તેમની મારફત તમામ આત્મપ્રદેશથી સમસ્ત રૂપે (સર્વાશે) ઉપાજિત કરાયું હોય છે. અહીં જે “ચાવતપદ મૂકયું છે તે એ દર્શાવે છે કે પહેલાં પૂછાયેલા પ્રશ્નો અને ઉત્તરે પ્રમાણે જ અહીં પણ બધા પ્રશ્નો અને ઉત્તરે સમજવા “gવં નવ માળિયાÉ રંગો માળિયા” આ પ્રમાણે જ વૈમાનિકે સુધીના દંડક પણ કહેવાં જોઈએ જેવી રીતે સામાન્ય જીવની અપેક્ષાએ તથા નારકજીવ વિશેષની અપેક્ષાએ વિશેષરૂપે કાંક્ષામહનીય કર્મમાં હૃદક કહેવામાં આવેલ છે, એ જ પ્રમાણે વૈમાનિક દેવે સુધીના પ્રત્યેક જીવ વિષયક દંડક પણ કહેવા જોઈએ તે આ પ્રમાણે છે-“માળા મરે તાનોળિજે કે?” “હંતા ” ઈત્યાદિ-“હે ભદન્ત ! વૈમાનિક દેવેનું કાંક્ષામેહનીય કર્મ શું કૃત ( કિયા દ્વારા નિષ્ણાઘ) હોય છે? એટલે કે શું વૈમાનિક દેવે વડે કાંક્ષામેહનીયકર્મ ઉપાજિત કરાયેલું હોય છે ? ” “ હા,
શ્રી ભગવતી સૂત્ર : ૧
૧૯૦