________________
વગેરે જે કથન કરાયું છે. તે કથન આયુષ્યના એછાવત્તાની અપેક્ષાએ કરવામાં આવ્યું છે તેમ જાણવુ. ભગવાને જે કહ્યું તેની અનુમેદના કરતાં શ્રી ગૌતમ સ્વામી કહે છે. “ સેવં મતે ! સેવં મતે ! ત્તિ ” હે પૂજ્ય ! આપના કહેવા પ્રમાણે જ તે હકીકત છે, એ પ્રમાણે જ છે.” અહીં જે દ્વિરૂક્તિ કરવામાં આવી છે તે ભગવાનના વચનામાં શ્રદ્ધા અને ભક્તિની અધિકતાનું સૂચન કરે છે, - ચિઝ પદ્ય એ ખતાવે છે કે ગૌતમસ્વામીએ આ પ્રમાણે કહીને શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ભગવાનને વંદા નમસ્કાર કર્યાં, અને વૠણા નમસ્કાર કરીને સંચમ તથા તપથી આત્માને ભાવિત કરતા થકા પેાતાના ઉચિત સ્થાને બેસી ગયા ॥ સૂ. ૧૪ ॥
॥ દ્વિતીય ઉદ્દેશક સમાપ્ત ।।
તૃતીય ઉદ્દેશક કે વિષયો કા સંક્ષેપ સે નિરૂપણ
ލ
ત્રીજો ઉદેશક પ્રારંભ
ત્રીજા ઉદ્દેશકમાં નીચેના વિષયાનું નિરૂપણ કરાયું છે
કાંક્ષામેાહનીયકમ શું જીવકૃત છે? કાંક્ષામેાહનીયકના ઉપાર્જનપ્રકાર, તેના ચાર ભેદ અને તેમાં ચતુર્થાં પક્ષના સ્વીકાર. નારક આદિ ચાવીસ દડકમાં કાંક્ષામેાહનીયના વિચાર. ચાવીસ દંડકના સંબંધમાં કાંક્ષામેહનીયમાં ત્રણકાળવિષયક વિચાર, ચય, ઉપચય, ઉદીરણુ, વેદન અને નિરાનું નિરૂપણુ, કાંક્ષામેાહનીયકમ ના વેદનપ્રકાર. વેદનકારણનું પ્રદર્શન. સન્દેહ, સ્વધને ત્યાગ કરીને પરધર્મીના સ્વીકાર. ફૂલાશકા સંદિગ્ધતા, જિનભાષિત વચનેામાં સત્યતા. સ્વીકાર કરનાર અને તે પ્રમાણે આચરણ કરનારમાં આરાધકતા, અસ્તિત્વ, નાસ્તિત્વ પરિણામને વિચાર. પ્રયાગ, સ્વભાવ, કાંક્ષામેાહનીયબંધ, તેના પ્રકાર અને કારણાનું પ્રદર્શન પ્રમાદ અને ચેગના વિચાર, પ્રમાદજનક ચેાગ, ચેાગજનક વીય, વીજનક શરીર, શરીરજનક જીવ ઉત્થાન કમ આદિનું અસ્તિત્વ. ઉદીરણ, ગણુ એના સંવરણમાં કાની ઉદીરણા, શું ઉદીરણયેાગ્યની ઉદીરણા ? અથવા ઉત્થાનાદિ દ્વારા ઉદીરણા? અનુદીર્ણનું ઉપશમન. આગળ મુજમ પ્રદર્શન પ્રકાર, ઉદયપ્રાપ્ત કર્મોનું નિજ રણ, નારકજીવાથી લઈને સ્તનિતકુમાર સુધીના જીવાના વિષયમાં વેદનાના વિચાર, પૃથ્વીકાયિક જીવાને શું કાંક્ષામાહનીયનું વેદન થાય છે ? એવા પ્રશ્ન ‘હ્રૌં થાય છે. ’ એવા ઉત્તર.
66
શું તેમને ત, સંજ્ઞા, પ્રજ્ઞા, મન અને વચન હેાય છે ? ” એવા પ્રશ્ન “ નથી હાતાં ” એવા ઉત્તર. “ તાવિવત્તિ ” આ જિનેાક્ત વચનમાં સત્યતા. આ પ્રમાણે ચતુરિન્દ્રિય સુધીના જીવાને વિચાર. સામાન્ય જીવની જેમ પંચેન્દ્રિય તિય "ચથી લઈને વૈમાનિક સુધીના વિચાર. . શ્રમણ, કાંક્ષામેાહનીય કનું વેદન કરે છે કે નથી ફરતા ? ” એવા પ્રશ્ન “વેદન કરે છે” એવા ઉત્તર.
શ્રી ભગવતી સૂત્ર : ૧
૧૮૬