SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ નિજ સ્વરૂપને જ્ઞાતા બની જાય છે. એટલે કે ભૂલને મૂળમાંથી શેધી કાઢીને તેને દૂર કરે છે અને પોતાના નિજ સ્વરૂપને ઓળખી લે છે. તેની આ સમજણ જ્યારે સ્થિરરૂપે એકરસ થઈ જાય છે ત્યારે તે સુચિત્ત થયે ગણાય છે. અને એ પ્રકારની સુચિત્તતા હેવી એજ જીવની મુક્તિ છે. તે ૬ in અન્વયાર્થ—(વ) જેમ (જોનિવૅ) ચકેર પક્ષીઓને સમૂહ (શરવપૂર્ણ શશિરીરુશુપરિમરચા) શરદઋતુના પૂર્ણ ચન્દ્રમાનાં કિરણોથી (તિઢિમ્ રિ) અત્યંત આનંદમગ્ન થાય છે, એ જ પ્રમાણે ( સૂમથીશનિવનિરખ્ય ) આ કુશાગ્ર બુદ્ધિવાળો (સમ્યમ્ બુદ્ધિવાળે) જીવસમૂહ પણ (માવતીને - નમો વતિ) ભગવતીના રસના આસ્વાદનથી અમન્ટ (અત્યંત) આનંદને પામે છે. વિશેષાર્થ-કવિઓના કથનાનુસાર ચકોર પક્ષી ચન્દ્રિકાનું પાન કરીને તૃપ્તિ પામે છે, અને જે તેમને શરદ પૂનમની ચન્દ્રિકાનું પાન કરવા મળે તે તેઓ પોતાના સદ્ભાગ્યની પ્રશંસા કરતાં કરતાં તેનું પાન કરે છે. અને તેનું પાન કરતાં તેમને અરુચિ થતી નથી. તેઓ પિતાને ઘણાજ ભાગ્યશાળી ગણે છે. એજ પ્રમાણે જ્ઞાનાવરણીય આદિકર્મોના ઉદયથી આચ્છાદિત બનેલા સંસારી જીવને પણ સદ્ગુરુને ઉપદેશ સાંભળવાની તક મળે તે તેઓ પોતાની જાતને ઘણી જ ભાગ્યશાળી માને છે. પણ એવી પરિણતિ આસન્નભવ્ય (જલ્દી મોક્ષ જનાર) જીવને જ થાય છે. પણ જે તેમને સાક્ષાત્ તીર્થંકરની વાણીરૂપ ભગવતીને રસનું આસ્વાદના કરવાનો અવસર મળે તો તેમના જે શ્રેષ્ઠ ભાગ્યશાળી આ સંસારમાં બીજે કોણ હઈ શકે? તે ભાગ્યશાળી અને આ ભગવતીના રસાસ્વાદનથી જે આનંદ મળે છે તે આનંદ પુણ્યદયથી પ્રાપ્ત થયેલા સંસારના કેઈ પણ પદાર્થના સેવનથી મળતું નથી. તે આશય દર્શાવવા માટે આ શ્લેક લખે છે. અહીં “સૂપમપીરાષ્ટિનીવ” પદ દ્વારા “આસન્ન ભવ્ય જીવ” ગ્રહણ કરવામાં આવેલ છે. છા અન્વયાર્થ—(જો) ચન્દ્રમાં ઉદય પામે ત્યારે (થા) જેમ ( થાનં અત્યાર સુવાનન) પિતાના સ્થાનને નહીં છોડવા છતાં પણ કુમુદવન (મૃમિ ઉપૂચિનું) જાણે કે ચન્દ્રમાને આલિંગન કરવાને માટે આતુર થયા શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy