________________
તથા “તે હેરા પરના નામ અસ્થિ” જે જીવને તેલેથા અને પલેશ્યા એવા જીવની અપેક્ષાએ “ન ગોહિત્રો રંગો તા માળિદગા” ઔધિકદંડક પ્રમાણે જ તે બનેનાં દંડક કહેવા જોઈએ. તાત્પર્ય એ છે કે તેજલેશ્યાવાળા અને પદ્મલેશ્યાવાળા જીવોનાં દંડક ઔઘિકદંડકન જેવાં જ સમજવા. જીને આ પ્રમાણે લેશ્યાઓ હોય છે-નારક, વિકસેન્દ્રિય, તેજ કાયિક અને વાયુકાયિક છો પહેલી ત્રણ લશ્યાવાળા હોય છે. ભવનપતિ, પૃથિવીકાયિક, અપ્રકાયિક, વનસ્પતિકાયિક અને વ્યસ્તરદેવે પહેલી ચાર લેશ્યાવાળા હોય છે. પંચેન્દ્રિય તિર્યા અને મનુષ્ય છલેશ્યાવાળા હોય છે. જોતિષી દેવેને એક તેજેશ્યા જ હોય છે. વૈમાનિક દેવને તેજ, પા અને શુકલ એ ત્રણ પ્રશસ્ત લશ્યાઓ હોય છે કહ્યું પણ છે
- કૃષ્ણલેશ્યા, નીલેશ્યા, કાતિલડ્યા અને તેજલેશ્યા એ ચારે વેશ્યાઓ ભવનપતિ દેવો અને વ્યન્તરદેવેને હોય છે. જ્યોતિષ્ક, સૌધર્મ અને ઈશાનમાં તેજલેશ્યા હોય છે. સનસ્કુમાર, મહેન્દ્ર અને બ્રહ્મલોકમાં પદ્મશ્યા હોય છે. અને તે પછીના દેવલોકમાં શુકલેશ્યા હોય છે. તે ૧ / ૨ //
અને–“પુઢવી સારવારણરૂપાવર વત્તારિ” પૃથિવી, અપ, વનસ્પતિ એટલે બાદરવનસ્પતિ અને પ્રત્યેક વનસ્પતિને કૃષ્ણ, નીલ, કાપિત અને તેજ એ ચાર લેશ્યાઓ હોય છે. “જન્મતિરિયન, જીલ્લા તિળિ સેવા” ગર્ભજ તિય અને મનુષ્યમાં છ લેશ્યાએ હોય છે અને બાકીના જીવને ત્રણ લેશ્યા હોય છે. “ના મge ITI વિચાર માળિચરવા” ઔધિક દંડકના કિયાસૂત્રમાં મનુષ્યના સરાગ અને વીતરાગ વિશેષણે કહ્યાં છે. પણ અહીં તેજલેશ્યા અને પદ્મલેશ્યાનાં અને સૂત્રોમાં મનુષ્યના સરાગત્વ અને વીતરાગત્વ, એ ભેદ કહેવા નહીં કારણકે તેજલેશ્યા અને પલેશ્યામાં વીતરાગતાની અસંભવતા છે. વીતરાગતા તો શુકલેશ્યામાં જ હોય છે. પરંતુ અહીં મનુષ્યના પ્રમત્ત અને અપ્રમત્ત એ બે ભેદ તે જરૂર કહેવા જોઈએ. અહીં “કુકવાવણ વ”િ ઈત્યાદિ જે ગાથા કહી છે તે પ્રથમ ઉદ્દેશકથી લઈને અહીં સુધીના સૂત્રાર્થની સૂચક છે. જો કે સૂત્રના વ્યાખ્યાનમાં જ તેને અર્થ આવી જાય છે. તે પણ શિષ્યોને સમજાવવા માટે અહીં ફરીથી તેની વ્યાખ્યા કરવામાં આવે છે. દુઃખ અને આયુષ્ય, એમનું વદન ઉદીર્ણ થતાં જ થાય છે. અનુદીર્ણ હેય ત્યારે થતું નથી. આ પ્રમાણે એક વચન અને બહુવચન આ બે વચનોથી ચાર દંડક અહીં કહેવામાં આવ્યાં છે. તે ચાર દંડકને આ ઉદ્દેશકની શરૂઆતમાં
શ્રી ભગવતી સૂત્ર : ૧
૧૬૬