________________
પરિપૂર્ણ ભવની અપેક્ષાએ વારંવાર થાય છે એવું કહેવામાં આવે છે. અપ
પ્તાવસ્થામાં તે અલ્પશરીરવાળા અસુરકુમારો લેમાહાર લેતા નથી ત્યારે તે તેઓ એજ આહાર જ લે છે. તેથી તેઓ “ક્યારેક આહાર કરે છે” એમ કહેવાય છે. તે વાતની અપેક્ષાએ સૂત્રકારે “ગાયાહૂણનિત” “ કયારેક આહાર કરે છે અને કયારેક આહાર કરતા નથી ”, એવું કહ્યું છે. એજ પ્રમાણે અપર્યાપ્તાવસ્થામાં તેઓ ઉછૂવાસ લેતા નથી–પર્યાપ્તાવસ્થામાં લે છે. તે કારણે “સાહત્ય ૩જીવન્તિ ” “ ક્યારેક શ્વાસ લે છે અને કયારેક લેતા નથી, એવું કહ્યું છે. “નવ મૂવળ સુરક્ષાનો પરિવચવાળો” નારક જીવ કરતાં અસુરકુમારોમાં કર્મ, વર્ણ અને વેશ્યાઓ ઊલટાં કહેવા જોઈએ. હવે સૂત્રકાર તે વિષયનું સ્પષ્ટીકરણ કરે છે-નારક જીના કર્મ, વર્ણ અને લેશ્યાઓનું જે પ્રમાણે વર્ણન કરવામાં આવ્યું છે તે પ્રમાણે અસુરકુમારોના વર્ણ, કર્મ અને લેસ્યાઓનું વર્ણન નથી પણ તેમના કરતાં વિપરીત કમે કર્મ, વર્ણ અને વેશ્યાઓનું વર્ણન થયું છે. તે વર્ણન આ પ્રમાણે છે“પુaોવવUT મમતા, વાવિયુદ્ધવUાતા વિયુદ્ધતા ” પૂર્વોત્પન્ન અસુરકુમારે મહાકર્મવાળા, અવિશુદ્ધ વર્ણવાળા, અને અવિશુદ્ધ વેશ્યાવાળા હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે નારકપ્રકરણમાં પૂર્વોત્પનન નારકોને અ૫કર્મવાળા, વિશુદ્ધ વર્ણવાળા અને વિશુદ્ધ વેશ્યાવાળા કહ્યા છે પણ અસુરકુમારોની બાબતમાં તે તેનાથી ભિન્ન વર્ણન છે અને તે વર્ણન ઉપર કહ્યા પ્રમાણે છે.
શંકા–પૂર્વોત્પન્ન નારકજી અપકર્મવાળાં, વિશુદ્ધવર્ણવાળાં અને શુભતર લેશ્યાવાળાં હોય છે પણ પૂર્વોત્પન્ન અસુરકુમારે એવાં હોતા નથી પણ તેમના કરતાં વિપરીત કર્મ, વર્ણ અને લેફ્સાવાળા હોય છે. તે તેનું કારણ શું છે?
ઉત્તર–પૂર્વોત્પન્ન અસુરકુમારદેવનું અંતઃકરણ અતિકંદર્પ અને દર્પથી યુક્ત હોય છે. તેઓ નરકમાં પિત પિતાનાં કર્મો અનુસાર આ ભોગવતા નારક જીવને અનેક પ્રકારની યાતનાઓ દ્વારા વધારે દુઃખી કરે છે. એ રીતે તેઓ અત્યંત અશુભકર્મને સંચય કરે છે. તે કારણે શાસ્ત્રકારોએ પૂર્વોત્પન્ન અસુરકુમારે કંદર્પ કીડાને લીધે મહાકર્મવાળા કહ્યા છે.
અથવા જે અસુરકુમાર બદ્ધાયુષ્ક કર્મવાળા છે, એટલે કે જે અસુરકુમારએ ભવિષ્યમાં મળનારી ગતિનું આયુષ્કકમ બાંધી લીધું છે તેમને તિયચ આદિ ગતિને વેગ કર્મ પ્રકૃતિ બાંધવાને કારણે મહાકવાળા કહ્યા છે. ફલે. પગથી પૂર્વોત્પન્ન અસુરકુમારનાં શુભ કર્મ ક્ષીણ થઈ જવાને કારણે તેમને શભરણું અને શુભતર લેશ્યાઓ ઘટી જાય છે. તે કારણે તેઓ અશુભવર્ણવાળા અને અશુભતર લેફ્સાવાળા હોય છે.
તથા–“પૂછોવવUOTT પરથા” જેઓ પશ્ચાદુત્પન્ન હોય છે તેઓ પ્રશસ્ત હોય છે. એટલે કે પશ્ચાદુત્પન્ન અસુરકુમારે અબદ્ધયુષ્ક હોવાથી
શ્રી ભગવતી સૂત્ર : ૧
૧૫ર