________________
(જેમ કે કેટલાકની સાગરોપમની સ્થિતિ હોય છે, તે કેટલાકની દસ હજાર વર્ષીની સ્થિતિ હાય છે) અને તે સાથે ઉત્પન્ન પણ થયા હતા નથી, ( કોઈ વહેલા ઉત્પન્ન થયા હોય છે અને કાઇ મેડા ઉત્પન્ન થયા હાય છે) તે નારક જીવાને “ ત્રિસમાચા વિસમોવવન્ના ” કહે છે, આ ચાથા ભગ થયા. આ ભગાને અતાવવાથી એ વાત સ્પષ્ટ થાય છે કે સમસ્ત નારક જીવાનું આયુ એક સરખું હોતું નથી અને તેઓ બધા એક સાથે ઉત્પન્ન થતા નથી. તે કારણે હું ગૌતમ એવું કહેવામાં આવ્યું છેકે નારક જીવા સમાન આયુવાળાં હોતાં નથી અને બધા નારક જીવા એક સાથે ઉત્પન્ન પણ થતા નથી. ।। સૂ. ૩ ||
અસુરકુમારાદિ વર્તાવ્યતા કા નિરૂપણ
અસુરકુમારાદિની વ્યક્તવ્યતા—
અસુર મારાળ મંતે ! સવ્વ સમાહારા ’ચારિ
( મતે ! ) હું ભદ્દન્ત ! (સવ્વસુરમારાનું ) સમસ્ત અસુરકુમારો ( સમજાવા ?) શું સમાન આહારવાળા હોય છે ? ( સત્વે સમસરીયા ? ) સમસ્ત અસુરકુમારે શું સમાન શરીરવાળા હેાય છે? ( સવેસમુક્તાસનીસાના ? ) સમસ્ત અસુરકુમારે શું સમાન ઉચ્છ્વવાસ નિઃશ્વાસવાળા હોય છે ? (fįા નેા તા માળિચન્ના ) હે ગૌતમ ! અસુરકુમાર વિષેના બધા પ્રશ્નોના ઉત્તર નૈરયિક પ્રકરણમાં નારકે! સંબધી આ વિષયમાં પૂછેલા પ્રશ્નોના ઉત્તર પ્રમાણે જ સમજવા. (નવર) પણ તે જવાખામાં આ પ્રમાણે વિશેષતા છે— (જન્મ-વ-હેન્નાબો-પરિવો અવાકો) અસુરકુમારનાં ક, વણુ અને લેશ્યાએ નારક જીવાનાં ક, વર્ણ અને લેસ્યાએ કરતાં વિપરીત હોય છે, એમ સમજવું.
જેમકે ( પુોવવાળા મામ્મતા, વિનુન્દ્ર વળતરા, અવિમુકૢ હેમ્સત ) જે અસુરકુમારે પૂર્વાપપન્ન-પહેલાં ઉત્પન્ન થયેલા હોય છે તેઓ
શ્રી ભગવતી સૂત્ર : ૧
૧૪૯