________________
અધિકાંશને આ નિયમ લાગુ પડતું હોવાથી એવું કહેવામાં આવ્યું છે કે મહાશરીરી નારક જીવો વધારે આહાર કરે છે અને અલ્પશરીરી નારક જીવે છે આહાર કરે છે. અહીં એવું સમજવું જોઈએ નહીં કે કેટલાક મહાશરીરી મનુષ્યની જેમ મહાશરીરી નારકે એ છે આહાર લે છે અને અલ્પશરીરી મનુષ્યની જેમ અલ્પશરીરી નારકે વધારે આહાર લે છે તથા તે નારક જીવ ઉ૫પાતાદિ સેવેદ્યના અનુભવ સમયને છોડીને બાકીના સમયે અસાતવેદનીય કર્મને ઉદયાધીન હોય છે. તેથી જેમ જેમ તેઓ મહાશરીરવાળાં બનતાં જાય છે તેમ તેમ મહાદુઃખને અનુભવ કરે છે અને આહારની તીવ્ર અભિલાષાવાળાં બને છે.
વદુતના વાજે રાગૈતિ” તેઓ વધારે પુદ્ગલેને આહારરૂપે ગ્રહણ કરે છે તેથી આહાર રૂપે ગ્રહણ કરાયેલાં તે યુગલોનું પરિણમન પણ વધારે પ્રમાણમાં થાય છે. કારણ કે આહારરૂપે ગ્રહણ કરાયેલાં પગલેના પ્રમાણે જ તે પરિણમન થાય છે, જે કે શંકાકારે આહાર પરિણામના વિષયમાં પ્રશ્ન કર્યો નથી, પણ આહારનું કાર્ય પરિણામ (ગૃહીત પુદગલનું પરિણમન) છે, તે દૃષ્ટિએ તેનું અહીં કથન કર્યું છે. કારણ કે આહારના કથનની સાથે આહારનું પરિણામ પણ કહેવા યોગ્ય હોય છે. “ઘદુતરાણ
જાણે વસંતિ” તે મહાકાય નારક જી વધારે પુગલેને ઉચ્છવાસ રૂપે ગ્રહણ કરે છે. “યહૂતરાણ વોટું નીતિ” અને તેઓ વધારે પુદ્ગલેને નિઃશ્વાસરૂપે બહાર કાઢે છે મહાશરીરવાળા જી મહાઉચ્છવાસ અને નિઃશ્વાસવાળાં હોય છે. તથા દુઃખી લેકેની બાબતમાં પણ એવું જ બને છે. નારક જીવે દુઃખી હોવાથી વધારે પગને ઉચ્છવાસ રૂપે ગ્રહણ કરે છે અને નિઃશ્વાસ રૂપે બહાર કાઢે છે. હવે આહારના કાળમાં રહેલી વિષમતા બતાવવામાં આવે છે–“મિત્રવર્ગ મારિ ” તે મહાકાય નારકે વારંવાર આહારરૂપે પુદ્ગલેને ગ્રહણ કરે છે, એટલે કે નાનાં શરીરવાળાં નારકે કરતાં મેટાં શરીરવાળાં નારકે વધારે શીઘ્રતાથી આહાર લે છે “ગમતરવળ વાસંતિ »
દિપા નીરવંતિ” મહાશરીરવાળાં નારક જી વધારે દુઃખી હોવાને શ્રી નિરન્તર શ્વાસોચ્છવાસ લીધા કરે છે અને છેડયાં કરે છે “તi જે તે aqનરી તે acqતા પોકે બાાતિ એક નારક જીવનાં કરતાં વધારે અલ્પ શરીરવાળે નારક જીવ તેના કરતાં અલપતર પુદ્ગલોને આહારરૂપે ગ્રહણ કરે છે–
“અઘરાઈ છે વિજાતિ” અલ્પતર પુદ્ગલેનું પરિણમન કરે છે, “પૂતરાઈ પોકારે સતિઅલ્પતર પુદ્ગલેને શ્વાસરૂપે પરિણાવે છે. “કરતા પાહે નીરવંત” અલ્પતર પુદ્ગલેને નિઃશ્વાસરૂપે બહાર કાઢે છે આ સમસ્ત પદની વ્યાખ્યા મહાકાયના સૂત્રમાં કહેવામાં આવેલાં આ પદની વ્યાખ્યા પ્રમાણે સમજવી પણ અહીં મહત્ત્વની અપેક્ષા અલ્પત્વનો વ્યત્યય કરવો જોઈએ. “મા બહુતિ આદિ પદોનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧
૧૪૧.