________________
ઈત્યાદિ એ દડક સૂત્રકારે કહ્યાં છે. ગૌતમે પ્રશ્ન પૂછ્યો છે કે હે ભદન્ત ! જીવ પોતાની મારફત બંધાયેલા આયુનું વેદન કરે છે કે નહીં ? ત્યારે ભગવાને જવાખ આપ્યા કે હે ગૌતમ ! કોઇ એક જીવ એક આયુનું વેદન કરે છે અને કોઇ એક જીવ તેનું વેદન કરતા નથી. જેમ કે-પહેલા શ્રેણિક રાજાએ સાતમી નરકમાં જવા ચેાગ્ય આયુકમનાં દલિકેાનું ઉપાર્જન કરી લીધું હતું. અર્થાત્ સાતમી નરકમાં જવા ચાગ્ય કમ` દલિકાના સંગ્રહ કરી લીધેા હતા પણ બંધ નહીં કર્યાં હાવાથી ફ્રી કાળાન્તરે જ્યારે તેનાં પરિણામ વિશેષ શુભ થયાં ત્યારે તેના પ્રભાવથી તેણે પહેલી નરકમાં જવા ચાગ્ય આયુક`ના ખધ ખાંધ્યા. તેથી એવાં આયુકમની અપેક્ષાએ એવુ' કહેવામાં આવે છે કે કોઇ એક જીવ પૂ॰બદ્ધ આયુનું વૈદન કરતા નથી, કારણ કે તે અનુદીણુ હાય છે. પરંતુ જે પર્યાયમાં જીવને જવાનું છે એ પર્યાયને ચેાગ્ય આયુક`ના ખધ જીવે કર્યાં અને તે ત્યાં ઉત્પન્ન પણ થઈ ગયા, ત્યારે ઉદય પ્રાપ્ત તે આયુકમ નું તે જીવ અવસ્ય વેદન કરે છે, કારણ કે તે રૂપે તે આયુષ્ક ઉદયમાં આવી રહ્યું હોય છે. ‘નવા દુર્લેન રો સુંદ ” જેવી રીતે દુઃખકમની અપેન્નાએ એકવચન અને બહુવચનને આશ્રય કરીને એ દડક કહ્યાં છે. તદ્દા આકળવિ તો તકના પાત્ત પુત્તિયા ” એજ પ્રમાણે આણુકની અપેક્ષાએ એકવચન અને બહુવચનનો આશ્રય કરીને એ દડક સમજવા જોઈ એ. એક જીવની અપેક્ષાએ પ્રથમ દડક અને અનેક જીવોની અપેક્ષાએ ખીજે દંડક છે. “ હુત્તે નાવ વેમાળિયા, પુત્ત્તાં વિ सव ” એકવચનની અપેક્ષાએ નારકથી લઇને વૈમાનિક સુધી ચાવીસ દંડક સમજવા, એજ પ્રમાણે બહુવચનની અપેક્ષાએ નારથી લઈને વૈમાનિક સુધી ચાવીસ દંડક સમજવા જોઈએ, ॥ સૂ૦ ૧ |
નારક જીવોં કે સ્વરૂપ કાનિરૂપણ
(C
હવે સૂત્રકાર આહારાદિ વડે ચાવીસ દંડકની પ્રરૂપણા કરતાં “ ને ચાળ મંતે ”ઇત્યાદિ સૂત્ર કહે છે———
“ નાળ મંતે ! સવ્વ સમાહોલ ' ઇત્યાદિ । (મંતે! ) હે પૂજ્ય ! ( સબ્વે ને
શ્રી ભગવતી સૂત્ર : ૧
અમારા ?) શું સમસ્તનારક જીવો
૧૩૮