________________
નારકાના આહારના વિષયમાં કયુ છે. એજ વાત સૂત્રકારે અહીં “ના નાળ” પદ્મ દ્વારા કહી છે. “નાવ નિય્યાવાળ ઇનિં” વ્યાઘાત ન હેાય તેા છએ દિશાઓનાં પુદ્ગલોના આહાર થાય છે. આહારના વ્યાઘાત લોકાન્તના નિષ્કુટામાં (ખૂણાઓમાં) પણ સંભવિત હાય છે—તેમના સિવાયનાં અન્ય સ્થાનામાં નહીં. તેથી વ્યાઘાત રહિત સ્થળમાં છએ દિશાઓમાંથી (પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉધ્વ દિશા અને અધાદિશામાંથી) એ પૃથિવી કાયિક જીવા આહાર ગ્રહણ કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે તે છ દિશાઓમાં રહેલાં આહાર ચાગ્ય પુગલોને પૃથિવી કાયિક જીવા આહારાથે ગ્રહણ કરે છે. છ દિગ્વિભાગાનું યંત્ર આ પ્રકારનું હોય છે-
ઉત્તર ૩
શ્રી ભગવતી સૂત્ર : ૧
પૂર્વ ૧
ઉર્ધ્વ પ અધ: હું
પશ્ચિમર
| દક્ષિણ ૪
વ્યાઘાતની અપેક્ષાએ એટલે કે અંતરાયની દૃષ્ટિએ “લિચત્તિનિષિ” ઈત્યાદિ રૂપે સૂત્રકારે કહ્યું છે—‘વ્યાઘાત નિષ્કુટામાં (ખૂણાઓમાં) જ સવિત થાય છે, ખીજા સ્થાનામાં નહીં” આમ હોવાથી ત્રણ દિશાઓમાં રહેલાં પુદ્ગલોને તે જીવા આહારાથે ગ્રહણ કરે છે. કેવી રીતે ? એ હવે સમજાવવામાં આવે છે— જ્યારે પૃથિવી કાયિક જીવ અધસ્તન ખૂણામાં અથવા ઉપરિતન ખૂણામાં રહેલ હાય છે ત્યારે અધઃપ્રદેશમાં અલોક જ રહે છે, તથા પૂદિશા અને દક્ષિણદિશામાં પણ અલોક રહે છે. આ રીતે ત્રણે દિશાએ જ્યારે અલોકથી આવૃત (વીંટળાયેલ) રહે છે ત્યારે લોકથી આવૃત રહેવાને કારણે તે દિશા સિવાયની દિશાઓમાંથી જ પૃથિવી કાયિક જીવા આહાર ગ્રહણ કરે છે. એજ પ્રમાણે ઉપરિતન ખૂણામાં પણ સમજવું. એટલે કે જ્યારે પૃથિવી કાયિક જીવ ઉપરિતન ખૂણામાં (નિકૂટમાં) રહેલ હાય છે ત્યારે અધઃપ્રદેશમાં અલોક જ હાય છે. તથા પૂર્વ અને દક્ષિણ દિશામાં પણ અલોક હાય છે. આ રીતે તે ત્રણે દિશાએ અલોકથી આવૃત હાવાને કારણે તે સિવાયની ત્રણે દિશાઓમાંથી જ પૃથિવી કાયિક જીવાને આહાર ગ્રહણ થાય છે. “લિય નિં” જ્યારે નીચે અને ઉપર, એ અન્ને જગ્યાએ અલોક હોય છે ત્યારે ચારે દિશાઓમાં રહેલા પુદ્ગલોને તે જીવે. આહારને માટે ગ્રહણ કરે છે. યિ મંત્ર વિસિઝ જ્યારે પૂર્વ આદિ છ દિશાઓમાંની કાઈ એક દિશામાં અલોક હોય છે ત્યારે તે જીવા પાંચ દિશાઓમાં રહેલાં પુદૂંગલોને આહારને માટે ગ્રહણ કરે છે. હવે સૂત્રકાર એ ખતાવે છે કે વણુ આદિની અપેક્ષાએ પૃથિવી કાયિક થવા
૯૮