________________
મુહૂત કહે છે. જો તેમાં એક સમયની પશુ ન્યૂનતા હાય તે તે કાળને અન્ત મુહૂર્ત કહે છે, કારણ કે તે કાળ એક હૂથી એછે. હાય છે. પૃથ્વીકાયક જીવાની ખાવીસ હજાર વર્ષની જે ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે તે ખરપૃથિવીની અપેક્ષાએ કહેલ છે. કહ્યું પણ છે—
66
“सन्हा य सुद्ध १२ वालय १४, मणोसिला १६ सक्करा १८ य खर पुढवी२२ । ए बारस चोइस सोलह अट्ठार बावीसा " ॥ इति ।
-સૂક્ષ્મ-ખારીક, શુદ્ધ-ઉપયાગમાં ન લેવાયેલી માટી, વાલુકા (રેતી), મનઃ શિલા, શર્કરા, અને ખરપૃથિવી, એ છ પૃથિવીકાયાની સ્થિતિ અનુક્રમે એક હજાર, ખાર હજાર, ચૌદ હજાર, સાળ હજાર, અઢાર હજાર અને ખાવીસ હજાર વર્ષની હોય છે.
પૃથિવીકાયિકાદિ જીવોં કે આહારાદિ કા વર્ણન
ગૌતમ સ્વામીએ પ્રભુને પૃથિવીકાયિક જીવેાના શ્વાસોચ્છવાસના વિષયમાં પ્રશ્ન પૂછ્યું ત્યારે પ્રભુએ તેમની શ્વાસેાાસની ક્રિયાને વિષમ કાળવાળી કહી છે કારણ કે તેમની તે ક્રિયા કેટલા કાળમાં થાય છે તેનું નિરૂપણ કરવું શકય નથી. તેથી તેને વિમાત્રાવાળી કહી છે. વિષમ અથવા વિવિધ જે માત્રા– કાળ વિભાગ—તેને વિમાત્રા કહે છે. આ વિમાત્રાએ–વિવિધ કાળ વિભાગે— તેઓ શ્વાસેાાસ લે છે.
પૃથિવીકાયિક જીવાને આહારની અભિલાષા ઉત્પન્ન થવા ખાખત ગૌતમ સ્વામીએ જે પ્રશ્ન પૂછ્યા છે તેના જવામરૂપે ભગવાને તેમને સમજાવ્યું છે “ તા ભાર્ાટ્ટી ”—“હા, તેમને આહારની ઇચ્છા થાય છે. ” તે તેના અનુસંધાનમાં એ પ્રશ્ન ઉદ્ભવવા સંભિવત અને છે કે તેમને કેટલા કાળને આંતરે આહાર લેવાની ઇચ્છા થાય છે, તેના જવાખમાં પ્રભુએ તેમને સમજાવ્યુ છે કે તેમને પ્રતિસમય કાઈ પણ જાતના વિલમ્બ વિના આહારની ઇચ્છા થયા કરે છે. એવા એક પણ સમય વ્યતીત થતા નથી કે જ્યારે તેમને આહારની ઈચ્છા ઉત્પન્ન ન થતી હાય. તેઓ કેવા પ્રકારના આહાર કરે છે? ભગવાને તે પ્રશ્નના આ પ્રમાણે જવાબ દીધે-દ્રવ્યની અપેક્ષાએ તેઓ નારક જીવાની જેમ અનંત પ્રદેશવાળાં પુદ્ગલાના આહાર કરે છે, ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાત પ્રદેશાવગાહી પુદ્દગલાના આહાર કરે છે, કાળની અપેક્ષાએ જઘન્ય, મધ્યમ, અને ઉત્તમ એ સ્થિતિમાંની કાઇ પણ સ્થિતિવાળાં આહારયેાગ્ય પરિણામવાળાં પુદૂંગલાના આહાર કરે છે, તથા ભાવની અપેક્ષાએ વ, રસ, ગંધ, અને સ્પશ એ ચાર ગુણાવાળાં પુર્નંગલાને આહાર કરે છે.
આ વિષયનું નિરૂપણૢ પ્રજ્ઞાપના સૂત્રના ૨૮માં પદ્મના પહેલા આહાર દેશમાં કરવામાં આવ્યું છે. તે તે પ્રમાણે અહીં પણ સમજવાનું છે. ત્યાં તે કથન
શ્રી ભગવતી સૂત્ર : ૧
60