________________
ચૌચાલીસવે સમવાયમેં ઋષિભાષિત અધ્યયન કાનિરૂપણ
” પ્રત્યારિ! ટીકાથ–ચુંમાળીશ (૪૪)અધ્યયન ઋષિભાષિત છે. તે અધ્યયન દેવકથી ચવીને આવેલા ઋષિ દ્વારા કથિત થયા છે એવું પ્રતિપાદિત થયેલ છે. વિમલનાથ અહ. તના ચુંમાળીસ (૪૪) પુરૂષયુગ-શિષ્ય પ્રશિષ્ય આદિના કમથી પ્રાપ્ત અનેક પુરૂષ કમે ક્રમે સિદ્ધિગતિ પામ્યા છે, બુદ્ધ, મુક્ત, પરિનિવૃત અને સમસ્ત દુખેથી રહિત થયા છે. નાગકુમારના ધારણ નામના નાગેન્દ્રના ચુંમાળીશ (૪૪) લાખ ભવનાવાસ છે. મહાલિકા વિમાન પ્રવિભકિતના અંગબાહ્ય કાલિક શ્રુત વિશેષના ચોથા વર્ગમાં (૪) ચુંવાળીસ ઉદ્દેશકાળ કહ્યા છે. સૂ. ૮૩
પિતાલીસ સમવાયમેં ક્ષેત્રાદિ કાનિરૂપણ
હવેસૂત્રકાર પિસ્તાલીસ (૪૫) સંખ્યાવાળા સમવાનું કથન કરે છે– માહવે રૂાર !
ટીકાથ-કાલપલક્ષિત ક્ષેત્ર એટલે કે મનુષ્ય ક્ષેત્ર-અઢી દ્વીપ-લંબાઈ અને પહોળાઈની અપેક્ષાએ પિસ્તાળીસ [૪૫] લાખ એજનને કહ્યો છે. પહેલી પૃથ્વીની વૃત્તાકાર વિશાલ નરક કે જે પ્રથમ પ્રસ્તારના મધ્ય ભાગમાં આવેલ છે. અને જે વિશાળ અને મુખ્ય હોવાથી નરકેન્દ્રના નામે ઓળખાય છે. તે લંબાઈ પહોળાઈની અપેક્ષાએ પિસ્તાળીશ(૪૫)લાખ જનની છે. એ જ પ્રમાણે સૌધર્મ અને ઈશાન કલ્પના પ્રથમ પ્રસ્તારમાં ચાર વિમાનોના વચ્ચે રહેલું ઉદ્ઘ વિમાન કે જે ગોળાકાર છે. તથા વિશાળ અને મુખ્ય હોવાથી જે વિમાનેન્દ્રને નામે ઓળખાય છે, તે પણ લંબાઈ પહોળાઈની અપેક્ષાએ ૪૫ લાખ જનનું છે. ઈષ~ાગુભાર નામની સિદ્ધ શિલા પણ લંબાઈ અને પહોળાઈની અપેક્ષાએ ૪૫ લાખ જનની છે. ધર્મનાથ અહત પ્રભુની ઉંચાઈ પિસ્તાલીસ (૪૫) ધનુષ પ્રમાણે હતી. સુમેરૂ પર્વતની ચારે દિશાઓથી જબૂદ્વીપની જગતી (કેર) નું પિસ્તાલીસ પિસ્તાલીસ હજાર યોજનાનું અંતર કહેલ છે. સમસ્ત અઢિદ્વીપના નક્ષત્રોએ પિસ્તાલીસ મુહૂર્ત સુધી ચન્દ્ર સાથે વેગ
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૭૨