________________
જોડયે હતેા, વર્તમાન કાળમાં જોડે છે અને ભવિષ્યમાં પણ જોડશે. ઉત્તરાપપદવાળા ત્રણ નક્ષત્રો, એટલે કે ઉત્તરાફાલ્ગુની, ઉત્તરાષાઢી, ઉત્તરાભાદ્રપદા, એ ત્રણ નક્ષત્રો તથા પુનવ`સુ, હિણી અને વિશાખા એ ત્રણ નક્ષત્ર મળીને કુલ છ નક્ષત્રો પિસ્તા ળીસ (૪૫) મુહૂત સુધી ચન્દ્રની સાથે સ'ચેાગ કરે છે. મહાલિકા વિમાન પ્રવિભકિત અંગબાહ્ય કાલિક શ્રુત વિશેષના પાંચમા વર્ગમાં ૪૫ ઉદ્દેશનકાળ કહેલ છે.સૂ ૮૪ છિયાલીસવે સમવાયમેં દષ્ટિવાદ કે સ્વરૂપકા નિરૂપણ
હવે સૂત્રકાર છેતાલીસ (૪૬) સંખ્યાવાળાં સમવાયા પ્રગટ કરે છે. ‘વિદ્ધિવાયરસ ળ' સ્થાધિ !
ટીકા દ્રષ્ટિવાદ નામના ખારમાં અંગનાં છેંતાળીસ(૪૬)માતૃકાપદ કહેલ છે. ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણ પદ્યને ‘માતૃકા' કહે છે. પદ્મ એટલે ભેદ બારમાં અગના એવા માતૃકા ભેદ ૪૬ છેતાલીસ કહ્યા છે બ્રહ્મી લિપિના ૪૬ છેંતાલીસ માતૃકાક્ષરમૂળાક્ષર કહ્યા છે. * * હું અને એ ચાર સિવાયના ૧૨ ખાર અકારાદિ ल સ્વરાક્ષર, ૢ કારથી જ્ઞ કાર સુધીના ૨૫ પચીસ વ્યંજના, ય. ૨, લ, શ, ષ, સ, હ અને ક્ષ એ નવ પ્રમાણે કુલ ૪૬ છેંતાલીસ મૂળાક્ષર થાય છે. પ્રભજન નામનાં વાયુકુમારેન્દ્રના ૩૬ છત્રીસ લાખ ભવનાવાસ કહ્યા છે. સૂ. ૮૫ણા
સેંતાલીસવે સમવાયમેં પ્રવચન માતૃકા કે અક્ષરાદિ કા નિરૂપણ
હવે સૂત્રકાર સુડતાલીસ (૪૭) સ`ખ્યાવાળાં સમવાયાનું કથન કરે છે, -નવાળું ચરિત' ત્યાદિ !
ટીકા——જ્યારે સૂર્ય સપૂર્ણ` આભ્યન્તર મંડળમાં થઇને ભ્રમણ કરે છે ત્યારે તે ૪૭૨૬૩ ૨૧/૬૦ ચેાજન દૂર રહેવા છતાં પણ જબુદ્વીપમાં રહેતા મનુષ્યેાની ચક્ષુઇન્દ્રિયના વિષય બને છે-નજરે પડે છે. તેનુ તાત્પર્ય આ પ્રમાણે છે. એક લાખ ચેાજન વિસ્તાર
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૭૩