________________
લવણસમુદ્રની આવ્યન્તરિક વેલા–જળમાળા-લવણ સમુદ્રની ઉપર જતી અને અંદર ઘુસતી જળમાળાને ૪૨ બેતાલીસ હજાર નાગકુમાર દે ધારણ કરે છે, અંગબાહ્ય કાલિક શ્રત વિશેષના બીજા વર્ગમાં ૪૨ બેંતાલીસ ઉશનકાળ છે. તે વિમાન પ્રવિભકિત હાલમાં નષ્ટ થઈ હોવાથી ઉપલબ્ધ થતી નથી પ્રત્યેક અવસર્પિણીને પાંચમ અને છઠ્ઠો આ કાળની અપેક્ષાએ ૪૨-૪૨ બેંતાલીસ બેંતાલીસ હજાર વર્ષને બતાવ્યું છે. સૂ. ૮૧
- તેંતાલીસ સમવાયમેં કર્મવિપાક કે અધ્યયનાદિ કાનિરૂપણ
હવે સૂત્રકાર તેંતાલીસ (૪૩) સંખ્યાવાળાં સમવાયનું કથન કરે છે તેવાलीसं कम्मविवागज्झयणा पन्नत्ता” इत्यदि !
ટીકાઈપુણ્ય પાપ રૂપ કામના જે મન્દ તીવ્ર આદિરસ છે. તે રસની જે પ્રકર્ષાવસ્થા છે તે અવસ્થાનું પ્રતિપાદન કરનાર તેંતાલીસ (૪૩) અધ્યયન કહ્યા છે અહીં વિપાક શબ્દ રસની પ્રકષવસ્થા દર્શાવનાર છે હાલમાં તે અધ્યયને ઉપલબ્ધ (પ્રાપ્યો નથી. પણ વિપાકશ્રત નામનું જે અગિયારમુ અંગ છે તેમાં પુણ્ય પાપ રૂપ કર્મફળનું પ્રતિપાદન કરનારા વીસ અધ્યયને જ ઉપલબ્ધ છે પહેલી, ચોથી અને પાંચમી. એ ત્રણ પૃથ્વીઓમાં નારકાવાસની સંખ્યા ૪૩ તેતાલીસ લાખ છે. પહેલી પૃથ્વીના ૩૦ ત્રીસ લાખ નરકાવાસ, ચોથી પથ્વીના ૧૦દસ લાખ અને પાંચમી પૃથ્વીને
ત્રણ લાખ મળીને કુલ ૪૩ તેતાલીસ લાખ નરકાવાસ થાય છે. જંબુદ્રી પનામના દ્વીપની પૂર્વ દિશામાં આવેલ જે તદ્દન અન્તિમ પ્રદેશ છે ત્યાંથી ગૌસ્તુભ અવાસ પર્વતનો જે પરત્વે ચરમાત પ્રદેશ છે તે વ્યવધાનની અપેક્ષાએ ૪૩ તેંતાલીસ હજાર જન દૂર છે. એ જ રીતે ચારે દિશાઓમાં પણ દકભાસ, શંખ, અને દકસીમન, એ ત્રણ પર્વતને પરત્વેસર્વાન્તિમ ભાગ-તદ્દન છેવાડાનો ભાગ એટલો જ દૂર છે મહાલિકા વિમાન પ્રવિભકિતના–અંગ બાલ્દા કાલિક શ્રત વિશેષના ત્રીજા વર્ગમાં તેંતાલીસ [૪૩] ઉદ્દેશનકાલ કહેલ છે. સૂ ૮રા
હવે સૂત્રકાર ૪૪ ચુંવાળી સંખ્યાવાળાં સમવાનું કથન કરે . વાલીક
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૭૧