________________
બાઇસર્વે સમવાયમેં બાઇસ પરીષહાદિ કા નિરૂપણ
હવે સૂત્રકાર ૨૨ ભાવીસ સંખ્યાવાળા સમવાયા બતાવે છે-વાવીસ પરીસદા पण्णत्ता इत्यादि !
ટીકા-બાવીસ પરીષહ કહ્યા છે, તે આ પ્રમાણે છે—(૧) દિગિ છાપરીષહ, (ર) પિપાસા પરીષહ, (૩) શીતપરીષહુ, (૪) ઉષ્ણુ પરીષહ (૫) દશમશક પરીષહ, (૬) અચેલ પરીષહ, (૭) અતિ પરીષહ, (૮) શ્રી પરીયહ, (૯) ચર્ચાપરીષહ, (૧૦) નિષદ્યા પરીષહ, (૧૧)શા પરીષહ (૧૨) આક્રોશ પરીષહુ. (૧૩) વધુ પરીષદ્ધ (૧૪) યાચના પરીષહુ (૧૫) અલાભપરીષહ (૧૬) ગ પરીષહ (૧૭) તૃણપ પરીષહ (૧૮) જલ પરીષહ (૧૯) સત્કાર પુરસ્કાર પરીષહ (૨૦) પ્રજ્ઞા પરીષહ (૨૧) અજ્ઞાન પરીષહ (૨૨) અને દન પરીષહ
અંગીકાર કરેલ ધ'મા'માં દૃઢ રહેવાને તથા કમ બંધનાની નિરા માટે મેાક્ષાભિલાષીઓને જે જે સ્થિતિ સમમાવથી સહન કરવા ચેગ્ય છે. તને પરીષહ કહે છે.
(૧) ક્ષુધા (ભૂખ) થી ગમે તેવી વેદના થાય છતાં પણ અંગીકાર કરેલ મર્યાદાની વિરૂદ્ધ આહાર ન લેતાં સમભાવ પૂર્ણાંક ક્ષુધાની વેદના સહન કરવી તેને ક્ષુધા પરીષહ કહે છે. (૨) પિપાસા (તૃષા) ની ગમે તેવી વેદના થવા છતાં પણ અંગીકાર કરેલ મર્યાદાની વિરૂદ્ધ પાણી ન લેતાં સમભાવ પૂર્ણાંક પિપાસાની વેદના સહન કરવી તે પિપાસા પરીષહ કહેવાય છે.
(૩) ઠંડીથી ગમે તેટલુ કષ્ટ પહોંચે પણ તેના નિવારણ માટે કલ્પે નહીં તેવી વસ્તુઓના ઉપયાગ ન કરતાં સમભાવ પૂર્વક તેનાથી થતી વેદનાને સહન કરવી તે શીત પરીષહ કહેવાય છે.
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૧૬