________________
હાસ્ય ૧૬, અરતિ ૧૭, રતિ ૧૮, ભય ૧૯, શેક ૨૦ અને જુગુપ્સા ર૧, આ પ્રમાણે ૨૧ એકવીસ પ્રકૃતિ થઈ. એક એક અવસર્પિણીના પાંચમા અને છઠ્ઠા આરાના કાળ ૨૧–૨ ૨ વર્ષ પ્રમાણ છે. તેમનું નામ આ પ્રમાણે છે–દુસમા, દુ:સમ દુડસમા તથા એ જ પ્રમાણે એક એક ઉત્સર્પિણીના પ્રથમ અને બીજા આરાને કાળ ૨૧-૨૧ એકવીસ એકવીસ હજાર વર્ષને કહ્યો છે. તેમના નામ આ પ્રમાણે છે—દુસમા અને દુસમાં દુઃસમા સૂ. ૪૮
| ઇક્કીસવે સમવાય મેંનારક્યિો કે સ્થિત્યાદિ કાનિરૂપણ
ટીકા–રૂમી રૂમાહિ! આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીઓની રિથતિ ૨૧ એકવીસ પલ્યોપમની કહી છે. છઠ્ઠી પૃથ્વીમાં કેટલાક નારકીઓની સ્થિતિ ૨૧ એકવીસ સાગરેપમની કહી છે. અસુરકુમાર દેવમાં પણ કેટલાક દેવની સ્થિતિ ૨૧ એકવીસ પલેપમની કહી છે. સૌધર્મ અને ઇશાન એ બે કલ્પોમાં કેટલાક દેવેની સ્થિતિ ૨૧એકવીસ પલ્યોપમની કહી છે. આરણ કલામાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૧ એકવીસ સાગરોપમની કહી છે. અચુત ક૯૫માં દેવની જઘન્ય સ્થિતિ ૨૧ એકવીસ સાગરેપમની કહી છે. જે દે(૧)શ્રી વત્સ, (૨) શ્રી દામકંડ, (૪) માય, (૪) કૃષ્ટ, (૫) ચાન્નત, અને(૬) અરણ્યવતંસક, એ છ વિમાનમાં દેવની પર્યાયે ઉત્પન્ન થાય છે, તેમની સ્થિતિ ૨૧ એકવીસ સાગરોપમની હોય છે. તે દે એકવીસ અર્ધમાસો (સાડા દસ માસ) બાદ બાહા આલ્પાન્તરિક શ્વાસે છવાસ ગ્રહણ કરે છે. તે દેવને એકવીસ હજાર વર્ષ યતીત થયા પછી આહાર સંજ્ઞા ઉત્પન્ન થાય છે. તેમાં કેટલાક દે એવા હોય છે કે જેઓ એકવીસ ભવ કરીને સિદ્ધપદ પ્રાપ્ત કરશે, આત્માના અનંત જ્ઞાનાદિક ગુણેના ભતા બનશે, આ સંસારથી સર્વથા મુકત થશે, પરિનિવૃત થશે, અને સમસ્ત દુઃખેને નાશ કરશે. સૂ. ૪.
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૧૫.