________________
જે વ્રતધારીનું મરણ થાય છે, તેનું તે મરણ અતરારમUT છે. (૭) તદ્રવમાન તિર્યંચ અથવા મનુષ્યભવમાં રહેલ મનુષ્ય કે તિર્યંચ પ્રાણીનું એ જ ભવને યેગ્ય આયુકમનો બંધ કરીને આયુને ક્ષય થવાને લીધે જે મરણ થાય છે તેને તવમા કહે છે. તે પ્રકારનું મરણ મનુષ્ય અને તિર્યંચમાં જ થાય છે, દેવ નારકીઓમાં થતુ નથી, કારણ કે તેઓ મહીને તે ભવમાં ફરી ઉત્પન્ન થતા નથી. (૮) વાચન-અવિરતિ યુકત જીવનું જે મરણ થાય છે. તેને બાલમરણ કહે છે. આ પ્રકારના મરણને સંસાર પરિભ્રમણનું કારણ કહ્યું છે. (૯) પંડિતકરા-સર્વવિરતિ યુકત જીવન મરણને પંડિતમરણ કહે છે. આ મરણ સંસારના વિચ્છેદનું કારણ કહેવાય છે. (૧૦) વારિતકરણ બાલપંડિત શબ્દનો અર્થ દેશવિરતિ છે. આ દેશવિરતિ યુકત જીવનું જે મરણ થાય છે તેને “બાલપંડિતમરણ” કહે છે, આ મરણ ભવભ્રમણાનું નિવારક ગણાય છે. (૧૧) છાશન કેવળજ્ઞાનથી રહિત જેનું જે મરણ થાય છે તેને છદ્મસ્થમરણ કહે છે. મા-કેવળજ્ઞાનથી યુકત જીવનું જે મરણ થાય છે તેને કેવલિમરણ કહે છે. (૧૩) વૈઠાવાનYTવૃક્ષની શાખાપર કે બીજી કોઈ ઉંચી જગ્યાએ પોતાના શરીરને બાંધીને-ફાંસો ખાઈને જીવનું જે મરણ થાય છે. તેને વૈહાસમરણ કહે છે. (૧૪) શ્રઢપૃષ્ઠમી ગીધ આદિ માંસ લાલચુ જીવોના દ્વારા ભક્ષિત થવાને કારણે જે મરણ થાય છે. તેનું નામ ગૃદ્ધસ્કૃષ્ટ મરણ છે અથવા દ્ધિવિટ્ટમર પદની વૃદ્ધyઈ મUT એવી પણ સંસ્કૃત છાયા થાય છે. તેનો ભાવાર્થ આ પ્રમાણે છે–જે મરણમાં ગીધ દ્વારા ભઠ્ય પીઠ, પેટ આદિ કારણ રૂપ હોય એવું મરણ. કઈ મહાસત્વશાળી પ્રાણી હાથી, ઉંટ આદિ મહાકાય પ્રાણીઓના શરીરમાં પ્રવેશ કરે પિતાના માંસને ગીધ આદિકોને ખવરાવે તેનું જે મરણ થાય તેને વૃદ્ધપૃષ્ઠ મરણ કહે છે. (૧૫) માલ્યાથાનમાળ જે મરણમાં આહારને જીવે ત્યાં સુધી ત્યાગ કરવારૂપ હોય તે મરણને ભકતપ્રત્યાખ્યાન મરણ કહે છે. તે મરણ ચાર પ્રકારના કે ત્રણ પ્રકારના આહારના પ્રત્યાખ્યાનથી થાય છે. આ મરણમાં જીવ પોતાના શરીરની શુશ્રષા જાતે કરે છે અથવા બીજા પાસે કરાવી શકે છે. (૧૬) નિની મા જે અનશન કિયાના, મર્યાદિત ક્ષેત્રમાં જ હલન ચલન આદિ ક્રિયા કરાય છે, તેનું નામ “ઈગિની’ છે. આ ગિનીથી જે મરણ થાય તેનું નામ રંગનો મરણ છે આ પ્રકારનું મરણ એ જ જીવને થાય છે કે જેણે ચારે પ્રકારના આહારનો પરિત્યાગ કર્યો હોય અને પોતાના શરીરની જે જાતે શુશ્રષા કરતો નથી અને બીજા પાસે શુશ્રુષા કરાવતો નથી, તથા મર્યાદિત ક્ષેત્રમાં જ રહે છે. (૧૭) પાપ-પૂન મર-જે મરણમાં વૃક્ષની જેમ નિશ્ચલરૂપે અવસ્થાન રહે છે તે મરણનું નામ “પાદ પગમન મરણ છે. જેમ વૃક્ષ કોઈ સ્થાન પર કઈ કારણે
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૦૩