________________
અહીં “યાત્” પદ વડે “સીગોલકિન્નરૂ, સરHૉક, સાવંતીબ, દુરંદ, વિમો. રાથ” (૩) શીતષ્ણીયા અધ્યયન, (૪) સમ્યકત્વ અધ્યયન, (૫) અવંતી અધ્યયન, (૬) ધુત અધ્યયન અને (૭) વિહુ અધ્યયન, આ અધ્યયનેને ગ્રહણ કરવામાં આવ્યાં છે.
(૧) શસ્ત્રપરિજ્ઞા –શસ્ત્રના દ્રવ્ય અને ભાવની અપેક્ષાએ બે ભેદ પડે છે. જીવહિંસાના નિમિત્તભૂત શસ્ત્રને જ્ઞાનપૂર્વક ત્યાગ કરવો તેનું નામ શસ્ત્રપરિજ્ઞા છે. જે અધ્યયનમાં આ વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે અધ્યયનમાં પણ અહીં “શસ્ત્રપરિજ્ઞા” નામ આપવામાં આવ્યું છે.
(૨) કવિય-શત્રુની જેમ રાગદ્વેષ રૂપ ભાવકને દૂર કરે તેનું નામ લોકવિજય છે. આ લેકવિજયનું પ્રતિપાદન કરનાર જે અધ્યયન છે તેનું નામ પણ અહીં “લોકવિજય” આપવામાં આવ્યું છે.
(૩) શીતણીય અધ્યયન-શીત (અનુલ પરીષહ) અને ઉષ્ણ (પ્રતિકૂળ પરીષહ) આ બન્ને પ્રકારના પરીષહ વિષેનું જે અધ્યયન છે તેનું નામ “શીતેણીય અધ્યયન” છે.
(૪) સમ્યકત્વ અધ્યયન-કઈપૂર્વક તપનું સેવન કરનાર તાપસ આદિના અણિમા આદિ રૂપ આઠ પ્રકારના એશ્વર્યરૂપ ગુણેને જોઈને દષ્ટિમોહ કરે જોઈએ નહીં, આ પ્રકારનું પ્રતિપાદન કરનારું જે પ્રકરણ છે તેનું નામ “સમ્યકત્વ અધ્યયન છે.
(૫) અવંતી અધ્યયન-આચારાંગના બ્રહ્મચર્ય વિષયક નવા અધ્યયનમાં લોકસાર નામનું જે પાંચમું અધ્યયન છે તેનું નામ “અવંતી છે. આ અધ્યયનમાં અજ્ઞાન આદિરૂપ અસાર વસ્તુઓને કાઢી નાખીને જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને ગ્રહણ કરવાની યોગ્યતા કેવી રીતે આવી શકે, એ વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
(૬) ધુત અધ્યયન-પરિગ્રહના ત્યાગનું પ્રતિપાદન કરનાર જે અધ્યયન છે તેનું નામ “પુત અધ્યયન” . (૭) વિમોહ અધ્યયન-મોહ જન્ય પરીષહે અને ઉપસર્ગો આવી પડે ત્યારે ચિત્તમાં જે વ્યાકુલતાને ભાવ પેદા થાય છે તેનું નામ વિમોહ છે. એ વિમેહ થાય ત્યારે તે પરીષહ અને ઉપસર્ગોને ધપૂર્વક સહન કરવા જોઈએ, એવું પ્રતિપાદન કરનાર અધ્યયનનું નામ “વિમેહ અધ્યયન” છે. (૮) ઉપધાનશ્રત -મહાવીર સ્વામી દ્વારા આસેવિત તીવ્ર તપ ઉપધાનનું પ્રતિપાદન કરનાર જે શાસ્ત્રરૂપ શ્રત છે. તેનું નામ “ઉપધાનશ્રત છે. (૯) મહાપરિજ્ઞા અધ્યયન-“મહતી અન્તક્રિયા રૂપ પરિજ્ઞા સારી રીતે વિધેય છે,” આ વિષયનું પ્રતિપાદન કરનાર જે અધ્યયન છે. તેનું નામ
મહાપરિજ્ઞા અધ્યયન '' છે. તે સૂ. ૨ -
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૫