________________
પુદ્રલોકે ચય ઔર ઉપચયકા નિરૂપણ
“નીવામાં
નિત્તિ જો ” ઈત્યાદિ—
ટીકા-જીએ જ્ઞાનાવરણીય વિગેરે આઠ સ્થાનેથી નિવર્તિત પુદ્ગલેને પાપકર્મ રૂપથી ચય-ઉપાદાન અર્થાત્ ગ્રહણ કર્યો છે. વર્તમાનમાં પણ તેઓ તે ઉપાદાન કરે છે. અને ભવિષ્યમાં પણ તેઓ તેને ચય કરશે. એજ રીતે પુણલેને ઉપચય અર્થાત્ પરિશેષણ-બંધ બાંધવ, ઉદીરણ-ઇન્દ્રિયેથી ખેંચીને દલિકોને ઉદયમાં લાવવા વેદન–અનુભવ કરે. અને નિર્જરાઆત્મપ્રદેશથી પરિશાટન–અલગ કરવું. છએ જ્ઞાનાવરણીય વિગેરે આઠ સ્થાનેથી નિવર્તિત પુદગલેને ચય ઉપચય બન્ય, ઉદીરણું, વેદના અને નિર્જરા આ બધા પહેલાં કર્યો છે. વર્તમાનમાં કરે છે, અને ભવિષ્ય કાળમાં કરશે. આ સૂ. ૭૩ શ્રી જૈનાચાર્ય–જૈનધર્મ દિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “સ્થાનાંગ સૂત્ર” ની સુધા નામની ટીકામાં આઠમું સ્થાન
સમાસ | ૮ |
સાંભોગિકોકો વિસામોગિક કરનેકા નિરૂપણ
નવમા સ્થાનનો પ્રારંભઆઠમું સ્થાન પૂરું થયું. હવે કમપ્રાપ્ત નવમા સ્થાનનો પ્રારંભ થાય છે તેને પૂર્વ સ્થાન સાથે આ પ્રકારને સંબંધ છે-પૂર્વ સ્થાનમાં જીવાદિ ધર્મનું કથન કરવામાં આવ્યું છે, આ નવમા સ્થાનમાં પણ તેમનું જ કથન કરવામાં આવશે. આઠમા સ્થાનના છેલા સૂત્ર સાથે આ સ્થાનના પહેલા સૂત્રને આ પ્રકારને સંબંધ છે–આઠમા સ્થાનના છેલ્લા સૂત્રમાં પુદ્ગલેનું કથન કરવામાં આવ્યું છે. તે પુદ્ગલેના ઉદયથી કઈ જીવ શ્રામસ્યપર્યાય પ્રાપ્ત કરેલ હોવા છતાં પણ પિતાના ધર્માચાર્ય પ્રત્યે વિરુદ્ધ વર્તન બતાવે છે. એવા સાંગિક સાધુને વિસાભેગિક જાહેર કરનાર સાધુ જિનાજ્ઞાને વિરાષક ગણાતો નથી. એજ વાતનું સરકારે આ સ્થાનના પહેલા સૂત્રમાં પ્રતિપાદન કર્યું છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૮
૦