________________
આ પદના પ્રાગ દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે અનુપાતિક દેવેલકમાંથી ચ્યવન થયા બાદ તેઓ આગામી કાળમાં-એજ ભવમાં-મુક્તિ પ્રાપ્ત કરવાના છે. જે સ. ૬૬ છે
તીર્થકરેની દેવ દ્વારા પણ પપાસના કરાય છે, તેથી હવે સૂત્રકાર દેવસ્વરૂપનું આઠ સ્થાન રૂપે કથન કરે છે–
“અવિદા રાજુમંતા તેવા પUUત્તા” ઈત્યાદિ– ટીકાર્થ-વ્યન્તર દેવના નીચે પ્રમાણે આઠ પ્રકાર કહ્યા છે-(૧) પિશાચ, (૨) ભૂત,(૨) યક્ષ, (૪) રાક્ષસ, (૫) કિન્નર, (૬) કિંગુરુષ, (૭) મહેરળ, અને (૮) ગન્ધર્વ.
આ આઠ યુન્તર દેવના આઠ ચિત્યક્ષે કહ્યાં છે. તે નામ નીચે પ્રમાણે છે-(૧) પિશાચના ચૈત્યવૃક્ષનું નામ કદમ્બ છે. (૨) યક્ષેના ચિત્યવૃક્ષનું નામ વડ છે. (૩) ભૂતના ત્યવૃક્ષનું નામ તુલસી છે. (૪) રાક્ષસના ચૈત્યવૃક્ષનું નામ કંડક છે. (૫) કિન્નરોના ચૈત્યવૃક્ષનું નામ અશોક છે, (૬) કિ પુરુષોના ચિત્યવૃક્ષનું નામ ચંપક છે. (૭) ભુગોના ચૈત્યવૃક્ષનું નામ નાગવૃક્ષ છે અને ( ૮ ) ગધેના ચૈત્યવૃક્ષનું નામ તિન્દુક છે. આ પ્રકારે આ આઠ પ્રકારના વ્યન્તરેના આઠ ચૈત્યવક્ષે છે. તે આઠ ચિત્યક્ષે મણિપીઠિકાની ઉપર ઊભાં છે. તેઓ સર્વરનમય છે. તેમની ઉપરનો ભાગ છત્ર, ધ્વજા આદિક વડે વિભૂષિત છે. તે ચિત્ય સુધર્માદિ સભાઓની આગળ ઉભેલાં છે. અને તેઓ આવાસવૃક્ષે છે. આ સૂત્રમાં ભુજંગ પદ વડે મહારગ નામને વ્યક્તોને સાતમે પ્રકાર ગ્રહણ કરવામાં આવ્યા છે. છે સૂ. ૬૬ છે
નક્ષત્રોકે સ્વરૂપકા નિરૂપણ
આગલા સૂત્રમાં દેવવિશેષોનું નિરૂપણ કરવામાં આવ્યું. હવે સૂત્રકાર તિષ્ક દેના સ્વરૂપનું નિરૂપણ કરે છે– રૂપીયે નયનqમાર પુત્રવી” ઈત્યાદિ–
આ રત્નપ્રભા પૃથ્વીના બહુસમરમણીય ભૂમિભાગથી ૮૦૦ જનની ઊંચાઈએ સૂર્યનું વિમાન કોઈ પણ પ્રકારની રુકાવટ વિના ગતિ કરે છે. સૂ ૬૮
“ ગત્ નવવત્ત સંબં સદ્ધિ” ઈત્યાદિ– ટીકાઈ–આઠ નક્ષત્રે ચન્દ્રની સાથે પ્રેમ થી યુક્ત હોય છે. તે નક્ષત્રનાં નામ આ પ્રમાણે છે-(૧) કૃત્તિકા, (૨) રોહિણ, (૩) પુનર્વસુ, (૪) મઘા, (૫) ચિત્રા, (૬) વિશાખા, (૭) અનુરાધા અને (૮) કા.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
७८