________________
ચેાથા સમયમાં તે લેકને પૂર્ણ રૂપે ભરી દે છે. આ રીતે આત્મપ્રદેશે દ્વારા સમગ્ર લેાક સપૂર્ણ રૂપે ભરાઈ જાય છે.
પાંચમાં સમયમાં તેઓ જીવપ્રદેરીને સઘળા સંકુચિત કરે છે. છટ્ઠા સમયમાં ઘણાંખરા જીવપ્રદેશા સ'કુચિત થઇ જવાથી તેઓ મન્થાનને સ’કુચિત કરે છે અને આઠમા સમયમાં કમાડને દડ રૂપે સંકુચિત કરી નાખે છે આ પ્રકારના સમુદ્ઘાત કરનાર કેવલી શરીરસ્થ જ ચાલુ રહે છે. અહી` એવું સમજવું જોઈએ કે સમુદ્ઘાત કરનારા કેવલી પ્રયેાજનના અભાવ થઈ જવાને કારણે અને વાગ્યેાગના વ્યાપાર તા કરતા નથી, પરન્તુ કાયયેગના વ્યાપાર કરે છે. કાયયેાગના વ્યાપાર કરતા તે કેવલી ઔદારિક શરીર કાયયેાગના, ઔદાકિ મિશ્રશરીર કાયયેાગના અને કામ'ણુ શરીર કાયયેાગના જ વ્યાપાર કરે છે. ઓદારિકશરીર કાયયોગ પ્રથમ સમયમાં અને આઠમાં સમયમાં થાય છે, ઔદ્યારિક મિશ્ર શરીર કાયયેગ બીજા સમયમાં છંટડા સમયમાં અને સાતમાં સમયમાં થાય છે, અને કામણ શરીર કાયયેાગ ત્રીજા સમયમાં, ચેાથા સમયમાં અને પાંચમાં સમયમાં હોય છે. ત્રીજા ચેાથા અને પાંચમા સમયમાં સમુદ્દાત કર્તા કેવલી નિયમથી જ અનાહારક હાય છે.કહ્યું પણ છે કે -ૌR પ્રયોસા'' ઇત્યાદિ “ પ્રથમ સમયમાં અને આઠમાં સમયમાં ઔદારિક શરીર કાયયાગ થાય છે, છડા, સાતમા અને બીજા સમયમાં મિશ્રઔદારિક-શરીર કાયયેાગ થાય છે. ૧૫ ત્રીજા, ચેાથા અને પાંચમાં સમયમાં કામણુ શરીર કાયયેાગ થાય છે. એજ ત્રીજા, ચેાથા અને પાંચમાં સમયમાં કેવલી અનાહારક રહે છે. ! સૂ. ૬પા
દેવતાઓકે સ્વરૂપકા નિરૂપણ
<6
આગલા સૂત્રમાં કેવલ સમ્રુદ્ધાતનું નિરૂપણ કરવામાં આવ્યું. કેવલી તે મુક્તિગામી હાય છે. પરન્તુ કેવલી સિવાયના જે ગુણવાન જીવા હોય છે. તેઓ તા દેવલાકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. તેથી હવે સત્રકાર આઠ સ્થાન રૂપે દેવાનુ નિરૂપણ કરે છે. કમળલ્સ ગેમાવો મહાવીસ બટ્ટુ સા ” ઈત્યાદિ ટીકા - શ્રમણુ ભગવાન મહાવીરના આ કૅ સે। શિષ્યે મનુષ્ય ભવ સ`બધી આયુષ્ય પૂર' કરીને અનુત્તરાપપાતિક દેવલેાકમાં ઉત્પન્ન થયા છે. ત્યાંથી ચ્યવીને તે છેલ્લે ભવ કરીને મેક્ષ પ્રાપ્ત કરશે. તે આઠ સે। શિષ્યને અહીં દ્રવ્ય દેવ રૂપે પ્રકટ કરવામાં આવ્યા છે. “ તિયાળ ’” તેમને ‘ગતિકલ્યાણુ વિશેષણ લગાડવાનુ કારણ એ છે કે દેવગતિ રૂપ કલ્યાણની તેમને પ્રાપ્તિ થઈ છે. “ સ્થિતિ કલ્યાણ ” આ પદના અહીં પ્રયાશ થવાનુ` કારણ એ છે કે તેઓ ૩૩ સાગરોપમ પ્રમાણુ સ્થિતિના ત્યાં ભાકતા બનવાના છે. “ બાળમેન્નિમદ્દાનું ’
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
७७