________________
કુમાં પતિદિન છ-છંદત્તિ આહારની અને છ-છ વ્રુત્તિ પાણીની, સાતમાં અષ્ટકમાં પ્રતિદિન સાત સાત વ્રુત્તિ આહારની અને સાત સાત દૃત્તિ પાણીની અને આઠમાં અષ્ટકમાં પ્રતિદિન આઠેઆઠે વ્રુત્તિ આહારની અને આઠ આઠ દૃત્તિ પાણીની ગ્રહણ કરવામાં આવે છે. આ પ્રમાણે પહેલા અષ્ટકની કુલ૮, બીજા અષ્ટકની કુલ ૧૬, ત્રીજા અષ્ટકનીકુલર૪, ચેથા અષ્ટકની કુલ ૩૨, પાંચમાં અષ્ટકની કુલ ૪૦, છઠ્ઠા અષ્ટકની કુલ ૪૮,સાતમા અષ્ટકની કુલ ૫૬ અને આઠમાં અષ્ટકની કુલ ૬૪ દૃત્તિઓ થાય છે. આ રીતે આઠે અષ્ટકની મળીને આહારની કુલ ૨૮૮ દત્તિએ થાય છે. આ પ્રકારના કથનમાં પણ પાણીની ૨૮૮ ઇત્તિાની વિવક્ષા થઈ નથી એમ સમજવું, 1 સૂ. ૫૭ ||
સંસારસમાપન્નક જીવોંકા નિરૂપણ
તપનું અનુષ્ઠાન જીવેા દ્વારા જ થાય છે. પૂસૂત્ર સાથે આ પ્રકારના સબંધને લઈને હવે સૂત્રકાર સમસ્ત જીવેાનું આ સ્થાન રૂપે કથન કરે છેઅતૃવિા સંસ્કારસમાયન્નાલીયા વત્તા '' ઇત્યાદિ—
66
સૂત્રા-સંસાર સમાપન્નક જીવેના નીચે પ્રમાણે આઠ પ્રકાર કહ્યા છે–(૧) પ્રથમ સમય નૈરયિક, (૨) અપ્રથમ સમય નૈયિક, (૩) પ્રથમ સમય તિય ચૈાનિક, (૪) અપ્રથમ સમય તિયČગ્યેાનિક, (૫) પ્રથમ સમય મનુષ્ય (૬) અપ્રથમ સમય મનુષ્ય, (૭) પ્રથમ સમય દેવ, અને (૮) અપ્રથમ સમય દેવ. સમસ્ત જીવેાના આ પ્રમાણે પણ આઠ પ્રકાર પડે છે—(૧) નૈયિક, (ર) તિર્યંચ, (૩) તિય` ચિણી, (૪) મનુષ્ય, (૫) માનુષી (ઔ), (૬) દેવા, (૭) દેવીએ અને (૮) સિદ્ધો,
સમસ્ત જીવેાના નીચે પ્રમાણે આઠ પ્રકાર પણ પડે છે—(૧) આભિનિતધિકજ્ઞાની (ર) શ્રુતજ્ઞાની અને અધિજ્ઞાની, (૪) મનઃપ યજ્ઞાની, (૫) કેવળજ્ઞાની, (૬) મત્યજ્ઞાની, (૭) શ્રુતાજ્ઞાની, અને (૮) વિભ’ગજ્ઞાની,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
७०