________________
તપોવિશેષકા નિરૂપણ
જીવ તપસ્યાના પ્રભાવથી દેવ પર્યાયની પ્રાપ્તિ કરે છે. તેથી હવે સૂત્રકાર તે વિશેષનું કથન કરે છે–“અટૂમિકા મિલુપ”િ ઇત્યાદિ–
ટીકાર્ય–આઠ અણકે દ્વારા આરાધના કરવા યોગ્ય ભિક્ષુપ્રતિમા ૬૪ તદિનની ૨૮૮ ભિક્ષાઓ વડે સૂત્ર અનુસાર આરાધિત થાય છે–
આ સૂત્રને ભાવાર્થ નીચે પ્રમાણે છે–સાધુઓના અભિગ્રહ વિશેષને જ અહી ભિક્ષુપ્રતિમા રૂપે પ્રકટ કરવામાં આવેલ છે. આ ભિક્ષુપ્રતિમાની આરાધના કરનાર સાધુ પહેલા અષ્ટક (આઠ દિન)માં પહેલા દિવસથી લઈને આઠમા દિવસ સુધી એક એક દક્તિ આહારની અને એક એક દત્તિ પાણીની વધારતાં વધારતાં આઠમે દિવસે આઠ દત્તિ આહારની અને આઠ દક્તિ પાણીની ગ્રહણ કરે છે. એટલે કે પ્રથમ અષ્ટકના પહેલા દિવસે એક દત્તિ આહારની અને એક દત્તિ પાણીની, બીજે દિવસે બે દક્તિ આહારની અને બે દક્તિ પાણીની ત્રીજે દિવસે ત્રણ દક્તિ આહ ની અને ત્રણ દક્તિ પાણીની, થે દિવસે ચાર દાંત આહારની અને ચાર દક્તિ પાણીની, પાંચમે દિવસે પાંચ દત્તિ આહારની અને પાંચ દક્તિ પાણીની છઠે દિવસે છત્તિ આહારની અને છે દત્તિ પાણીની, સાતમે દિવસે સાત દત્તિ આહારની અને સાત દત્તિ પાણીની, અને આઠમે દિવસે આઠ દત્તિ આહારની અને આઠ દત્તિ પાણીની ગ્રહણ કરે છે. આ રીતે પહેલા અષ્ટકમાં બધી મળીને આહારની ૩૬ દત્તિઓ અને પાણીની પણ ૩૬ દત્તિઓ થાય છે. આ રીતે આઠે અષ્ટકમાં આહારની કુલ ૩૬ ૪ ૮ = ૨૮૮ દત્તિઓ અને પાણીની પણ ૨૮૮ દત્તિઓ થાય છે. આ રીતે આહાર અને પાણીની કુલ દત્તિઓ ૨૮૮ + ૨૮૮ = ૫૭૬ થાય છે. અહીં સૂત્રમાં એવું જે કહેવામાં આવ્યું છે કે ૨૮૮ ભિક્ષાઓ વડે આ પ્રતિમાની આરાધના થાય છે, તે માત્ર દત્તીઓને અનુલક્ષીને જ કહેવામાં આવ્યું છે–પાણીની દક્તિઓને અહીં ગણતરીમાં લેવામાં આવી નથી, કારણ કે અહીં પાણુની દત્તિઓની વિવક્ષા કરવામાં આવી નથી.
અથવા પ્રથમ અષ્ટકમાં (આઠ દિવસમાં) દરરોજ એક એક દત્તિ આહા. રની અને એક એક દત્તિ પાણીની, બીજા અષ્ટકમાં પ્રતિદિન બબે દત્તિ આહારની અને બન્ને દક્તિ પાણીની, ત્રીજા અષ્ટકમાં પ્રતિદિન ત્રણત્રણ દત્તિ આહારની અને ત્રણ ત્રણ દક્તિ પાણીની ચોથા અષ્ટકમાં પ્રતિદિન ચાર ચાર દક્તિ આહારની અને ચાર ચાર દતિ પાની, પાંચમાં અષ્ટકમાં પ્રતિ દિન પાંચ પાંચ દક્તિ આહારની અને પાંચ પાંચ દક્તિ પાણીની, છઠા અષ્ટ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૬૯