________________
આ ભેગંકરા આદિ આઠે દિકકુમારીએ ભગવાન અહંતના જન્મભવનમાં સંવત્તક પવન આદિ કરે છે, તેમ સમજવું. મહા
ઉદવેલકમાં નિવાસ કરનારી આઠ દિકકુમારીઓનાં નામ નીચે પ્રમાણે કહ્યા છે –(૧) મેથંકરા, (૨) મેઘવતી, (૩) સુમેઘા, (૪) મેઘમાલિની, (૫) તેયધરા, (૬) વિચિત્રા, (૭) પુષ્પમાલા અને (૮) અનિન્દિતા આ આઠે દેવીએ નન્દનકુટ પર નિવાસ કરે છે. કહ્યું પણ છે કે –
ળવવા ઈત્યાદિ
આ આઠે દિકકુમારીઓ અથવÉલ આદિ કરે છે. આ બધી દિકકુમારિ. કાઓ ભવનપતિ નિકાયની દેવીઓ છે. સૂ. પપ છે
દેવકલ્પ ઔર દેવેન્દ્રોકે વિમાનકા નિરૂપણ
આગલા સૂત્રમાં સૂત્રકારે દિકકુમારિકાઓનું નિરૂપણ કર્યું. દિફકુમારીએને પણ દેવજાતિમાં જ ગણાવી શકાય છે. તેથી હવે સૂત્રકાર દેવના કનું દેવેન્દ્રોનું અને દેવેન્દ્ર વિમાનનું આઠ સ્થાન રૂપે કથન કરે છે–
“અ cq fસરિયમિરોવવઝTT gymત્તા” ઈત્યાદિ–
ટીકાર્ય–જે કપમાં તિય ચે અને મનુષ્ય દેવ રૂપે ઉત્પન્ન થાય છે, એવાં કલ્પ આઠ કહ્યાં છે. તેમના નામ નીચે પ્રમાણે છે-સૌધર્મ ક૯૫થી લઈને સહસ્ત્રાર કલ્પ પર્યક્તના આઠ કપ અહી ગ્રહણ કરવા જોઈએ. તે આઠ કપના આઠ ઈન્દ્રો કહ્યા છે તેમનાં નામ-શકથી લઈને સહસાર પર્યન્તના આઠ ઈન્દ્રોને નામે અહિયાં ગ્રહણ કરવા જોઈએ. તે આઠ કલપના આઠ ઈદ્રોના આઠ પારિવાનિક વિમાન છે તે વિમાનના નામ નીચે પ્રમાણે છે–
(૧) પાલક,(૨) પુપક, (૩)સૌમનસ, (૪) શ્રીવત્સ, (૫)ન-દાવ7 (૬) કામરસ, (૭) પ્રીતિમન અને (૮) વિમલ, આ સૂત્રમાં પહેલા “પર્યન્ત’ પદ દ્વારા નીચેનાં કલ્પના નામ ગ્રહણ કરાયા છે–એશાન, સનકુમાર, મહેન્દ્ર, બ્રહ્મલોક, લાન્તક અને મહાશુક. આ કોના ઈન્દ્રોનાં નામ પણ કલ્પોનાં નામ જેવાં જ છે. સૌધર્મ કલ્પના ઈન્દ્રનું નામ “શક” છે.
આ આઠ કમાં જે તિય – મિશોપપન્નકતા કહેવામાં આવી છે, તે ત્યાં ઉત્પન્ન થયેલા દેવના પૂર્વભવની અપેક્ષાએ કહેવામાં આવી છે, તે ત્યાં ઉત્પન્ન થયેલા દેવના પૂર્વભવની અપેક્ષાએ કહેવામાં આવેલ છે. એટલે કે તિર્યંચ અને મનુષ્યભવનું આયુષ્ય પૂરું કરીને જીવે ઉત્પન્ન થતા હોય છે. જે વિમાનમાં બેસીને ઇન્દ્ર અહંત ભગવાનના દર્શન કરવા માટે જાય છે અને દર્શન કરીને પાછાં ફરે છે, તે વિમાનનું નામ પાણ્યિાનિક વિમાન છે. આ વિમાનની રચના આભિયોગિકે (નેકર જાતિના દેવે) કરે છે. ભગવાન અહ”. તના પાંચ કલાકમાં જવા માટે ઇન્દ્ર આ વિમાનને ઉપયોગ કરે છે. એવાં પારિયાનિક વિમાને આઠ કહ્યાં છે. જે સૂ. ૫૬ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૬૮